{"title":"Gujarati Best Seller of The Week","description":"","products":[{"product_id":"superhero-sardar","title":"Superhero Sardar","description":"\u003cp\u003eસુપરહીરો સરદાર\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944528621803,"sku":"NSM01099","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9788193484807.jpg?v=1782544643"},{"product_id":"secrets-of-the-millionaire-mind","title":"Secrets Of The Millionaire Mind","description":"\u003cp\u003eSecrets Of The Millionaire Mind\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613523691,"sku":"NSM02221","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/secret-of-millionaire-mind_gujarati-cover-2021-front.jpg?v=1782478792"},{"product_id":"temple-dharma","title":"Temple Dharma","description":"\u003cp\u003eઆસ્થા અને અવિશ્વાસની મધ્યમાં ધબકતું રહસ્યમય ભાવવિશ્વ!\u003cbr\u003e \u003cbr\u003eભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.\u003cbr\u003e\u003cbr\u003e➢ પાકિસ્તાને ફેંકેલા ત્રણ હજાર બૉમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક!\u003cbr\u003e\u003cbr\u003e➢ પ્રેતરાજ સરકાર, કોટવાલ કપ્તાન અને મહેંદીપુર બાલાજી!\u003cbr\u003e\u003cbr\u003e➢ મૃત સૈનિકની આત્મા કરી રહી છે દેશનું રક્ષણ!\u003cbr\u003e\u003cbr\u003e➢ લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત!\u003cbr\u003e\u003cbr\u003e➢ ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડી હતી મધમાખીઓ!\u003cbr\u003e\u003cbr\u003eઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં આવા ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’!\u003cbr\u003e\u003cbr\u003e- પરખ ભટ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613687531,"sku":"NSM02223","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parakh-bhatt-temple-dharma-front.jpg?v=1782478805"},{"product_id":"the-compound-effect","title":"The Compound Effect","description":"\u003cp\u003eThe Compound Effect\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944615489771,"sku":"NSM02249","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-compound-effect-font.jpg?v=1782476979"},{"product_id":"shashan-sutro-translation-of-minor-hints","title":"Shashan Sutro Translation Of Minor Hints","description":"\u003cp\u003eShashan Sutro Translation Of Minor Hints\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944615620843,"sku":"NSM02251","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/low_shashansutra-guj-front.jpg?v=1782478799"},{"product_id":"mood-and-mind-manna-chadav-utarano-aagvo-aalekh","title":"Mood And Mind :Manna Chadav -Utarano Aagvo Aalekh","description":"\u003cp\u003eMood And Mind :Manna Chadav -Utarano Aagvo Aalekh\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944616702187,"sku":"NSM02268","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mood-mind-front.jpg?v=1782478813"},{"product_id":"maro-gamto-sajak-tolstoy","title":"Maro Gamto Sajak Tolstoy","description":"\u003cp\u003eMaro Gamto Sajak Tolstoy\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617226475,"sku":"NSM02274","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maro-sarjak-tolstoy-front.jpg?v=1782478815"},{"product_id":"sanje-suryoday-dhalti-umarna-javabo","title":"Sanje Suryoday : Dhalti Umarna Javabo...","description":"\u003cp\u003eઢળતી ઉંમરના જવાબો…\u003cbr\u003eનવી ઈનિંગ અને ઈવનિંગની વેળા એટલે સાંજે સૂર્યોદય! જોયેલાં સપનાંઓ સાચાં પડ્યાં હોય તોય વધુ સાચાં પડે એની ઘેલછા જાગે. સાંજ એટલે દિવસનું વૃદ્ધત્વ નહીં. સંધ્યાને આપણાં શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ અપાયું છે. સંધ્યા એ જોડતી કડી છે. આજે સમાજ ડિપ્રેશનનો પહાડ લાગે છે. બધાને પોતપોતાની તકલીફો અને સમસ્યાઓ છે. આવી તકલીફ અને સમસ્યા યુગોથી સાથે ચાલી આવે છે. એમાંથી જ સંસ્કૃતિ આગળ વધી છે અને ઘડાઈ છે. હથેળીમાં પથ્થર ઘસીને તણખા વેરતા આદિમાનવને કદી કલ્પ્યો છે? કલાકોની મહેનત પછી તણખા ઝરતા હશે અને એમાંથી અગ્નિ પ્રગટ્યો હશે! આજે હથેળીમાં મોબાઇલ છે એટલે કે આખી દુનિયા છે. માણસ જે ઇચ્છે તે આંગળીના ટેરવે કરી શકે છે. તોય આજે એકલાપણું દરિયા કરતાં વધારે વિશાળ છે. ટેરવાં પર સમાધાન હોવાની જગ્યાએ આજે વ્યવધાન છે. એકલો પડી રહેલો માણસ પોતાની દુનિયામાં મસ્ત હોવાને બદલે ત્રસ્ત છે. આ પુસ્તક એનું સમાધાન છે.\u003cbr\u003eવૃદ્ધાવસ્થાને અને એકલતાને સમજવી જરૂરી છે. માણસ વૃદ્ધ હોય, પણ પોતાની મસ્તીમાં જીવતો હોય તો એને એકલતા નથી નડતી. માણસ એકલો હોય અને એકાંતને સમજી કે જીરવી ન શકતો હોય ત્યારે અકાળે વૃદ્ધ બની જાય છે. આ પુસ્તક એવા સમાજને સાંત્વના આપવા અને પોતાની મથામણમાંથી મહેફિલનું રૂપાંતરણ કરવા માટે છે.\u003cbr\u003e– અંકિત ત્રિવેદી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617849067,"sku":"NSM02281","price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sanje-suryoday-front.jpg?v=1782478817"},{"product_id":"parnkinari","title":"Parnakinari","description":"\u003cp\u003e'પર્ણકિનારી' એ સાહિત્યિક સંકલન ઉપરાંત વિચાર-સંગ્રહ અને અનુભવ-સંગ્રહ પણ છે. રોજબરોજના જીવનમાં કે ધ્યાન દરમિયાન થયેલ સ્ફુરણાઓને અહીં કંડારવાનો નિખાલસ પ્રયાસ થયેલ છે. બહુઆયામી જીવનના અનેકવિધ પ્રતિબિંબો આ પુસ્તકમાં સહજતાથી ઝીલાયા છે. 'પર્ણકિનારી' એ બીજું કંઈ જ નહીં પરંતુ જે અક્ષૌહિણી વિચારો સતત એક સરેરાશ મનુષ્યની ફરતે ફરતાં હોય છે એમનામાંથી જે ઝીલી શકાયા અને જે ઝીલવા યોગ્ય લાગ્યાં એમને શબ્દ-પરિધાન આપવાનો ક્યાંક ઉમદા, ક્યાંક ઉદાત્ત તો ક્યાંક ઉદ્દીપ્ત પ્રયાસ છે. મૌલિક અને ઐહિક અનુભવોની પૃષ્ઠભૂમિ આ વિચારોની જન્મદાત્રી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618373355,"sku":"NSM02288","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parnakinari-front.jpg?v=1782478805"},{"product_id":"365-superhits","title":"365 Superhits","description":"\u003cp\u003eપ્રત્યેક દિવસનું એક નવું વાક્ય. નવો વિચાર આ વિચારોમાં જિંદગીને જીવવાની ખુમારી છે. આત્મવિશ્વાસ છે. ભરોસો છે. સફળતા છે. આ પ્રત્યેક દિવસના ભલે હોય, પણ એનાથી જીવન ઘડાય છે. આપણને તરોતાજા રાખે છે. ધગશથી ભરપૂર રાખે છે. મિત્ર બનીને સાથ આપે છે. નવી દિશા આપે છે. ટૂંકમાં, તમને ક્યાંય પણ અડચણ કે અગવડ અનુભવાય તો યાદ રાખજો કે 365 સુપરહિટ્સ તમારી સાથે જ છે! જીવનની ફિલ્મમાં આપણું ભજવેલું પાત્ર સુપરહિટ જ છે બોસ!\u003cbr\u003e— અંકિત ત્રિવેદી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621682923,"sku":"NSM02349","price":222.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/365-superhits-front.jpg?v=1782478841"},{"product_id":"ellipsis","title":"Ellipsis…!!!","description":"\u003cp\u003e\u003cstrong\u003eAbout the Author\u003c\/strong\u003e\u003cbr\u003eDr. Vishal Pandya (GES-II) holds an M.Phil and Ph.D. in English as well as an MBA with dual specializations in Human Resource Management and International Relations. He is currently serving as an Assistant Professor and Head of the Department of English at Government Arts College, Vallabhipur, Dist. Bhavnagar, Gujarat, India. A creative writer by choice, he has consistently demonstrated a profound ability to craft compelling narratives, employing a distinctive voice that captivates readers and invites them into rich and imaginative worlds through his poetic stories and short films. He has directed two short films, Sarmaya and Mulakat, which have received multiple awards at the national level in various categories. Additionally, he directed a documentary titled Santvana on cancer awareness for Shri Krishna Hospital, Karamsad.\u003cbr\u003e\u003cbr\u003eHis areas of interest include Creative Writing, Applied Linguistics, English Language Teaching in Higher Education, Business Communication, Modern Literary Theories and Criticism, as well as Film Studies. He has 22 research papers and five books to his credit. He has participated in and presented research papers at 10 international conferences, including one at the University of Paris, France, 15 national conferences across India, and two state-level seminars. In May 2013, he was selected for the International Exchange Programme by Amitie, Mumbai, for an intercultural exchange in France, lasting 21 days. He was also invited to deliver a lecture at UCO Bretagne Nord University, Guingamp, France, in September 2015.\u003cbr\u003e\u003cbr\u003eWith over 10 years of experience teaching at the postgraduate and undergraduate levels and recognized as a Ph.D. guide, his objective is to dedicate himself to achieving success in the field of teaching as a full-time occupation. His focus is on implementing constructive approaches and proactive interventions to enhance learner engagement, academic attainment, cognitive development, and social, behavioral, and communication skills. His aim is to holistically develop students, fostering their sense of responsibility as citizens and nurturing their intrinsic drive to learn and grow.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944661397739,"sku":"NSM02997","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237927.jpg?v=1782545174"},{"product_id":"premno-password","title":"Premno Password","description":"\u003cp\u003e\"પ્રેમનો પાસવર્ડ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706879723,"sku":"NSM0050","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pram-no-psw.jpg?v=1782475046"},{"product_id":"you-can-heal-your-life","title":"You Can Heal Your Life","description":"\u003cp\u003e\" યુ કેન હીલ યોર લાઈફ \"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944712843499,"sku":"NSM00138","price":325.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/u-can-heel-front.jpg?v=1782478721"},{"product_id":"business-school","title":"Business School","description":"\u003cp\u003e\"બિઝનેસ સ્કૂલ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944721920235,"sku":"NSM00293","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8322-377-5_1.jpg?v=1782476812"},{"product_id":"chamatkar","title":"Chamatkar","description":"\u003cp\u003eChamatkar\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944728309995,"sku":"NSM00479","price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chamatkar.jpg?v=1782475660"},{"product_id":"saval-j-javab-chhe","title":"Saval J Javab Chhe - Gujarati Translation Of Questions Are The Answers","description":"\u003cp\u003eસવાલ જ જવાબ છે\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944734011627,"sku":"NSM00668","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-8322-038-5.jpg?v=1782544468"},{"product_id":"benjamin-franklin-ni-atmakatha","title":"Benjamin Franklin Ni Atmakatha","description":"\u003cp\u003eBenjamin Franklin Ni Atmakatha (બેંજામિન ફ્રેન્કલિનની આત્મકથા)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944734863595,"sku":"NSM00677","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/benjamin-franklin-ni-atmakatha.jpg?v=1782544473"},{"product_id":"chintan-stories-chintan-classic-and-chintan-quote-combo","title":"Chintan Stories ,Chintan Classic and Chintan Quote (Combo)","description":"\u003cp\u003eChintan Stories ,Chintan Classic and Chintan Quote (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944757080299,"sku":"NSM01440","price":560.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chintan-classic_1.jpg?v=1782476881"},{"product_id":"the-secret-the-secret-shakti-the-secret-hero-and-chamatkar-combo","title":"The Secret, The Secret Shakti, The Secret Hero and Chamatkar (Combo)","description":"\u003cp\u003eThe Secret, The Secret Shakti, The Secret Hero and Chamatkar (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765108459,"sku":"NSM02134","price":1710.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-secret-combo.jpg?v=1782476945"},{"product_id":"likhitang-radha","title":"Likhitang Radha","description":"\u003cp\u003e'લિખિતંગ રાધા' એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો…_x000D_\u003c\/p\u003e\u003cp\u003eલિખિતંગ રાધા…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765796587,"sku":"NSM02160","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/likhitang-radha.jpg?v=1782544869"},{"product_id":"file-k","title":"File-K","description":"\u003cp\u003eઆપણે પોતાનાં ઘરમાં કેમ\u003cbr\u003eઅસલામત ? ધરના બધાં સભ્યો શું છુપાવે છે? ત્રણ વણનોતર્યા મહેમાનનો\u003cbr\u003eઇરાદો શું છે? મુંબઈનાં પોલીસ કમિશનર કેમ સાવ અંધારામાં? રાષ્ટ્રીય સલામતી સલાહકારની ઊંઘ કેમ હરામ છે? મુંબઈને કોણ ભયંકર\u003cbr\u003eઆફતથી બચાવી શકાશે?\u003cbr\u003eઆતંકવાદના લાક્ષાગૃહમાં\u003cbr\u003eઆમ આદમી ફરી જીવતો રાખ થશે?\u003cbr\u003e'ફાઇલ K'ને પાને પાને આંચકા, ફફડાટ અને અકલપ્ય ટર્ન ને ટ્વીસ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944767205611,"sku":"NSM02235","price":117.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/file-k.jpg?v=1782544878"},{"product_id":"janta-ajanta-jivane-shikhvela-path-aatmakatha-anupam-kher","title":"Janta Ajanta... Jivane Shikhvela Path Aatmakatha Anupam Kher","description":"\u003cp\u003eઅનુપમ ખેરની જીવનકથા કોઈ મોટી મસાલા બોક્સઓફિસ હિટ ફિલ્મથી કમ નથી. એમાં ડ્રામા છે, કોમેડી છે, રોમાન્સ છે અને એક્શન પણ છે! કોને ખબર હતી કે એક નાના સેન્ટર શિમલાનો છોકરો એક દિવસ વિશ્વના સૌથી નોંધનિય એક્ટર્સ પૈકીનો એક બની જશે અને સિનેમામાં પોતાના પ્રદાન બદલ અનેક રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવશે? \u003cbr\u003e\u003cbr\u003eઆ ટેલેન્ટના પાવરહાઉસના નામે 530થી વધુ (અને હજુ સફર તો ચાલુ જ છે.) ફિલ્મો બોલે છે. અનુપમ ખેર માત્ર એમની આઈકોનિક ટાલના કારણે જ નહીં, પણ પોતાના બેબાક વિચારો અને મંતવ્યો માટે પણ જાણીતા છે, એ વાત અલગ છે કે એ વિવાદાસ્પદ પણ હોઈ શકે છે. તેઓ કાયમ બધાંથી અનોખા અને 'ઓફબીટ' રહ્યા છે. એમની આત્મકથા પણ એવી જ છે... ના, માત્ર એમના જીવનના વધુ એક ક્રમબદ્ધ વૃતાંત તરીકે નહીં. એ તો છે જ પણ એ ઉપરાંત એમાં જીવનના અતૂલ્ય બોધપાઠ પણ છે, જે દરેક ઉગતા કલાકાર તેમજ દરેક આમઆદમીને કામ આવે એવા છે. \u003cbr\u003e\u003cbr\u003eખરા અર્થમાં જિનિયસ અને સદાબહાર એન્ટરટેનર અનુપમ ખેરના જીવનનો આ એક કેલિડોસ્કોપીક વ્યૂ છે. \u003cbr\u003e\u003cbr\u003eએક અસાધારણ, રસપ્રદ અને કોઈ સીમાઓમાં ન બંધાયેલી આ એક એવી મહાગાથા છે જે સિનેમાની અનેક પડદાં પાછળની ઘટનાઓ અને કિસ્સાઓ ઉજાગર કરે છે અને જીવનના અમૂલ્ય પાઠ પણ ભણાવે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944771662059,"sku":"NSM02294","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/janta-ajanta-jivane-shikhvela-path-aatmakatha-anupam-kher.jpg?v=1782544886"},{"product_id":"just-ek-minute-all-vol-combo","title":"Just Ek Minute All Vol. (Combo)","description":"\u003cp\u003eJust Ek Minute Vol.1\u003cbr\u003eJust Ek Minute Vol.2\u003cbr\u003eJust Ek Minute Vol.3\u003cbr\u003eJust Ek Minute Vol.4\u003cbr\u003eJust Ek Minute Vol.5\u003cbr\u003eAashano Ujas (Just Ek Minute Vol.6)\u003cbr\u003eMansarovarna Moti : Just Ek Minute Vol.7\u003cbr\u003eSafaltano Spark (Just Ek Minute Vol.8)\u003cbr\u003ePrasannatano Password : Just Ek Minute vol.9 \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944771989739,"sku":"NSM02299","price":1400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/just-ek-minute-all-vol-combo-new-2025.jpg?v=1782476397"},{"product_id":"rain-drops","title":"Rain Drops","description":"\u003cp\u003eજય વસાવડા નામના જલસાની રંગબેરંગી જીવનયાત્રા....\u003cbr\u003e\u003cbr\u003eપહેલી જ વાર વડાપ્રધાનથી વાચકો સુધી, સંતોથી સ્વજનો સુધી, અભિનેતાઓથી આગેવાનો સુધી 740 વ્યક્તિઓની આંખે લખાયેલી સંઘર્ષ અને સફળતાના અંગત અવલોકનો, યાદગાર જીવનપ્રસંગો...\u003cbr\u003e\u003cbr\u003eબચપણથી આજ સુધીના 2000 થી વધુ એક્સકલુઝિવ ફોટોગ્રાફસનું આલ્બમ...\u003cbr\u003e\u003cbr\u003eસવા બાર ઇંચથી પોણા નવ ઇંચની વિશાળ સાઈઝ, આર્ટ પેપર પર છપાયેલા 820 આકર્ષક સજાવટવાળા કલરફૂલ પાનાઓમાં વિવિધ વ્યકતિઓની લાગણીઓનો વજનદાર વરસાદ..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789192939,"sku":"NSM02996","price":3060.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rain-drops.jpg?v=1782545173"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/gujarati-best-seller-of-the-week.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}