{"title":"Hiten Anandpara","description":null,"products":[{"product_id":"palak-palak","title":"Palak Palak","description":"\u003cp\u003eચિત્રલેખામાં પ્રગટ થતી કટાર પલકનો બીજો ભાગ \"પલક પલક\" એટલે ટકોરાબંધ વાતોને યોગ્ય  સરનામું આપતું પુસ્તક. લગભગ છએક વર્ષના અંતરાલ પછી આ બીજો ભાગ પ્રગટ થયો છે. વાચકોની અવારનવારની પૃચ્છાઓના પ્રત્યુત્તર રૂપે તૈયાર થયેલા આ પુસ્તકમાં ભાગ્યેશ જ્હા, હેમાંગિની દેસાઈ, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાનો ઉમળકો પણ શબ્દસ્થ છે. હકારનો મહિમા કરતું પુસ્તક સંવેદનાની સરવાણીને વહેતી રાખે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944756981995,"sku":"NSM01437","price":167.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/palak-palak-chitralekhama-pragat-thati-lokpriya-katarno-vol-2.jpg?v=1782544806"},{"product_id":"palak","title":"Palak","description":"\u003cp\u003eચિત્રલેખામાં પ્રગટ થતી હિતેન આનંદપરાની \"પલક\" કટારના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ઓછા શબ્દોમાં ઝાઝી વાત કરતી આ કૉલમ લોકપ્રિય થઈ છે તેની સરળ છતાં મર્મસ્પર્શી વાતો માટે. અગ્રસર સામયિકનું પ્રથમ પાનું વિશેષ મહત્વ ધરાવે છે અને સૌપ્રથમ આ જ કૉલમ વાંચનારા વાચકોની સંખ્યા પણ નાનીસૂની નથી. પલક એટલે સુરેશ દલાલની ઝલકનો સચવાયેલો વારસો.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944757014763,"sku":"NSM01438","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/palak-reflections-on-various-quotations.jpg?v=1782544806"},{"product_id":"palak-palak-chitralekhama-pragat-thati-lokpriya-katarno-combo","title":"Palak Palak : Chitralekhama Pragat Thati Lokpriya Katarno (Combo)","description":"\u003cp\u003ePalak Palak : Chitralekhama Pragat Thati Lokpriya Katarno (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944757145835,"sku":"NSM01442","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/palak-palak-chitralekhama-pragat-thati-lokpriya-katarno-combo.jpg?v=1782476882"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/hiten-anandpara.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}