{"title":"Ketan Mistry","description":null,"products":[{"product_id":"jeva-joya-janya","title":"Jeva Joya-Janya","description":"\u003cp\u003eઆધ્યાત્મિક-સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા બી.એ.પી.એસ.ના સૂત્રધાર, વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને એમના દ્વારા દેશ-વિદેશમાં થયેલાં માનવઉત્કર્ષનાં વિરાટ કાર્યોને નિહાળે છે, વરિષ્ઠ પત્રકાર-લેખક કેતન મિસ્ત્રી. આ સહજાનંદી સંતે અસંખ્યોનાં જીવનપરિવર્તન કર્યાં, દેશ-વિદેશમાં શ્રદ્ધા-શાંતિનાં ધામ રચ્યાં, કંઈકેટલી કુદરતી આપત્તિઓમાં સેવા દ્વારા લાખોને નવજીવન આપ્યાં. આવાં અનેક પાસાંને આવરી લેતું આ પુસ્તક માત્ર સત્સંગીઓને જ નહીં, પરંતુ કોઈ પણ પુસ્તકપ્રેમીને ગમી જાય એવું હૃદયસ્પર્શી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944624435435,"sku":"NSM02398","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jeva-joya-janya.jpg?v=1782544897"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/ketan-mistry.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}