{"title":"Lifetime Best Sellers","description":"","products":[{"product_id":"vastushastra-bagyashali-banvano-ek-kudarati-kimiyo","title":"Vastushastra Bagyashali Banvano Ek Kudarati Kimiyo","description":"\u003cp\u003e\"વાશ્તુશાસ્ત્ર ભાગ્યશાળી બનવાનો એક કુદરતી કીમિયો\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944511385835,"sku":"NSM00313","price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vastushastra-bagyashali-banvano-ek-kudarati-kimiyo-1.jpg?v=1782476827"},{"product_id":"body-language","title":"Body Language","description":"\u003cp\u003eસેલ્સમૅન\u003cbr\u003eઇન્ટરવ્યૂ આપનાર\u003cbr\u003eવિદ્યાર્થી\u003cbr\u003eવકીલ\u003cbr\u003eઇન્ટરવ્યૂ લેનાર\u003cbr\u003eજાહેર-વક્તા\u003cbr\u003eશિક્ષક\u003cbr\u003eવાટાઘાટો કરનાર વગેરે સૌને ઉપયોગી\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cbr\u003eસામેવાળી વ્યક્તિના હાવભાવ અને હલનચલન પરથી તેના મનોભાવને જાણો અને તમારા વ્યવહારને સરળ અને સફળ બનાવો.\u003cbr\u003e– ચાલુ વાતચીતે દૂર નજર કરતી વ્યક્તિ શું સૂચવે છે?\u003cbr\u003e– ચાલુ વાતચીતે નીચે નજર કરી જતી વ્યક્તિ શું સૂચવે છે?\u003cbr\u003e– ટોળામાં સામેલ થતાં વ્યક્તિની મનોદશા શા માટે બદલાઈ જતી હોય છે?\u003cbr\u003e– અદબ વાળેલી વ્યક્તિ શું સૂચવે છે?\u003cbr\u003e– હડપચીને હથેળી પર ટેકવવાનું શું સૂચવે છે?\u003cbr\u003e– અવાજના અમુક આરોહ પાછળ શું છુપાયેલું હોય છે?\u003cbr\u003e– આંખોની અને ભવાંની વિવિધ ચેષ્ટાો શું કહી જાય છે?\u003cbr\u003e– વિવિધ અંગભંગિમાઓ શું સૂચવે છે?\u003cbr\u003e– વિવિધ પ્રકારનાં સ્મિત અને હાસ્યને કઈ રીતે પારખવાં?\u003cbr\u003e– ચેષ્ટાસમૂહો શું છે?\u003cbr\u003eબોલવા કરતાં ન બોલવાનું, વર્તવા કરતાં ન વર્તવાનું ઘણુંબધું કહી જતું હોય છે.\u003cbr\u003eશાબ્દિક કરતાં અશાબ્દિક અભિવ્યક્તિ વધારે બોલકણી હોય છે.\u003cbr\u003eજીવનભર ઉપયોગી થનાર અચૂક વસાવવા યોગ્ય પુસ્તક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944533307627,"sku":"NSM01234","price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/body-language-new.jpg?v=1782544723"},{"product_id":"ikigai-the-japanese-secret-to-a-long-and-happy-life","title":"IKIGAI - The Japanese Secret to a Long and Happy Life","description":"\u003cp\u003e\u003cstrong\u003eઇકિગાઇ – હેક્ટર ગાર્સિઆ અને ફ્રાંસેસ્ક મીરાલેસ\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eલાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eAbout the Book:\u003c\/strong\u003e\u003cbr\u003eજાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Authors:\u003c\/strong\u003e\u003cbr\u003e    હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ ‘The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way’ પુસ્તકના સહ લેખક છે. હેક્ટર જાપાનના નાગરિક છે જ્યાં તેઓ એક દસકથી વધુ સમયથી રહે છે અને તેમણે ‘A Geek in Japan’ નામનું જાપાનનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું છે. ફ્રાંસેસ્કે ઘણા-બધા બેસ્ટ સેલિંગ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે ‘Love in Lowercase’ નામની નવલકથા પણ લખી છે, જેના વીસથી વધુ ભાષામાં અનુવાદ થયા છે.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Translator:\u003c\/strong\u003e\u003cbr\u003e     ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત, લિખિત અને સંપાદિત કુલ 100થી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ૨૦૧૩થી તેઓ પૂર્ણ સમય લેખન, અનુવાદ અને સંપાદનનું કામ કરે છે અને અમદાવાદ, ગુજરાતમાં સ્થાયી થયા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944538058987,"sku":"NSM01321","price":339.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ikigai-gujarati-book-online-best-price.jpg?v=1782544780"},{"product_id":"mrityunjay-maha-asur-series-vol-1","title":"Mrityunjay (Maha-Asur Series) vol.1","description":"\u003cp\u003eઆરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ!\u003cbr\u003eપુરાણો જણાવે છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગની સરખામણીએ કળિયુગમાં જન્મ લેવા જઈ રહેલો મહા-અસુર સૌથી વધુ બળશાળી અને અજેય હશે. ત્રિપુરાસુર, ભસ્માસુર, બલિ, રાવણ, કંસ, મેઘનાદ, કુંભકર્ણ પણ જેની સમક્ષ વામન સાબિત થાય એવો આ મહા-અસુર આખરે ક્યાં જન્મ લેશે? શું છે એ રહસ્ય, જે હજારો વર્ષથી કાળખંડમાં દફન છે? એવી કઈ ઘટના આકાર પામી રહી છે, જે સમષ્ટિમાં પ્રલય લાવી શકવા માટે સક્ષમ છે?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944601858283,"sku":"NSM01996","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669193.jpg?v=1782544850"},{"product_id":"atomic-habits-nana-badlav-avishvaniya-parinamo","title":"Atomic Habits: Nana Badlav Avishvaniya Parinamo","description":"\u003cp\u003eAtomic Habits: Nana Badlav Avishvaniya Parinamo\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613425387,"sku":"NSM02220","price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789391242756.jpg?v=1782544875"},{"product_id":"dhandho-nano-chhe-pan-potano-chhe","title":"Dhandho Nano Chhe Pan Potano Chhe","description":"\u003cp\u003eDhandho Nano Chhe Pan Potano Chhe\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627056875,"sku":"NSM02443","price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339711.jpg?v=1782544912"},{"product_id":"premno-password","title":"Premno Password","description":"\u003cp\u003e\"પ્રેમનો પાસવર્ડ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706879723,"sku":"NSM0050","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pram-no-psw.jpg?v=1782475046"},{"product_id":"jay-ho","title":"Jay Ho!","description":"\u003cp\u003e\"જય હો!\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709632235,"sku":"NSM0091","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jay-ho-jay.jpg?v=1782475089"},{"product_id":"saat-pagala-aakashma","title":"Saat Pagala Aakashma","description":"\u003cp\u003e\"સાત પગલાં આકાશમાં\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944711205099,"sku":"NSM00115","price":599.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sat-pagla-aakshma-front.jpg?v=1782478721"},{"product_id":"pan-hun-to-tane-prem-karu-chhu-vol-1","title":"Pan Hun To Tane Prem Karu Chhu ! Vol.1","description":"\u003cp\u003e\"પણ હું તો તને પ્રેમ કરું છુ !\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944712089835,"sku":"NSM00131","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pan-hun-to-tane-prem-karu-chhu-1.jpg?v=1782475169"},{"product_id":"doctor-ni-diary-all-vol","title":"Doctor ni Diary ( All Vol. )","description":"\u003cp\u003e\"ડોક્ટરની ડાયરી\"\u003cbr\u003eપુસ્તકના તમામ પદંર ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eDoctor ni Diary-1 - 320\u003cbr\u003eDoctor ni Diary-2 - 420\u003cbr\u003eDoctor ni Diary-3 - 370\u003cbr\u003eDoctor ni Diary-4 - 370\u003cbr\u003eDoctor ni Diary-5 - 300\u003cbr\u003eDoctor ni Diary-6 - 300\u003cbr\u003eDoctor ni Diary-7 - 300\u003cbr\u003eDoctor ni Diary-8 - 200\u003cbr\u003eDoctor ni Diary-9 - 225\u003cbr\u003eDoctor ni Diary-10 - 400\u003cbr\u003eDoctor ni Diary-11 - 250\u003cbr\u003eDoctor ni Diary-12 - 275\u003cbr\u003eDoctor ni Diary-13 - 325\u003cbr\u003eDoctor ni Diary-14 - 400\u003cbr\u003eDoctor ni Diary-15 - 400\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944716382443,"sku":"NSM00190","price":3866.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/doctor-ni-diary-all-vol_1.jpg?v=1782476808"},{"product_id":"ranma-khilyu-gulab-all-vol","title":"Ranma Khilyu Gulab ( All Vol. )","description":"\u003cp\u003e“રણમાં ખીલ્યું ગુલાબ\"\u003cbr\u003eપુસ્તકના તમામ  ચૌદ ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eRanma Khilyu Gulab-1 - 360\u003cbr\u003eRanma Khilyu Gulab-2 - 300\u003cbr\u003eRanma Khilyu Gulab-3 - 260\u003cbr\u003eRanma Khilyu Gulab-4 - 260\u003cbr\u003eRanma Khilyu Gulab-5 - 300\u003cbr\u003eRanma Khilyu Gulab-6 - 300\u003cbr\u003eRanma Khilyu Gulab-7 - 225\u003cbr\u003eRanma Khilyu Gulab-8 - 400\u003cbr\u003eRanma Khilyu Gulab-9 - 349\u003cbr\u003eRanma Khilyu Gulab-10 - 250\u003cbr\u003eRanma Khilyu Gulab-11 - 325\u003cbr\u003eRanma Khilyu Gulab-12 - 300\u003cbr\u003eRanma Khilyu Gulab-13 - 400\u003cbr\u003eRanma Khilyu Gulab-14 - 450\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944716447979,"sku":"NSM00191","price":3360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ranma-khilyu-gulab-all-vol_1.jpg?v=1782476810"},{"product_id":"janamtip","title":"Janamtip","description":"\u003cp\u003e\"જનમટીપ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944720904427,"sku":"NSM00267","price":338.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8440-845-4.jpg?v=1782544388"},{"product_id":"lohini-sagai","title":"Lohini Sagai","description":"\u003cp\u003e\"લોહીની સગાઇ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944721035499,"sku":"NSM00269","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8440-391-6.jpg?v=1782544389"},{"product_id":"aghor-nagara-vage-all-vol","title":"Aghor Nagara Vage ( All Vol. )","description":"\u003cp\u003e\"અઘોર નગારાં વાગે\"\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 300 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 250 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944724902123,"sku":"NSM00326","price":495.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aghor-nagara-vage-vol-1-new_1.jpg?v=1782476816"},{"product_id":"sinhpurush","title":"Sinhpurush","description":"\u003cp\u003e\"Sinhpurush\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944727195883,"sku":"NSM00435","price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sinhpurush-new-2023.jpg?v=1782544412"},{"product_id":"chintanni-pale","title":"Chintanni Pale","description":"\u003cp\u003eચિંતનની પળે\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944734208235,"sku":"NSM00673","price":293.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chintanni-pale.jpg?v=1782544470"},{"product_id":"vasansi-jirnani","title":"Vasansi Jirnani (Gujarati Language)","description":"\u003cp\u003e\"વાસાંસિ જીર્ણાનિ' એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે. \u003cbr\u003e\u003cbr\u003eપતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે ...અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય છે કે \"જીવનમાં કોઈ સાહસ, કોઈ ઝંઝાવાત ન અનુભવી શકાયો. સતત સીધી લીટી જેવા જીવનમાં વળાંકો ન આવ્યા \"\u003cbr\u003e\u003cbr\u003eઆ ઊંડે ધરબાયેલી તોફાનોની લાલસા પોલોમાં ને એક અસંભવિત યાત્રા પર લઈ જાય છે. એ ચાર જુદી સદીમાં જીવતી ચાર જુદી સ્ત્રીઓનું અસ્તિત્વ અનુભવે છે. \u003cbr\u003e\u003cbr\u003eઆ નવલકથા અસંભવિત, અકલ્પ્ય વિશ્વની વાત છે...પણ દરેક માનવીએ જીવનના કોઈ તબક્કે આ અકલ્પ્ય ઝંખ્યું છે. \u003cbr\u003e\u003cbr\u003eસાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મેળવનાર આ કૃતિ માનવમનના અડાબીડ રહસ્યોની ગાથા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944748724459,"sku":"NSM01078","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vasansi-jirnani-1_2.jpg?v=1782476871"},{"product_id":"meluha-nagvansh-and-vayuputro-na-sapath-all-vol","title":"Meluha, Nagvansh and Vayuputro Na Sapath ( All Vol. )","description":"\u003cp\u003eમેલુહા, નાગવંશ ઔર વાયુપુત્રો ના શપથ ( All Vol. )\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944749904107,"sku":"NSM01098","price":1357.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/meluha-nagvansh-and-vayuputro-na-sapath-all-vol.jpg?v=1782476860"},{"product_id":"rich-dad-poor-dad","title":"Rich Dad Poor Dad","description":"\u003cp\u003eરિચ ડેડ પુઅર ડેડ\u003c\/p\u003e_x000D_\n\u003cul\u003e_x000D_\n\u003cli\u003eધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈએ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eતમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eરૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eએ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી\u003c\/li\u003e_x000D_\n\u003c\/ul\u003e_x000D_","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944750723307,"sku":"NSM01121","price":424.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-8964-791-4.jpg?v=1782544651"},{"product_id":"reindeers","title":"Reindeers","description":"\u003cp\u003eદરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. \u003cbr\u003e\u003cbr\u003eઆ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અડવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણો પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.\u003cbr\u003e\u003cbr\u003eઆ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો. \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762454251,"sku":"NSM02004","price":234.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-86669-20-9.jpg?v=1782544851"},{"product_id":"ikigai-and-you-can-heal-your-life-combo","title":"IKIGAI and You Can Heal Your Life (Combo)","description":"\u003cp\u003eIKIGAI - The Japanese Secret to a Long and Happy Life and You Can Heal Your Life\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765206763,"sku":"NSM02141","price":599.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ikigai-and-you-can-heal-your-life-combo-new-cover.jpg?v=1782476334"},{"product_id":"just-ek-minute-all-vol-combo","title":"Just Ek Minute All Vol. (Combo)","description":"\u003cp\u003eJust Ek Minute Vol.1\u003cbr\u003eJust Ek Minute Vol.2\u003cbr\u003eJust Ek Minute Vol.3\u003cbr\u003eJust Ek Minute Vol.4\u003cbr\u003eJust Ek Minute Vol.5\u003cbr\u003eAashano Ujas (Just Ek Minute Vol.6)\u003cbr\u003eMansarovarna Moti : Just Ek Minute Vol.7\u003cbr\u003eSafaltano Spark (Just Ek Minute Vol.8)\u003cbr\u003ePrasannatano Password : Just Ek Minute vol.9 \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944771989739,"sku":"NSM02299","price":1400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/just-ek-minute-all-vol-combo-new-2025.jpg?v=1782476397"},{"product_id":"tushar-dave-combo","title":"Tushar Dave Combo","description":"\u003cp\u003eTushar Dave Combo\u003cbr\u003eHambo Hambo\u003cbr\u003eHambo Hambo Returns\u003cbr\u003eHamboriya\u003cbr\u003eHambo Hambo Reloaded…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944779329771,"sku":"NSM02470","price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tushar-dave-combo-new-2025.jpg?v=1782476464"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/lifetime-best-sellers.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}