{"title":"Jayanti S Ravi","description":null,"products":[{"product_id":"silver-lining-gujaratma-zankhi","title":"Silver Lining: Gujaratma Zankhi","description":"\u003cp\u003e\"સિલ્વર લાઇનિંગઃ ગુજરાતમાં ઝાંખી\"\u003cbr\u003eજયંતી એસ. રવિ ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેમણે ગુજરાતમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો છે ગુજરાત સરકારના કાર્યાર્થે પણ તેઓ આ સ્થળે ગયા છે. ત્યાંના લોકો સાથેની વાતચીત અને સંવેદનને આ પુસ્તકમાં ખૂબ જ સારી રીતે આ પુસ્તકમાં આલેખવામાં આવ્યા છે. માત્ર સરકારી દસ્તાવેજની રીતે નહીં, પણ અંગત સંવેદનને સ્પર્શતું આ પુસ્તક વાંચી શકાય તેવું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706355435,"sku":"NSM0041","price":77.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/silver-line.jpg?v=1782544341"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/jayanti-s-ravi.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}