{"title":"Gujarati Best Seller of The Year","description":"","products":[{"product_id":"the-secret-hero","title":"The Secret Hero","description":"\u003cp\u003eThe Secret Hero (હીરો)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944524787947,"sku":"NSM00762","price":594.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789388241038_1.jpg?v=1782476839"},{"product_id":"the-herbs-of-ayurveda-vol-1-to-4","title":"The Herbs OF Ayurveda Vol.1 TO 4","description":"\u003cp\u003eThe Herbs OF Ayurveda Vol.1 TO 4\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944533078251,"sku":"NSM01229","price":6000.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-herbs-of-ayurveda-vol-1-to-4.jpg?v=1782544720"},{"product_id":"ikigai-the-japanese-secret-to-a-long-and-happy-life","title":"IKIGAI - The Japanese Secret to a Long and Happy Life","description":"\u003cp\u003e\u003cstrong\u003eઇકિગાઇ – હેક્ટર ગાર્સિઆ અને ફ્રાંસેસ્ક મીરાલેસ\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eલાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eAbout the Book:\u003c\/strong\u003e\u003cbr\u003eજાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Authors:\u003c\/strong\u003e\u003cbr\u003e    હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ ‘The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way’ પુસ્તકના સહ લેખક છે. હેક્ટર જાપાનના નાગરિક છે જ્યાં તેઓ એક દસકથી વધુ સમયથી રહે છે અને તેમણે ‘A Geek in Japan’ નામનું જાપાનનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું છે. ફ્રાંસેસ્કે ઘણા-બધા બેસ્ટ સેલિંગ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે ‘Love in Lowercase’ નામની નવલકથા પણ લખી છે, જેના વીસથી વધુ ભાષામાં અનુવાદ થયા છે.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Translator:\u003c\/strong\u003e\u003cbr\u003e     ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત, લિખિત અને સંપાદિત કુલ 100થી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ૨૦૧૩થી તેઓ પૂર્ણ સમય લેખન, અનુવાદ અને સંપાદનનું કામ કરે છે અને અમદાવાદ, ગુજરાતમાં સ્થાયી થયા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944538058987,"sku":"NSM01321","price":339.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ikigai-gujarati-book-online-best-price.jpg?v=1782544780"},{"product_id":"tvamev-bharta","title":"Tvamev Bharta","description":"\u003cp\u003eમહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ...\u003cbr\u003e\u003cbr\u003e  \"त्वमेव भर्ता न च विप्रयोग:॥\"\u003cbr\u003e(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)\u003cbr\u003e\u003cbr\u003eપણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.\u003cbr\u003e\u003cbr\u003e આ નાયિકા કહે છે \"કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ....હું છું .... હું છું\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944609919211,"sku":"NSM02177","price":263.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tvamev-bharta.jpg?v=1782476359"},{"product_id":"sukhni-shodh","title":"Sukhni Shodh","description":"\u003cp\u003eSukhni Shodh\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944612475115,"sku":"NSM02204","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sukh-ni-sodh-front.jpg?v=1782478793"},{"product_id":"tari-ane-mari-vat-manni-munjavan-ane-laganioni-gunchvan-ukelti-vyavharu-vato","title":"Tari Ane Mari Vat : Manni Munjavan Ane Laganioni Gunchvan ukelti vyavharu vato","description":"\u003cp\u003eTari Ane Mari Vat : Manni Munjavan Ane Laganioni Gunchvan ukelti vyavharu vato\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944614047979,"sku":"NSM02227","price":247.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tari_ane_mari_vaat_front.jpg?v=1782478805"},{"product_id":"tara-ane-mara-pachhini-vat-swa-santan-ane-technology-sathena-aapna-sambandhoni-saral-vato","title":"Tara Ane Mara Pachhini Vat : Swa,Santan ane technology sathena aapna sambandhoni saral vato","description":"\u003cp\u003eTara Ane Mara Pachhini Vat : Swa,Santan ane technology sathena aapna sambandhoni saral vato\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944614146283,"sku":"NSM02228","price":292.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tari_ane_mara_pachi_ni_vaat_front.jpg?v=1782478805"},{"product_id":"prem-piyala","title":"Prem Piyala","description":"\u003cp\u003eપ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે, વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે, એની પાસે બધું જ છે. પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો, ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944614277355,"sku":"NSM02231","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prem-piyala-1.jpg?v=1782476360"},{"product_id":"jsk-jay-shree-krushna","title":"JSK(Jay Shree Krushna)","description":"\u003cp\u003e\"જય શ્રી કૃષ્ણ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709599467,"sku":"NSM0090","price":540.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jay-hsree-krishna.jpg?v=1782475103"},{"product_id":"dhumraved-all-vol","title":"Dhumraved ( All Vol. )","description":"\u003cp\u003e\"ધૂમ્રવેધ\"\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 300 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 225 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944724967659,"sku":"NSM00328","price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8440-362-6.jpg?v=1782544392"},{"product_id":"sinhpurush","title":"Sinhpurush","description":"\u003cp\u003e\"Sinhpurush\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944727195883,"sku":"NSM00435","price":500.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sinhpurush-new-2023.jpg?v=1782544412"},{"product_id":"the-secret-shakti","title":"The Secret Shakti","description":"\u003cp\u003eThe Secret Shakti\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944729260267,"sku":"NSM00496","price":539.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-secret-shakti.jpg?v=1782475670"},{"product_id":"benjamin-franklin-ni-atmakatha","title":"Benjamin Franklin Ni Atmakatha","description":"\u003cp\u003eBenjamin Franklin Ni Atmakatha (બેંજામિન ફ્રેન્કલિનની આત્મકથા)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944734863595,"sku":"NSM00677","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/benjamin-franklin-ni-atmakatha.jpg?v=1782544473"},{"product_id":"tarak-maheta-no-tapudo","title":"Tarak Maheta No Tapudo","description":"\u003cp\u003eTarak Maheta No Tapudo (તારક મહેતાનો ટપુડો)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944736665835,"sku":"NSM00793","price":144.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tarak-maheta-no-tapudo.jpg?v=1782544521"},{"product_id":"magic-of-thinking-big","title":"Magic Of Thinking Big","description":"\u003cp\u003eMagic Of Thinking Big (મૅજિક ઓફ થિંકિંગ બિગ)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944737255659,"sku":"NSM00802","price":350.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/magic-of-thinking-big_6cbf5539-58c7-4796-aebb-2e049fd6e95c.jpg?v=1782544526"},{"product_id":"aghor-nagara-vage-vol-2","title":"Aghor Nagara Vage Vol 2","description":"\u003cp\u003eAghor Nagara Vage (અઘોર નગારાં વાગે)_x000D_\u003c\/p\u003e\u003cp\u003eભાગ -2\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944750821611,"sku":"NSM01125","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aghor-nagara-vage-vol-2-new.jpg?v=1782475983"},{"product_id":"maro-sangharsh-hitler-ni-aatmakatha","title":"Maro Sangharsh Hitler Ni Aatmakatha","description":"\u003cp\u003eમારો સંઘર્ષ હિટલરની આત્મકથા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944751050987,"sku":"NSM01131","price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maro-sangharsh-hitler-ni-aatmakatha.jpg?v=1782475985"},{"product_id":"reindeers","title":"Reindeers","description":"\u003cp\u003eદરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. \u003cbr\u003e\u003cbr\u003eઆ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અડવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણો પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.\u003cbr\u003e\u003cbr\u003eઆ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો. \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762454251,"sku":"NSM02004","price":234.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-86669-20-9.jpg?v=1782544851"},{"product_id":"jivanna-adbhut-rahasyo-gujarati-translation-of-life-s-amazing-secrets","title":"Jivanna Adbhut Rahasyo : Gujarati Translation Of Life's Amazing Secrets","description":"\u003cp\u003eJivanna Adbhut Rahasyo : Gujarati Translation Of Life's Amazing Secrets\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765173995,"sku":"NSM02140","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jivan-na-addbhut-rahasyo-front.jpg?v=1782478769"},{"product_id":"likhitang-radha","title":"Likhitang Radha","description":"\u003cp\u003e'લિખિતંગ રાધા' એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો…_x000D_\u003c\/p\u003e\u003cp\u003eલિખિતંગ રાધા…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765796587,"sku":"NSM02160","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/likhitang-radha.jpg?v=1782544869"},{"product_id":"premrang","title":"Premrang","description":"\u003cp\u003e\"પ્રીત કિયે સુખ હોય\"ની અભૂતપૂર્વ સફળતા બાદ બાર વરસે જય વસાવડા નું પ્રેમ પરનું નવું જ રંગીન પુસ્તક. \"પ્રેમ રંગ\". મોટી સાઈઝના 320 તમામ કલરફૂલ ગ્લોસી પાના. લોકસાહિત્યથી વિશ્વસાહિત્યના અઢળક ક્વોટસ ને કિસ્સાઓ. પ્રેમ તરબોળ કરી દેતી મસ્ત ફિલ્મોની ફીલિંગ્સ.  અદભુત વાસંતી તાજગીસભર એવા પૂરા 71 લેખો સેકંડો રંગીન ફોટોગ્રાફ્સ ને ચિત્રોની આકર્ષક સજાવટ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766943467,"sku":"NSM02232","price":515.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/premrang-jav-vasavda.jpg?v=1782476361"},{"product_id":"dear-kuku","title":"Dear KuKu","description":"\u003cp\u003eરળિયામણા હિલ સ્ટેશન લોનાવાલાના એક બંગલોમાં સુખ, શાંતિ, સ્મિત અને સૌહાર્દને કાયમી બનાવવા અનિવાર્ય એવું બધું છે. છતાં ત્યાં ન થવાનું જ થતું રહે છે. કેમ? કોણ કરે છે મુખવટો પહેરીને મોતનો ખેલ? અને, અને, અને... આમાં બૉલીવુડની સર્વ પ્રથમ આઇટમ ગર્લ કુકુનું તે વળી \u003cbr\u003eકેવું કનેક્શન? \u003cbr\u003eસસ્પેન્સ અને થ્રીલનું જાનલેવા કોકટેલ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766976235,"sku":"NSM02233","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dear-kuku.jpg?v=1782476973"},{"product_id":"file-k","title":"File-K","description":"\u003cp\u003eઆપણે પોતાનાં ઘરમાં કેમ\u003cbr\u003eઅસલામત ? ધરના બધાં સભ્યો શું છુપાવે છે? ત્રણ વણનોતર્યા મહેમાનનો\u003cbr\u003eઇરાદો શું છે? મુંબઈનાં પોલીસ કમિશનર કેમ સાવ અંધારામાં? રાષ્ટ્રીય સલામતી સલાહકારની ઊંઘ કેમ હરામ છે? મુંબઈને કોણ ભયંકર\u003cbr\u003eઆફતથી બચાવી શકાશે?\u003cbr\u003eઆતંકવાદના લાક્ષાગૃહમાં\u003cbr\u003eઆમ આદમી ફરી જીવતો રાખ થશે?\u003cbr\u003e'ફાઇલ K'ને પાને પાને આંચકા, ફફડાટ અને અકલપ્ય ટર્ન ને ટ્વીસ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944767205611,"sku":"NSM02235","price":117.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/file-k.jpg?v=1782544878"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/gujarati-best-seller-of-the-year.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}