{"title":"New Releases","description":"","products":[{"product_id":"mood-and-mind-manna-chadav-utarano-aagvo-aalekh","title":"Mood And Mind :Manna Chadav -Utarano Aagvo Aalekh","description":"\u003cp\u003eMood And Mind :Manna Chadav -Utarano Aagvo Aalekh\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944616702187,"sku":"NSM02268","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mood-mind-front.jpg?v=1782478813"},{"product_id":"nagpash-maha-asur-shreni-vol-2-kalatit-kalpantnu-vishchakra","title":"Nagpash:Maha Asur Shreni Vol.2 (Kalatit Kalpantnu Vishchakra)","description":"\u003cp\u003eઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય!\u003cbr\u003e\u003cbr\u003eત્રેતાયુગ, અયોધ્યા\u003cbr\u003eમાતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે! \u003cbr\u003e\u003cbr\u003eઇસવીસન ૧૭૫૦, તિરુઅનંતપુરમ્\u003cbr\u003eત્રિકાળદર્શી મહામહોપાધ્યાય સત્યેન્દ્રનાથ ભારતવર્ષના સિદ્ધતાંત્રિકો સાથે શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના ગુપ્ત ભોંયરામાં નાગપાશ તંત્રપ્રયોગને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂર્ણ કરી ચૂક્યા છે! આવનારી કેટલીક સદીઓ માટે એ ભોંયરાનું દ્વાર પવિત્ર નાગબંધમ્ વડે બંધ થઈ જાય છે, જેને શક્તિશાળી ગરુડમંત્ર વિના ઉઘાડવું સંભવ નથી! \u003cbr\u003e\u003cbr\u003eઇસવીસન ૧૭૯૯, શ્રીરંગપટ્ટનમ્\u003cbr\u003eહજારો હિંદુઓની ક્રૂર હત્યા કરનારો નિષ્ઠુર ઇસ્લામિક શાસક ટીપુ સુલ્તાન પોતાની સાથે એક એવું રહસ્ય લઈને દફન થાય છે, જેનો સીધો સંબંધ કાળની ગર્તામાં ખોવાઈ ચૂકેલી લંકાનગરી સાથે છે! પિતા હૈદર અલી પાસેથી તેને વારસામાં ભારતની એવી કઈ પૌરાણિક વસ્તુ મળી હતી, જેની મદદથી તે અકલ્પનીય કત્લેઆમ મચાવી શક્યો? \u003cbr\u003e\u003cbr\u003eવર્તમાન દિવસ, ભારત   \u003cbr\u003eઆદિકાળથી સનાતન સંસ્કૃતિના જે ગૂઢાતિગૂઢ રહસ્યને પેટાળમાં ધરબી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, તે નિષ્ફળ નીવડ્યા છે! આઇ.એસ.આઇ.એસ.ના ખૂંખાર આતંકવાદીઓના નિશાના પર હવે સમગ્ર ભારત છે! ગઝવા-એ-હિન્દના મનસૂબાને સાકાર કરવા માટે તેઓ કરોડો લોકોના નિર્મમ નરસંહાર માટેની તૈયારી પૂર્ણ કરી ચૂક્યા છે! શું વિવાન આર્ય એમના સ્વપ્નને સાકાર થતું રોકી શકશે?   \u003cbr\u003e\u003cbr\u003eશું શ્રીરામનો લંકા જવાનો ઉદ્દેશ્ય માત્ર સીતાને બચાવવાનો હતો? રામાયણનો એવો કયો કાલાતીત અધ્યાય છે, જે મનુષ્યોથી છુપાવવામાં આવ્યો છે? સૃષ્ટિની તમામ અનિષ્ટ શક્તિઓ જેના વશમાં છે, એવા એકાક્ષ અઘોરી અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવા માટે કયા ભયાવહ વિષચક્રનું નિર્માણ કરી રહ્યા છે?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621224171,"sku":"NSM02343","price":650.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nagpash-maha-asur-shreni-vol-2-kalatit-kalpantnu-vishchakra.jpg?v=1782476422"},{"product_id":"mansarovarna-moti-just-ek-minute-vol-7","title":"Mansarovarna Moti : Just Ek Minute Vol.7","description":"\u003cp\u003eMansarovarna Moti : Just Ek Minute Vol.7\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621519083,"sku":"NSM02346","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339308.jpg?v=1782544890"},{"product_id":"jeva-joya-janya","title":"Jeva Joya-Janya","description":"\u003cp\u003eઆધ્યાત્મિક-સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા બી.એ.પી.એસ.ના સૂત્રધાર, વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને એમના દ્વારા દેશ-વિદેશમાં થયેલાં માનવઉત્કર્ષનાં વિરાટ કાર્યોને નિહાળે છે, વરિષ્ઠ પત્રકાર-લેખક કેતન મિસ્ત્રી. આ સહજાનંદી સંતે અસંખ્યોનાં જીવનપરિવર્તન કર્યાં, દેશ-વિદેશમાં શ્રદ્ધા-શાંતિનાં ધામ રચ્યાં, કંઈકેટલી કુદરતી આપત્તિઓમાં સેવા દ્વારા લાખોને નવજીવન આપ્યાં. આવાં અનેક પાસાંને આવરી લેતું આ પુસ્તક માત્ર સત્સંગીઓને જ નહીં, પરંતુ કોઈ પણ પુસ્તકપ્રેમીને ગમી જાય એવું હૃદયસ્પર્શી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944624435435,"sku":"NSM02398","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jeva-joya-janya.jpg?v=1782544897"},{"product_id":"vrushali","title":"Vrushali","description":"\u003cp\u003eવૃષાલી : સુતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી\u003cbr\u003e\u003cbr\u003eકર્ણ. ભીષ્મ, દ્રૌપદી, અર્જુન, કુંતી, શ્રીકૃષ્ણ - મહાભારતના આ મહામાનવો વિશે આપણે ત્યાં અનેક નવલકથાઓ લખાતી રહી છે. પરંતુ રામાયણ અને મહાભારતમાં ઘણાં એવા પાત્રો છે જેમને પડદા પાછળથી મંચ પર આવવું જોઈએ એવો વિચાર મને સતત આવતો રહ્યો છે. એવું જ એક અતિવિશિષ્ટ પાત્ર એટલે અંગરાજ કર્ણની પત્ની, અંગદેશના મહાઅમાત્ય સુતપુરાણીની પુત્રી વૃષાલી દોઢ દાયકાથી મારા માનસમાં સતત મારી સાથે રહી છે. કર્ણ સાથે સંકળાયેલા મહાભારતના દરેક અગત્યના પ્રસંગે મને તેની આવશ્યકતા દેખાઈ છે. જન્મદાત્રી માતા કુંતીએ જેને ત્યજી દીધો અને પાલક માતાપિતાના સુતકુળથી જેણે સતત નાનમ અનુભવી એ સૂર્યપુત્ર અંગરાજ કર્ણનો મિત્રતાને નામે દુર્યોધને પણ પોતાનો હેતુ સાધવા ઉપયોગ જ કર્યો એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. પોતાના ભાઈઓને ન મારવાનું વચન આપી એ શંખનાદ પહેલાથી જ મહાભારતનું યુદ્ધ હારી બેઠો હતો. જીવનમાં જેણે સતત બધું ગુમાવ્યું જ છે એવા દાનવીર કર્ણના જીવનની એકલતાનો એકમાત્ર ઉત્તર હતી એની પત્ની વૃષાલી, એની પીડાના, અપમાનના, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે એનો પડછાયો બનીને ઉભી હતી સુતપુત્રી વૃષાલી. \u003cbr\u003e\u003cbr\u003eઆ વૃષાલીની કથા છે પણ એમાં સાથે પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણ છે, યાજ્ઞસેની દ્રૌપદી છે, કર્ણનો પરમ મિત્ર દુર્યોધન અને એની પત્ની ભાનુમતિ છે, અંગરાજની બીજી પત્ની ઉર્વિ પણ છે અને આ બધાં ઉપરાંત મહાભારતની જીવનગાથાને, એ પ્રસંગોને પડદા પાછળથી સતત જોતી, એ વિષે પોતાનો આગવો મત ધરાવતી અને એ મતને સતત પ્રગટ કરતી એક વિદુષી સ્ત્રીનો આગવો દ્રષ્ટિકોણ પણ છે. અહીં મહાભારતની મૂળ કથા સાથે એને એક અલગ વિચારબિંદુથી જોવાનો આગવો અવસર છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625320171,"sku":"NSM02413","price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339704_1.jpg?v=1782477023"},{"product_id":"parijat-palace","title":"Parijat Palace","description":"\u003cp\u003eગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને જાણીતા લેખક-વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવના શબ્દોમાં કહીએ તો 'સુપ્રસિદ્ધ લેખિકા રક્ષા શુક્લની 'ગુજરાત સમાચાર'ની કૉલમમાં જયારે પ્રકૃતિની લેખમાળા પ્રગટ થઈ હતી ત્યારે વાચકોએ ઉમળકાભેર આવકારી હતી. લેખિકા પ્રકૃતિવિદ હોવાનો લાભ નિબંધોને મળ્યો છે. પ્રકૃતિ એમની પ્રકૃતિમાં છે. તેઓ ચિત્રકાર હોવાથી આ પુસ્તકમાં અનેક ઉત્તમ શબ્દચિત્રો માણવા મળે છે. એમનો પતંગિયા વિશેનો લેખ વાંચો એટલે હોવાને હળવાશ ઘેરી વળશે. તમે પ્રકૃતિના પ્રવાસે નીકળ્યા હો એવો અનુભવ મોટા ભાગના નિબંધો કરાવે છે.  AC રૂમમાં પણ પ્રકૃતિનો  પરિવેશમાં ઊભો થાય છે. અહીં પ્રકૃતિના પ્રેમમાં પડવાના કારગત કીમિયા છે તો જંગલના ભોગે અને જંગલમાં બનતા બંગલા સામે અરણ્યરુદન પણ છે, જંગલમાં તો ઝૂંપડી જ શોભે. પ્રકૃતિ જેવા સરળ બનવાની કેડી 'પારિજાત પેલેસ'માંથી પસાર થાય છે. અહીં પ્રકૃતિપ્રેમીઓને ધામા નાખવાનું મન થશે. ગુજરાતી ભાષાનો નિ:શંક નોખી ભાત પડતો આ નિબંધ સંગ્રહ ભાવકો માટે ગ્રીન કાર્પેટ પાથરશે.'\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627187947,"sku":"NSM02445","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parijaat.jpg?v=1782476443"},{"product_id":"rahasyamay-prakash","title":"Rahasyamay Prakash","description":"\u003cp\u003eઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં દેખાતા પ્રકાશિત તકતી કે ગોલક આકારના ભેદી મીન-મીન પ્રકાશનું રહસ્ય આજદિન સુધી વણઉકલ્યું રહ્યું છે. એ રહસ્યને ઉકેલવાની દિશામાં ભારતીય વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ સાહસની રોમાંચક યાત્રા એટલે 'રહસ્યમય પ્રકાશ'. એ રોમાંચક યાત્રામાં આગળ વધતા પૃથ્વી પરના અન્ય કેટલાક રહસ્યો મીન-મીન પ્રકાશ સાથે જોડાય છે ત્યારે એ યાત્રા રોલર કોસ્ટર રાઇડ બને છે. જેમ જેમ પ્રકાશનું રહસ્ય ખૂલતું જાય એમ એમ નવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ ખીલતા જાય. સજ્જ વાચકો માટે સુખદ આંચકા છે અને નવ્ય વાચકો માટે કુતૂહલ યાત્રા. ગુજરાતી સાહિત્યમાં સાયન્સ ફિક્શન વાર્તાઓ વધુ લખાઈ નથી. એમાંય વિજ્ઞાનના પાયાના ખ્યાલો સરસ રીતે આવિર્ભાવ પામ્યાં હોય એવી હાર્ડકોર સાયન્સ ફિક્શન લખવાની દિશામાં 'રહસ્યમય પ્રકાશ' કદાચ પ્રથમ પ્રયત્ન હશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627286251,"sku":"NSM02446","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rahasyamay-prakash.jpg?v=1782476443"},{"product_id":"straight-talk","title":"Straight Talk","description":"\u003cp\u003eAnswer to the question \"Do you get what you want?\" almost always starts like this.... in a way...as it is... see, it's like this.... etc. No clear answer like yes or no. Confusion persists as we don’t talk straight to ourselves. So there is no clarity . So neither focus comes nor the winning strategy emerges . We have few cards out of pack of 52 cards to win the game. Here the book introduces to you 52 important aspects of life in 52 small chapters.\u003cbr\u003e“Straight Talk “ teaches you to design a winning strategy based on your own traits and skills which are your cards in your hand. You don’t need all 52 cards to win the game.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944628990187,"sku":"NSM02468","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/straight-talk.jpg?v=1782544927"},{"product_id":"aparadhinee","title":"Aparadhinee","description":"\u003cp\u003eAparadhinee\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944629121259,"sku":"NSM02476","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aparadhinee.jpg?v=1782544931"},{"product_id":"s-s-serial-killers","title":"S..S..Serial Killers","description":"\u003cp\u003eS..S..Serial Killers\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944629154027,"sku":"NSM02477","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/s..s..serial-killers.jpg?v=1782544933"},{"product_id":"zen-saral-jivan-jivvani-adbhut-kala-gujarati-translation-of-zen-the-art-of-leaving","title":"Zen:Saral Jivan Jivvani Adbhut Kala : Gujarati Translation Of \"Zen : The Art Of Leaving\"","description":"\u003cp\u003eZen:Saral Jivan Jivvani Adbhut Kala : Gujarati Translation Of \"Zen : The Art Of Leaving\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633348331,"sku":"NSM02712","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/zen-saral-jivan-jivvani-adbhut-kala.jpg?v=1782545006"},{"product_id":"lankanun-mahayuddh-gujarati-translation-of-war-of-lanka","title":"Lankanun Mahayuddh Gujarati Translation of War of Lanka","description":"\u003cp\u003eઅમીશની રામ ચંદ્ર શ્રેણીમાં 'રામઃ ઈક્ષ્વાકુના વંશજ', 'સીતાઃ મિથિલાની વીરાંગના' અને 'રાવણઃ આર્યાવર્તનો અરિ' પછીનું ચોથું પુસ્તક એટલે 'લંકાનું મહાયુદ્ધ'. આગળના ત્રણ પુસ્તકોમાં રામ, સીતા અને રાવણની કથાઓ તેમના જન્મથી શરૂ થાય છે અને સીતાના અપહરણ થવા સાથે પૂરી થાય છે. હવે નાયક, નાયિકા અને પ્રતિનાયકની કથાઓ ભેગી થાય છે અને સર્જાય છે એક મહાયુદ્ધ.\u003cbr\u003eએ મહાયુદ્ધ માટે રામે શું સાચે જ રામસેતુનું નિર્માણ કર્યું હતું? કેવી રીતે થયું હતું એ યુગયુગાંતર સુધી અમર રહેનારું નિર્માણ? રામ અને લક્ષ્મણની રણનીતિ શું હતી? લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની કેવી રીતે લવાઈ હતી? રાવણની રણનીતિ કેવી હતી? યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? રામે કેવી રીતે રાવણને પરાસ્ત કર્યો હતો? વાયુપુત્રો, મલયપુત્રો અને નાગવંશીઓએ એ મહાયુદ્ધમાં કેવો ભાગ ભજવ્યો હતો?\u003cbr\u003eઆ અને આવા અનેક રસપ્રદ પશ્નોના રસપ્રચુર ઉત્તરો પામવા વાંચવું જ રહ્યું 'લંકાનું મહાયુદ્ધ'.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633479403,"sku":"NSM02715","price":415.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/lankanun-mahayuddh.jpg?v=1782545010"},{"product_id":"sakhi-saheli-strina-astitvanu-kagal-par-avtaran-etle-sakhi-saheli","title":"Sakhi Saheli :Strina Astitvanu Kagal Par Avtaran Etle Sakhi Saheli","description":"\u003cp\u003eહું એક સ્ત્રી!\u003cbr\u003eસખા-સહેલી કે કોઈની આશ રાખી કેમ હું જીવું! \u003cbr\u003eકે પછી હું કેમ ન બનું મારા જીવનની ચમત્કૃતિ! \u003cbr\u003eસ્ત્રી એટલે ?\u003cbr\u003eમા, બહેન, દીકરી, પત્ની, પ્રિયા, સખી, સહિયર કે પછી સગપણના સઘળા સેતુઓની પેલે પાર પ્રગટતું અકળ વ્યક્તિત્વ??!!\u003cbr\u003eસદીઓથી સ્ત્રીને આપણી જરૂરિયાત પ્રમાણે મનગમતી ફ્રેમમાં ગોઠવી દેતાં આવ્યા છીએ આપણે... સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાનું, સમજવાનું કે સન્માનવાનું જાણે કે સદંતર ભૂલી રહ્યા છીએ આપણે... \u003cbr\u003eઆ લઘુ નવલિકાસંગ્રહ એ સહુ લોકો માટે છે જેમનાં જીવનમાં સ્ત્રીનું એક આગવું સ્થાન છે. સ્ત્રીનાં અલગ અલગ રૂપને ચાહવામાં ક્યાંક આપણે એના \"સ્ત્રીત્વ\"ને તો નથી અવગણી રહ્યા ને?!! તમારી આસપાસ રહેલ દીકરી, વહુ, માતા અને સાસુ એવાં દરેક સ્ત્રીપાત્રો માટે એક એક વાર્તા જાણે કે તેમની સખી જ છે. \u003cbr\u003eમારી - તમારી - આપણી સહુની રોજિંદી જિંદગીમાં અવનવા રૂપે આપણે જેનો સતત સાક્ષાત્કાર કરીએ છીએ એ સ્ત્રીના શાશ્વત સ્વરૂપને શબ્દદેહ આપવાનો એક પ્રયાસ માત્ર છે આ નવલિકાસંગ્રહ... \u003cbr\u003eપોતાની શરતોએ જિંદગી જીવતી, જીવી જાણતી, આ પુસ્તકનાં પાનાંઓમાં વ્યક્ત થતી નામી-અનામી નાયિકાઓ અંતે તો એક જ સંદેશ આપી રહી છે આપણને સહુને કે - \"સ્ત્રી\" એટલે એકાક્ષરમાં શક્તિનો આવિર્ભાવ...!!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633676011,"sku":"NSM02720","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sakhi-saheli.jpg?v=1782545012"},{"product_id":"vyoohchakravyooh-spardhatmak-parkshaoma-safalta-ange","title":"Vyoohchakravyooh : Spardhatmak Parkshaoma Safalta Ange","description":"\u003cp\u003eVyoohchakravyooh : Spardhatmak Parkshaoma Safalta Ange\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944652681451,"sku":"NSM02853","price":215.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237163.jpg?v=1782545097"},{"product_id":"the-hidden-hindu-vol-1","title":"The Hidden Hindu Vol.1","description":"\u003cp\u003eએકવીસ વર્ષનો પૃથ્વી એક આધેડ વયના રહસ્યમય અઘોરી – ઓમ શાસ્ત્રીને શોધી રહ્યો છે, જેને પકડીને નિર્જન ભારતીય ટાપુ પર ઉચ્ચ તકનીકી સુવિધાવાળી ઇમારતમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે અઘોરીને નિષ્ણાતોની ટીમ દ્વારા પૂછપરછ માટે માદક દ્રવ્ય આપવામાં આવ્યાં અને હિપ્નોટાઇઝ કરવામાં આવ્યો, ત્યારે એણે ચારેય યુગો જોયા હોવાનો દાવો કર્યો અને કહ્યું કે, એણે રામાયણ તેમજ મહાભારતની ઘટનાઓમાં ભાગ લીધો હતો. ભૂતકાળના એ ઘટસ્ફોટ થકી એણે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા, કારણ કે મૃત્યુના નિયમ તૂટી ચૂક્યા હતા. ટીમને એ પણ જાણવા મળ્યું કે ઓમ દરેક યુગમાં બીજા અમર લોકોની શોધમાં હતો. આ વિચિત્ર રહસ્યો જો જાહેર કરવામાં આવે, તો પ્રાચીન માન્યતાઓ હચમચી જાય અને ભવિષ્યનો માર્ગ બદલી જાય. તો, ઓમ શાસ્ત્રી કોણ છે? એને કેમ પકડવામાં આવ્યો? પૃથ્વી એને કેમ શોધી રહ્યો છે? ઓમ શાસ્ત્રીનાં રહસ્યો, પૃથ્વીની શોધ અને હિંદુ પૌરાણિક કથાઓનાં અન્ય ભેદી અમર પાત્રોનાં સાહસોની સફરમાં તમે પણ જોડાઈ જાઓ. ‘ધ હિડન હિંદુ’ એ કાલાતીત ગાથા છે, જે દરેક પેઢીના વાચકોને આકર્ષિત કરશે. એ પૌરાણિક કથાઓમાં જીવ રેડે છે અને એને આકર્ષક બનાવે છે. – રવિ સુબ્રમણ્યન અદ્ભુત કલ્પના, સુંદર વાર્તા, મજેદાર વર્ણન. આ એક વિઝ્યુલ ટ્રીટ છે. – મનોજ મુન્તશીર\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655663339,"sku":"NSM02883","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237194.jpg?v=1782545116"},{"product_id":"hambo-hambo-reloaded","title":"Hambo Hambo Reloaded","description":"\u003cp\u003eHambo Hambo Reloaded\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687349995,"sku":"NSM03214","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578194.jpg?v=1782545316"},{"product_id":"jindgi-har-kadam-ek-nai-jung-hai","title":"Jindgi Har Kadam Ek Nai Jung Hai","description":"\u003cp\u003eJindgi Har Kadam Ek Nai Jung Hai\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687644907,"sku":"NSM03219","price":302.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576169.jpg?v=1782545320"},{"product_id":"yoggarba-aadhunik-jivanshaily","title":"Yoggarba Aadhunik Jivanshaily","description":"\u003cp\u003eYoggarba Aadhunik Jivanshaily\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687710443,"sku":"NSM03221","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576275.jpg?v=1782545320"},{"product_id":"sath-sangath-lagnini-vato","title":"Sath Sangath : Lagnini Vato","description":"\u003cp\u003eSath Sangath : Lagnini Vato\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687972587,"sku":"NSM03228","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576435.jpg?v=1782545325"},{"product_id":"saundaryanu-ganun-isha-kundnika-likhit-sahityamathi-chuntela-prakruti-varnano","title":"Saundaryanu Ganun: Isha -Kundnika Likhit Sahityamathi Chuntela Prakruti Varnano","description":"\u003cp\u003eSaundaryanu Ganun: Isha -Kundnika Likhit Sahityamathi Chuntela Prakruti Varnano\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944688201963,"sku":"NSM03232","price":194.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574745.jpg?v=1782545328"},{"product_id":"shabda-surajnu-sarnamun","title":"Shabda: Surajnu Sarnamun","description":"\u003cp\u003eShabda: Surajnu Sarnamun\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944688529643,"sku":"NSM03238","price":404.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578613.jpg?v=1782545332"},{"product_id":"ganga-par-aganzal-gujrati-tanslation-of-fire-on-the-ganges","title":"Ganga Par Aganzal : Gujrati Tanslation Of  Fire On The Ganges","description":"\u003cp\u003eGanga Par Aganzal : Gujrati Tanslation Of  Fire On The Ganges\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944688955627,"sku":"NSM03250","price":539.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578989.jpg?v=1782545339"},{"product_id":"plot-16-jaminman-datayelun-rahasya","title":"Plot 16 : Jaminman Datayelun Rahasya","description":"\u003cp\u003ePlot 16 : Jaminman Datayelun Rahasya\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689152235,"sku":"NSM03255","price":495.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366579214.jpg?v=1782545341"},{"product_id":"vanorna-rakshako","title":"Vanorna Rakshako","description":"\u003cp\u003eVanorna Rakshako\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689185003,"sku":"NSM03256","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572741.jpg?v=1782545342"},{"product_id":"faiz-ahmad-faiz","title":"Faiz Ahmad Faiz","description":"\u003cp\u003eFaiz Ahmad Faiz\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689348843,"sku":"NSM03260","price":900.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237521.jpg?v=1782545345"},{"product_id":"tamne-malyanun-yaad","title":"Tamne Malyanun Yaad","description":"\u003cp\u003eTamne Malyanun Yaad\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689414379,"sku":"NSM03262","price":293.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573212.jpg?v=1782545346"},{"product_id":"lagnino-saad","title":"Lagnino Saad","description":"\u003cp\u003eLagnino Saad\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689578219,"sku":"NSM03267","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366579009.jpg?v=1782545349"},{"product_id":"panchali-itihasna-pane-anyay-same-ladti-ek-matra-agniputri-draupadi","title":"Panchali: Itihasna Pane Anyay Same Ladti Ek Matra Agniputri : Draupadi","description":"\u003cp\u003ePanchali: Itihasna Pane Anyay Same Ladti Ek Matra Agniputri : Draupadi\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689610987,"sku":"NSM03268","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574455.jpg?v=1782545349"},{"product_id":"razor-sharp","title":"Razor Sharp","description":"\u003cp\u003eRazor Sharp\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689643755,"sku":"NSM03269","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573434.jpg?v=1782545350"},{"product_id":"gunaono-devta","title":"Gunaono Devta","description":"\u003cp\u003eGunaono Devta\u003c\/p\u003e\n\u003cp\u003eRelease Date 2 July 2026\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689807595,"sku":"NSM03273","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789347064692.jpg?v=1782545352"},{"product_id":"umbrethi-aakash-maryadana-umbarane-olangine-sapnana-aakashne-aambvani-ek-anokhi-safar","title":"Umbrethi Aakash: Maryadana umbarane olangine,sapnana aakashne aambvani ek anokhi safar","description":"\u003cp\u003eUmbrethi Aakash: Maryadana umbarane olangine,sapnana aakashne aambvani ek anokhi safar\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689905899,"sku":"NSM03275","price":194.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570037.jpg?v=1782545354"},{"product_id":"archana-sanesh-ma-pragat-thayeli-kabhi-kabhi-shrenini-kathao","title":"Archana : \"Sanesh\" ma pragat thayeli \"Kabhi Kabhi\" Shrenini Kathao","description":"\u003cp\u003eArchana : \"Sanesh\" ma pragat thayeli \"Kabhi Kabhi\" Shrenini Kathao\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944690036971,"sku":"NSM03278","price":404.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570846.jpg?v=1782545356"},{"product_id":"business-school","title":"Business School","description":"\u003cp\u003e\"બિઝનેસ સ્કૂલ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944721920235,"sku":"NSM00293","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8322-377-5_1.jpg?v=1782476812"},{"product_id":"lifeline","title":"LifeLine","description":"\u003cp\u003eજય વસાવડાનું નવું જ પુસ્તક \"લાઇફલાઇન\" જેમાં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ. \u003cbr\u003e\u003cbr\u003eજીવનને સમજતા અને જિંદગી જીવતાં શીખવાડતું સાહિત્ય એટલે જય વસાવડાનું નવું પુસ્તક \"લાઇફલાઇન\" !\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944774873323,"sku":"NSM02348","price":345.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/lifeline-jay-vasavada.jpg?v=1782544891"},{"product_id":"shabdo-thai-kagal-par-jeevshun","title":"Shabdo Thai Kagal Par Jeevshun","description":"\u003cp\u003eShabdo Thai Kagal Par Jeevshun\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944779297003,"sku":"NSM02469","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/shabdo-thai-kagal-par-jeevshun.jpg?v=1782544928"},{"product_id":"logical-gita","title":"Logical Gita","description":"\u003cp\u003eઅધ્યાત્મને મળતી વૈજ્ઞાનિક દૃષ્ટિ\u003cbr\u003eસચરાચર જગત જેમની યોગમાયા દ્વારા દૈદિપ્યમાન થઈને કર્તા અને કારણ બને છે તેવા અનંતકોટી સૂર્ય સમાન ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણ સ્વયં અર્જુનને ગીતાજ્ઞાન આપે છે. અધ્યાત્મની શરૂઆત અને ઉચ્ચત્તમ અવસ્થા બંનેને સાથે રાખીને ચાલીએ ત્યારે સંજય હોય કે અર્જુન દિવ્યદૃષ્ટિ વગર ભગવદ્ પ્રાપ્તિ કેમ શક્ય બને? એ દિવ્યદૃષ્ટિ એટલે આંતરિક દૃષ્ટિ! જ્યાં પાંચ ઇન્દ્રિયો દ્વારા ચાલતા રથને મનની લગામ વડે નિયંત્રણમાં લાવીએ તો બુદ્ધિ સારથી બને છે. તે રથમાં બેસીને આત્મા બધું નિહાળ્યા કરે છે.  ભગવાન બુદ્ધિથી પર છે એ સનાતન સત્ય છે કારણ કે બુદ્ધિ ભગવાનને પામી શકતી નથી, પણ જ્યારે ભગવાનમાં એકરૂપ થાય ત્યારે કંઈ જ અપ્રાપ્ય નથી રહેતું.\u003cbr\u003e“Logical ગીતા - અધ્યાત્મને મળતી વૈજ્ઞાનિક દૃષ્ટિ” દ્વારા ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જાણવાનો એક આધુનિક અને વૈજ્ઞાનિક પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વરૂપધારમ્ શ્રી ભગવાન દ્વારા સરળ અને સહજ રીતે કહેવાયેલ ગીતાજ્ઞાન વિજ્ઞાન માટે નવા દ્વાર ખોલી રહ્યું છે. આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાને અવકાશયાત્રામાં પણ વૈજ્ઞાનિકો સાથે રાખે છે. વિજ્ઞાન પણ જ્યાં પાછું પડે ત્યાં ગીતા સત્ય દર્શન કરાવે છે. આજે વિજ્ઞાન યંત્ર વડે શોધી રહ્યું છે તે આપણા મહાન ઋષિઓ અને તપસ્વી દ્વારા મંત્રઊર્જા વડે ઉજાગર કરાયું છે. માનવ મગજ-મન-માનસિકતાનો ગહન અભ્યાસ હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજો દ્વારા કરવામાં આવ્યો છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944779690219,"sku":"NSM02478","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/logical-gita.jpg?v=1782544933"},{"product_id":"logical-rajswala","title":"Logical Rajswala","description":"\u003cp\u003eશક્તિ પૂજા! સનાતન ધર્મએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. સંસ્કારોના સિંચન સાથે ધર્મનો માર્ગ બતાવતાં આપણા શાસ્ત્રોમાં સ્ત્રીના માસિકધર્મનો ગહન અભ્યાસ જોવા મળે છે. આજની સુપરવુમનને મોડર્ન લાઇફસ્ટાઇલથી ઉદ્ભવતી મોડર્ન સમસ્યા જેમકે PCOD - PCOS, PMS, ડિસમેનોરિયા, મેનોરેજિયા, મેટ્રોરેજિયા, એમેનોરિયા, ઓલિગોમેનોરિયાનો સામનો કરવો ખુબ મુશ્કેલ બની રહ્યો છે. પરંતુ આપણા મહાન પૂર્વજોએ આ મોડર્ન સમસ્યાનો કોયડો પહેલા જ ઉકેલીને આપણા જીવનમાં વણી રાખ્યો હતો. જેને આપણે માન્યતાઓ કહીને આંખ આડા કાન કર્યાં. \u003cbr\u003e\u003cbr\u003eસ્ત્રીઓના રજઃકાળ અને પ્રકૃતિના ઋતુચક્રમાં વચ્ચે શું સંબંધ છે? \u003cbr\u003eઆયુર્વેદ મુજબ રજસ્વલા પરિચર્યાનું પાલન કેમ જરૂરી છે?\u003cbr\u003eશું રજઃસ્ત્રાવ દરમિયાન મંદિરમાં પ્રવેશ કરી શકાય?\u003cbr\u003eશું  રજઃકાળમાં મંત્ર સાધના કરી શકાય?\u003cbr\u003eરક્તસ્ત્રાવ શુદ્ધ છે કે અશુદ્ધ? \u003cbr\u003eરક્તસ્ત્રાવ અને કામાખ્યા મંદિર વચ્ચે કયું અદ્રશ્ય જોડાણ છે?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789160171,"sku":"NSM02991","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-49-1.jpg?v=1782545169"},{"product_id":"rain-drops","title":"Rain Drops","description":"\u003cp\u003eજય વસાવડા નામના જલસાની રંગબેરંગી જીવનયાત્રા....\u003cbr\u003e\u003cbr\u003eપહેલી જ વાર વડાપ્રધાનથી વાચકો સુધી, સંતોથી સ્વજનો સુધી, અભિનેતાઓથી આગેવાનો સુધી 740 વ્યક્તિઓની આંખે લખાયેલી સંઘર્ષ અને સફળતાના અંગત અવલોકનો, યાદગાર જીવનપ્રસંગો...\u003cbr\u003e\u003cbr\u003eબચપણથી આજ સુધીના 2000 થી વધુ એક્સકલુઝિવ ફોટોગ્રાફસનું આલ્બમ...\u003cbr\u003e\u003cbr\u003eસવા બાર ઇંચથી પોણા નવ ઇંચની વિશાળ સાઈઝ, આર્ટ પેપર પર છપાયેલા 820 આકર્ષક સજાવટવાળા કલરફૂલ પાનાઓમાં વિવિધ વ્યકતિઓની લાગણીઓનો વજનદાર વરસાદ..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789192939,"sku":"NSM02996","price":3060.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rain-drops.jpg?v=1782545173"},{"product_id":"the-hidden-hindu-vol-2","title":"The Hidden Hindu Vol 2","description":"\u003cp\u003eThe Hidden Hindu Vol 2\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789782763,"sku":"NSM03090","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-34-7.jpg?v=1782545233"},{"product_id":"antarna-zarukhethi","title":"Antarna Zarukhethi","description":"\u003cp\u003eઆજની ઝડપી દુનિયામાં કોઈએ બે ઘડી શાંત બેસીને 'અંતરના ઝરૂખેથી' બહાર ડોકિયું કરીને શોધેલી લાગણીથી તરબોળ, હૃદયસ્પર્શી વાતોનો ખજાનો આ પુસ્તક તમારા માટે ખોલી આપશે. લાગણી અને વિચારોના ઉદ્દીપક સમાન બની રહે તેવી આ ટૂંકી અને ટચૂકડી વાર્તાઓ તમને પરિચિત અને પોતીકી લાગે તો નવાઈ નહીં._x000D_\u003c\/p\u003e\u003cp\u003eરોહિત વઢવાણાની સરળ, સ્પષ્ટ અને સચોટ ભાષામાં સામાન્ય જીવનની, આપણી આસપાસ બનતી ઘટનાઓને પ્રસ્તુત કરતો વાર્તાસંગ્રહ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789815531,"sku":"NSM03091","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-6657-759-3.jpg?v=1782545234"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/new-releases.oembed?page=4","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}