{"title":"Nruti Shah","description":null,"products":[{"product_id":"vicharpankhini-najuk-pankhe","title":"Vicharpankhini Najuk Pankhe","description":"\u003cp\u003eઆમ તો માઇક્રોફિક્શન વાર્તાઓ બહુ લખવામાં આવતી નથી કારણ કે ૨૦૦ શબ્દોની અંદર એક ધારદાર વિષય વણી લેવો અઘરો પડતો હોય છે.લેખિકા નૃતિ શાહ એક એવો નવતર અને અલગ પ્રયોગ કરી રહ્યા છે કે માઇક્રોફિક્શન વાર્તાઓ સાથે તેમની જ લિખિત કવિતાઓ આવરી લેતું એક પુસ્તક બહાર પાડી રહ્યા છે.\u003cbr\u003eઆ પુસ્તક જીવનના નવેનવ રસનો સમાવેશ કરતી ભાવવાહી રચનાઓથી ભરપૂર સાહિત્યસામગ્રી ધરાવે છે.\u003cbr\u003eનવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ પુસ્તક સાહિત્યસૃષ્ટિમાં અલગ તરી આવશે તેની નવાઇ નહીં...\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944611721451,"sku":"NSM02199","price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nruti-shah-title-final-front.jpg?v=1782478790"},{"product_id":"soneri-zakal","title":"Soneri Zakal","description":"\u003cp\u003eએક એવું પુસ્તક કે જેમાં નાની નાની અઢળક વાર્તાઓનો ખજાનો હોય,પાછી જીવનના બધા જ રંગોની વાતો.માઇક્રોફિક્શન વાર્તાઓનું આ પુસ્તક જેમાં છે કુલ ૧૦૧ વાર્તાઓ અને તે પણ બધાં જ અલગ અલગ વિષય પર.માતા પુત્રના સંબંધ,સાચો પ્રેમ,ભાઇ બહેન,ભાઇ ભાઇ કે સાચાં મિત્રો-આ દરેક વિષયને આવરી લેતી વાર્તાઓ માટે આજે જ \"સોનેરી ઝાકળ\" વસાવો.લેખિકા નૃતિ શાહના આ પુસ્તકની દરેક વાર્તાનો અંત પોઝીટીવ હશે જ!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944769532139,"sku":"NSM02266","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/soneri-front.jpg?v=1782478813"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/nruti-shah.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}