{"title":"Jay Vasavada","description":null,"products":[{"product_id":"superhero-sardar","title":"Superhero Sardar","description":"\u003cp\u003eસુપરહીરો સરદાર\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944528621803,"sku":"NSM01099","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9788193484807.jpg?v=1782544643"},{"product_id":"sahitya-ane-cinema","title":"Sahitya Ane Cinema","description":"\u003cp\u003e\"સાહિત્ય અને સિનેમા\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708911339,"sku":"NSM0085","price":293.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sahitya-ane-cinema.jpg?v=1782475096"},{"product_id":"knowledge-nagariya","title":"Knowledge Nagariya","description":"\u003cp\u003e\"નોલેજ નગરિયાં\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944708976875,"sku":"NSM0086","price":248.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/knowladge-nagaria.jpg?v=1782475081"},{"product_id":"yuva-hava","title":"Yuva Hava","description":"\u003cp\u003e\"યુવા હવા\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709009643,"sku":"NSM0087","price":338.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/yuva-hava.jpg?v=1782475084"},{"product_id":"science-samandar","title":"Science Samandar","description":"\u003cp\u003e\"સાયન્સ સમંદર\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709075179,"sku":"NSM0088","price":247.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/science-samandar.jpg?v=1782475101"},{"product_id":"jsk-jay-shree-krushna","title":"JSK(Jay Shree Krushna)","description":"\u003cp\u003e\"જય શ્રી કૃષ્ણ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709599467,"sku":"NSM0090","price":540.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jay-hsree-krishna.jpg?v=1782475103"},{"product_id":"jay-ho","title":"Jay Ho!","description":"\u003cp\u003e\"જય હો!\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709632235,"sku":"NSM0091","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jay-ho-jay.jpg?v=1782475089"},{"product_id":"preet-kiye-sukh-hoy","title":"Preet Kiye Sukh Hoy","description":"\u003cp\u003e\"પ્રીત કિયે સુખ હોય..\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944710090987,"sku":"NSM00101","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prit-kiye-sukh-hoy.jpg?v=1782475101"},{"product_id":"khata-rahe-mera-dil","title":"Khata Rahe Mera Dil","description":"\u003cp\u003eKhata Rahe Mera Dil (ખાતા રહે મેરા દિલ)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735682795,"sku":"NSM00763","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/khata-rhe-mera-dil.jpg?v=1782544507"},{"product_id":"ye-dosti-book-of-friendship","title":"Ye Dosti... Book Of Friendship","description":"\u003cp\u003eયે દોસ્તી... Book Of Friendship\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cstrong\u003eદુનિયામાં પહેલી જ વાર માત્ર દોસ્તી પર એક જ લેખકના ૨૭ લેખો ધરાવતું પુસ્તક !\u003c\/strong\u003e\u003cbr\u003eજેમાં છે મહાભારતથી હેરી પોટર સુધીની ફ્રેન્ડશિપની વાતો, સ્ત્રીઓનો ફ્રેન્ડઝોન ને પુરુષોનો બડી બ્રોમાન્સ, ફ્રેન્ડશિપ ટુ ફીલિંગ્સનું કન્ફ્યુઝન, સ્કુલ-કોલેજની મસ્ત યારી, ઓફિસમાં સંબંધોની દુનિયાદારી, હિન્દી-અંગ્રેજી ફિલ્મો અને વિશ્વસહિત્યમાં મૈત્રી, દોસ્તીમાં દગાખોરી, દોસ્તીની દિલદારી... ડિજિટલ દુનિયામાં નેચરલ રિલેશન સમજવા અને સાચવવાની ઉપયોગી ટિપ્સ... બધું જ ! \u003cbr\u003eસંસ્કૃતના શ્લોક અને ઉર્દૂની શાયરી, અંગ્રેજીનાં કવોટ્સ ને ઇન્ટરનેશનલ કાર્ટૂન્સ, અતિથિ લેખકોના લેખો, દેશ-પરદેશની કવિતાઓ અને અનુવાદિત વાર્તાઓ...\u003cbr\u003eમિત્રતા પર એવી આ તમામ અનોખી અને આધુનિક વાચન સામગ્રી સચિત્ર આકર્ષક ટુ કલર પ્રિન્ટિંગ ને રિમઝિમ ક્રિએશન્સની ટ્રેડમાર્ક બની ગયેલી સજાવટ સાથે મોટી સાઈઝના 200 પેજમાં. \u003cbr\u003eએવેન્જર્સની સુપરહીરો ટીમની દાસ્તાન ભૂલાવી દે એવું ક્વોલિટી પ્રોડક્શન ગુજરાતીમાં...\u003cbr\u003eજય વસાવડાની ધમાકેદાર દિવાળી રિલીઝ....\u003cbr\u003e\u003cstrong\u003e\" યે દોસ્તી... \"\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944747380971,"sku":"NSM01048","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ye-dosti-book-of-friendship-1.jpg?v=1782475985"},{"product_id":"premrang","title":"Premrang","description":"\u003cp\u003e\"પ્રીત કિયે સુખ હોય\"ની અભૂતપૂર્વ સફળતા બાદ બાર વરસે જય વસાવડા નું પ્રેમ પરનું નવું જ રંગીન પુસ્તક. \"પ્રેમ રંગ\". મોટી સાઈઝના 320 તમામ કલરફૂલ ગ્લોસી પાના. લોકસાહિત્યથી વિશ્વસાહિત્યના અઢળક ક્વોટસ ને કિસ્સાઓ. પ્રેમ તરબોળ કરી દેતી મસ્ત ફિલ્મોની ફીલિંગ્સ.  અદભુત વાસંતી તાજગીસભર એવા પૂરા 71 લેખો સેકંડો રંગીન ફોટોગ્રાફ્સ ને ચિત્રોની આકર્ષક સજાવટ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766943467,"sku":"NSM02232","price":515.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/premrang-jav-vasavda.jpg?v=1782476361"},{"product_id":"lifeline","title":"LifeLine","description":"\u003cp\u003eજય વસાવડાનું નવું જ પુસ્તક \"લાઇફલાઇન\" જેમાં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ. \u003cbr\u003e\u003cbr\u003eજીવનને સમજતા અને જિંદગી જીવતાં શીખવાડતું સાહિત્ય એટલે જય વસાવડાનું નવું પુસ્તક \"લાઇફલાઇન\" !\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944774873323,"sku":"NSM02348","price":345.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/lifeline-jay-vasavada.jpg?v=1782544891"},{"product_id":"love-is-life","title":"Love is Life (LifeLine and Premrang)","description":"\u003cp\u003eલાઇફલાઇન_x000D_\u003c\/p\u003e\u003cp\u003eપ્રેમ રંગ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788275435,"sku":"NSM02849","price":825.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/love-is-life-new.jpg?v=1782476582"},{"product_id":"rain-drops","title":"Rain Drops","description":"\u003cp\u003eજય વસાવડા નામના જલસાની રંગબેરંગી જીવનયાત્રા....\u003cbr\u003e\u003cbr\u003eપહેલી જ વાર વડાપ્રધાનથી વાચકો સુધી, સંતોથી સ્વજનો સુધી, અભિનેતાઓથી આગેવાનો સુધી 740 વ્યક્તિઓની આંખે લખાયેલી સંઘર્ષ અને સફળતાના અંગત અવલોકનો, યાદગાર જીવનપ્રસંગો...\u003cbr\u003e\u003cbr\u003eબચપણથી આજ સુધીના 2000 થી વધુ એક્સકલુઝિવ ફોટોગ્રાફસનું આલ્બમ...\u003cbr\u003e\u003cbr\u003eસવા બાર ઇંચથી પોણા નવ ઇંચની વિશાળ સાઈઝ, આર્ટ પેપર પર છપાયેલા 820 આકર્ષક સજાવટવાળા કલરફૂલ પાનાઓમાં વિવિધ વ્યકતિઓની લાગણીઓનો વજનદાર વરસાદ..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789192939,"sku":"NSM02996","price":3060.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rain-drops.jpg?v=1782545173"},{"product_id":"lagadi","title":"Lagadi","description":"\u003cp\u003eદિવાળી અને કોઈ પણ અવસરે પર મલ્ટિપ્લેક્સની પોપકોર્ન કરતા સસ્તી ને ગોલ્ડની જેમ આજીવન ચાલે એવી ગિફ્ટ !\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944790307051,"sku":"NSM03174","price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-910390-6-1.jpg?v=1782545288"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/jay-vasavada.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}