{"title":"Ishita","description":null,"products":[{"product_id":"elchi","title":"Elchi","description":"\u003cp\u003eમંગલ પ્રસંગે પિરસતા ફરસાણ કે મિષ્ટાનમાં એક વિશીષ્ટ સોડમ અને સ્વાદ હોય છે._x000D_\u003c\/p\u003e\u003cp\u003eએ સોડમ કે સ્વાદ \"એલચી\"ઉમેરે છે. એટલે એલચી વિના ન ચાલે , આ પુસ્તિકા રોજિંદા જીવનમાં સ્વાદ - સોડમ ઉમેરે એવી એલચીઓથી છલોછલ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735715563,"sku":"NSM00764","price":77.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/3.jpg?v=1782475805"},{"product_id":"taj","title":"Taj","description":"\u003cp\u003eચટાકેદાર ભોજન બાદ આંખોમાં ખુમાર વર્તાય એ સમયે સાંભરે સુગંધી \"તજ\"....મુખવાસને પરિપૂર્ણ બનાવતા તજનો સ્વાદ જે રીતે મીઠો ને તીખો છે ,_x000D_\u003c\/p\u003e\u003cp\u003eએવી જ રીતે આ પુસ્તિકામાં પણ જીવનના ખટ -મીઠા અનુભવના અર્ક સમા ખુશ્બોદાર તજ પેશ કરવામાં આવ્યાં છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735781099,"sku":"NSM00765","price":77.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/2.jpg?v=1782475832"},{"product_id":"laving","title":"Laving","description":"\u003cp\u003eભાવતાં ભોજન ધરાઇને જમી લીધાં પછી દરેક સ્વાદશોખીનને મસાલા પાન  યાદ આવે,જેના પર ખોસેલું હોય છે \"લવિંગ\"._x000D_\u003c\/p\u003e\u003cp\u003eમુખવાસમાં લવિંગનું સ્થાન અનેરું છે.અહીં પીરસાયેલાં લવિંગ તમારા રોજબરોજનાં જીવનમાં અનોખો સ્વાદ ઉમેરશે\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735813867,"sku":"NSM00766","price":77.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/1.jpg?v=1782475832"},{"product_id":"elchi-all-vol","title":"Elchi ( All Vol. )","description":"\u003cp\u003e\"એલચી\"\u003cbr\u003eપુસ્તકના ત્રણ ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 90 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 90 રૂપિયા\u003cbr\u003eભાગ -3 - 90 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735846635,"sku":"NSM00767","price":202.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/elchi.jpg?v=1782476839"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/ishita.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}