{"title":"Fiction","description":"","products":[{"product_id":"purna-apurna","title":"Purna Apurna","description":"\u003cp\u003eવ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએ, એણે શું બનીને અવતરવું જોઈએ? જેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે. આ જ વાત આપણા સમાજે શીખવાની છે! પુરુષની પૂરેપૂરી માનસિકતા ધરાવતું સ્ત્રીનું શરીર કે સ્ત્રીની સંપૂર્ણ માનસિકતા અને નજાકત ધરાવતું પુરુષનું શરીર બહુ નવાઈની વાત નથી. આપણા સમાજનો, આપણી દુનિયાનો અને આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ એ જ જગતનો હિસ્સો છે, આવા લોકો.\u003cbr\u003eપીંજરામાં પુરાયેલા પંખીની જેમ તરફડતા, નહીં જોઈતા શરીરમાં પુરાયેલા આત્માને મુક્ત કરી એને ઇચ્છા મુજબના શરીરમાં જીવવાનો અધિકાર હોવો જોઈએ. આપણે સહુ સ્વતંત્રતાની વાત કરીએ છીએ ત્યારે ‘સામાજિક સ્વાસ્થ્ય’નો વિચાર કરવો પડશે. વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જો અકબંધ હશે તો જ સમાજ સ્વસ્થ રહી શકશે. આવા ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યકિતઓને થર્ડ સેક્સ ગણી હીજડા કે છક્કાના સંબોધન કરનારી વ્યક્તિઓએ ખરેખર પોતાનું જ્ઞાન વધારવાની જરૂર છે. એમને સમજવા કે ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાસ કરીને એવાં માતાપિતા જેમને પોતાનાં સંતાનમાં ક્યાંક અસ્વાભાવિકતા લાગતી હોય એમણે પહેલા સાઇકોલૉજિસ્ટની મદદ લેવી જોઈએ. એક જ પાત્રની વિગતો સત્યઘટના પર આધારિત,આ છે પૂર્ણ-અપૂર્ણ! આપણી ભાષામાં કશું નવું લખાતું નથી, રિસર્ચ થતું નથી.’નાં મહેણાંને ભાંગતી આધુનિક યુગની નવલકથા.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944508469483,"sku":"NSM0061","price":855.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/purna-apurna.jpg?v=1782475060"},{"product_id":"kamthan","title":"Kamthan","description":"\u003cp\u003eકમઠાણ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944515219691,"sku":"NSM00503","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789384076474.jpg?v=1782475672"},{"product_id":"karamat","title":"Karamat","description":"\u003cp\u003eકરામત\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944515285227,"sku":"NSM00504","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789384076467.jpg?v=1782475673"},{"product_id":"angar-all-vol","title":"Angar All Vol.","description":"\u003cp\u003e\" અંગાર\"\u003cbr\u003eપુસ્તકના ત્રણ  ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944515317995,"sku":"NSM00506","price":1600.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789384076481.jpg?v=1782475674"},{"product_id":"meluhana-amartyo","title":"Meluhana Amartyo - Gujarati Translation OF The Immortals Of Meluha","description":"\u003cp\u003eમેલુહાના અમર્ત્યો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944525934827,"sku":"NSM00906","price":424.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/meluhana-amartyo.jpg?v=1782544575"},{"product_id":"nagvanshnu-rahasya","title":"Nagvanshnu Rahasya - Gujarati Translation OF The Secret Of The Nagas","description":"\u003cp\u003eનાગવંશનું રહસ્ય\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944525967595,"sku":"NSM00907","price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nagvanshnu-rahasya-1.jpg?v=1782476843"},{"product_id":"the-raambai","title":"The Raambai","description":"\u003cp\u003e‘ધ રામબાઈ’ની વાર્તા શું છે એ કહેવું ખૂબ અઘરું છે. મોટે ભાગે અહીં પુસ્તકના કવર પર વાર્તાની યાત્રાનો અર્ક લખાતો હોય છે. પણ આ પુસ્તકમાં એવું કરીશું તો વાર્તાનો આત્મા ઘવાશે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે? છતાં…\u003cbr\u003eજ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠિયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે.\u003cbr\u003eરામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જિંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પૂરતી નથી. એ દુઃખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. એ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.\u003cbr\u003e…પણ એ વાચક…\u003cbr\u003eઆ બાઈની અંદર ચારસો સૂરજની આગ છે હોં! બહારથી તો એ ગામડાંની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઈને બળી મરે એવી મીઠી જિંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચૂપચાપ બેઠાં રહેશો અને તમને મળેલી પોતાની જિંદગી તરફ જોયાં કરશો.\u003cbr\u003eએય રામબાઈ…\u003cbr\u003eતું તો કૉસ્મિક ફૅરીટૅલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઊગ્યા કરે છે. તું પડે છે. ફરીફરીને પડે છે, ઊગતા સૂરજની જેમ ઊઠે છે અને ચાલતી થાય છે આ મહાન–ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઈને મારું મોં ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.\u003cbr\u003eઆ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે, પણ તારા જેવી રચીને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.\u003cbr\u003e*\u003cbr\u003eજીતેશ દોંગાની નવલકથાઓ શરૂઆતમાં ધીમે ધીમે બધું મજબૂત બાંધે છે. ધીમે ધીમે મને પટાવે ફોસલાવે છે. મને આમતેમ રમાડે છે. થોડો થોડો મીઠો તડકો આપે છે, અને પછી અચાનક મને ધડામ દઈને એવા તે બ્લૅક હૉલમાં ફેંકી દે છે જ્યાં મને મારું ભાન નથી. સમયનું ભાન નથી. જીવ કે જીવનનું ભાન નથી. હું એ હું નથી. હું બીજું દ્રવ્ય બનીને પીગળી ગયો હોઉં છું અને વાર્તાનું ગુરુત્વાકર્ષણ મને પળભરમાં માણસ તરીકે બદલી નાખે છે.\u003cbr\u003eતેજસ દવે (સાયન્ટિસ્ટ, ISRO)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944530882795,"sku":"NSM01124","price":290.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-raambai-2021.jpg?v=1782544652"},{"product_id":"northpole","title":"Northpole","description":"\u003cp\u003eભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઈ ગયેલો એક કૉલેજિયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સૂરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.\u003cbr\u003e\u003cbr\u003eએને ગમતું કામ ખબર નથી.\u003cbr\u003eજે કામ કરે છે એ ગમતું નથી!\u003cbr\u003eએને જીવવું કેમ એ ખબર નથી.\u003cbr\u003eજે જીવે છે એ ગમતું નથી!  \u003cbr\u003e\u003cbr\u003eપોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી\u003cbr\u003eબદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!\u003cbr\u003eયાંત્રિક જિંદગીથી દૂર.\u003cbr\u003eસમાજથી દૂર.\u003cbr\u003eમા-બાપથી દૂર.\u003cbr\u003e\u003cbr\u003eપ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનીની આત્મખોજ. સત્યની શોધમાં પોતાના સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા—\u003cbr\u003eનોર્થપોલ\u003cbr\u003e\u003cbr\u003eગુજરાતી મૉર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે.\u003cbr\u003e— પ્રકાશક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944532422891,"sku":"NSM01219","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669322.jpg?v=1782544715"},{"product_id":"mrityunjay-maha-asur-series-vol-1","title":"Mrityunjay (Maha-Asur Series) vol.1","description":"\u003cp\u003eઆરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ!\u003cbr\u003eપુરાણો જણાવે છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગની સરખામણીએ કળિયુગમાં જન્મ લેવા જઈ રહેલો મહા-અસુર સૌથી વધુ બળશાળી અને અજેય હશે. ત્રિપુરાસુર, ભસ્માસુર, બલિ, રાવણ, કંસ, મેઘનાદ, કુંભકર્ણ પણ જેની સમક્ષ વામન સાબિત થાય એવો આ મહા-અસુર આખરે ક્યાં જન્મ લેશે? શું છે એ રહસ્ય, જે હજારો વર્ષથી કાળખંડમાં દફન છે? એવી કઈ ઘટના આકાર પામી રહી છે, જે સમષ્ટિમાં પ્રલય લાવી શકવા માટે સક્ષમ છે?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944601858283,"sku":"NSM01996","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669193.jpg?v=1782544850"},{"product_id":"tvamev-bharta","title":"Tvamev Bharta","description":"\u003cp\u003eમહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ...\u003cbr\u003e\u003cbr\u003e  \"त्वमेव भर्ता न च विप्रयोग:॥\"\u003cbr\u003e(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)\u003cbr\u003e\u003cbr\u003eપણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.\u003cbr\u003e\u003cbr\u003e આ નાયિકા કહે છે \"કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ....હું છું .... હું છું\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944609919211,"sku":"NSM02177","price":263.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tvamev-bharta.jpg?v=1782476359"},{"product_id":"what-s-your-pnr-in-corona-times","title":"What's Your PNR (IN CORONA TIMES)","description":"\u003cp\u003eWhat's Your PNR (IN CORONA TIMES)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944610476267,"sku":"NSM02184","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/Whats-Your-PNR-front.jpg?v=1782478785"},{"product_id":"one-arranged-murder","title":"One Arranged Murder","description":"\u003cp\u003eOne Arranged Murder\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944610869483,"sku":"NSM02190","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/one-arranged-murder.jpg?v=1782544873"},{"product_id":"samaynu-parivartan-meghavi-yuvtini-dastaan","title":"Samaynu Parivartan ( Meghavi Yuvtini Dastaan)","description":"\u003cp\u003eSamaynu Parivartan ( Meghavi Yuvtini Dastaan)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944610967787,"sku":"NSM02191","price":113.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/Samay-Nu-Parivartan-front.jpg?v=1782478799"},{"product_id":"swayamprabha","title":"Swayamprabha","description":"\u003cp\u003eSwayamprabha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944611033323,"sku":"NSM02192","price":248.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/SvayamPrabha-front.jpg?v=1782478799"},{"product_id":"mahatmani-pratima","title":"Mahatmani Pratima","description":"\u003cp\u003eMahatmani Pratima\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944612278507,"sku":"NSM02202","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mahatma-ni-pratima-front.jpg?v=1782478791"},{"product_id":"dr-keshubhaini-nav-navalkathao-aaswadatmak-adhyayan","title":"Dr.Keshubhaini Nav Navalkathao :Aaswadatmak Adhyayan","description":"\u003cp\u003eDr.Keshubhaini Nav Navalkathao :Aaswadatmak Adhyayan\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944612933867,"sku":"NSM02208","price":68.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/asvadatmak-adhyayn-F.jpg?v=1782476959"},{"product_id":"pappa-tame-kharekhar-jivi-gaya","title":"Pappa Tame Kharekhar Jivi Gaya","description":"\u003cp\u003e\"પપ્પા... તમે ખરેખર જીવી ગયા! \"વણગવાયેલા સમર્પણની અનોખી પ્રેરણાદાયી નવલકથા, દરેક વાચકોને એક અમીધરાનો આસ્વાદ કરાવશે.\u0026lt;br \/\u0026gt;\u0026lt;br \/\u0026gt;વિના કોઈ પદ, પ્રાપ્તિ, પ્રતિષ્ઠા અને કોઈપણ સન્માનની અપેક્ષા વગર, સતત પરિવાર માટે જેઓ ઝૂઝ્યા કરે, એવા પાયાના પથ્થર સમા 'પિતા'ના છબીની, આ દુનિયાએ કદાચ એટલી નોંધ નહીં લીધી હોય, પરંતુ આ નવલકથા એ તમામ વડીલો અને ખાસ કરીને તો એ તમામ પિતાઓને, જેઓ જીવનના પ્રવાસ દરમ્યાન પોતાનું વર્ચસ્વ અને સન્માન ગુમાવી બેઠા છે, તેવા દરેક વડવાઓને એ ખોવાયેલું સન્માન ફરી મેળવી આપશે.\u0026lt;br \/\u0026gt;\u0026lt;br \/\u0026gt;'વડ' સમા એ દરેક વડીલોની ચરણરજને, મારા શબ્દરૂપી ફૂલડાઓથી કોટિ કોટિ વંદન!\u0026lt;br \/\u0026gt;\"નિઃસ્વાર્થ ભાવથી પ્રભુની ચરણરજને,\u0026lt;br \/\u0026gt;ફૂલની પાંખડીઓથી તો બિરદાવીએ.\u0026lt;br \/\u0026gt;ચાલો આજે સૌ મળીને એ દરેક પિતાને,\u0026lt;br \/\u0026gt;એમનું ગુમાવેલું સન્માન ફરી મેળવી આપીએ.\"\u0026lt;\/p\u0026gt;\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613884139,"sku":"NSM02225","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pappa-tame-kharekhar-jivi-gaya.jpg?v=1782544877"},{"product_id":"vateyaksh-bhay-ek-branti","title":"Vateyaksh : Bhay Ek Branti","description":"\u003cp\u003eતા. ૧૩-૧૨-૨૦૧૮ને દિવસે ડૉ. અર્પણ યાજ્ઞિક સાથે ભય વિશેની લાંબી ચર્ચામાંથી \"વટેયક્ષઃ ભય એક ભ્રાંતિ\"નો એક વિચાર રૃપે ઉદ્ભવ થયો. આ વિચારને શબ્દરૃપે વ્યક્ત કરવાની ઇચ્છા પ્રબળ બની. ભયને સમજવા માટે, એનાં મૂળ સુધી જવા માટેની વૈચારિક મથામણ ચાલ્યા કરી. અર્પણ તો અમેરિકાની પેન્સિવેનિયા યુનિ.માં પ્રોફેસરનો દરજ્જો ધરાવે છે. ફોન પર અમે આ મુદ્દાને લઈને ચર્ચા કરતા. 'વટેયક્ષઃ' શીર્ષક યોગ્ય લાગ્યું. એમાં વિદ્યાર્થી અવસ્થામાં ભયની લાગણી કેવી બળવત્તર હોય છે, એ દર્શાવવાની સાથે સાથે માનવીની બુદ્ધિનું ઘડતર થાય છે તેમ ભયની વૃત્તિ સામે લડવાની શક્તિ પણ આવે છે. તે સમયે કોરોના કે કોવીડ-૧૯ ફેલાયો ન હતો. દિવસો વીતતા ગયા અને ૨૦૧૯ના અંતભાગથી એ ફેલાયો, પછીના સમયમાં લોકડાઉનની સ્થિતિ રહી. અંતે ૨૦૨૨માં ભયમાંથી નિવૃત્તિ કઈ રીતે થઈ શકે, એ અંગેની સંપૂર્ણ નવલકથા લખાઈ રહી.\u003cbr\u003eભયના વિષયને વિગતે સમજવા માટે કૉલેજના પ્રથમ વર્ષમાં ભયને સમજવો, બીજા વર્ષમાં ભયનું મૂળ સમજવું, ત્રીજા વર્ષમાં ભયના પ્રકારો સમજવા. એમ.એ.ના બંને વર્ષોમાં ભયમાંથી નિવૃત્તિ કઈ રીતે મળી શકે એની વાત દર્શાવી. પ્રીતિબહેને ભય જેવા વિષયને વિદ્યાર્થીઓના જીવન સાથે ભેળવીને અંતે એમાંથી બહાર આવવાની વાત લખી. અધ્યાત્મ જગત સાથે જોડાયેલી અનેક વાતો અને એમના અનુભવો આ નવલકથાને મળ્યા છે. ધ્યાન પ્રાણાયામ એટલે કે યોગને સાચા અર્થમાં અપનાવવાની વાત કરી છે.\u003cbr\u003eઅનેક મહાનુભાવોના વિચારોનો પણ આધાર લીધો છે. આ અમારો પ્રથમ પ્રયત્ન છે જે ઘણો લાભદાયી નીવડશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944614899947,"sku":"NSM02241","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vateyaksh-front.jpg?v=1782478796"},{"product_id":"nidhirakshak","title":"Nidhirakshak","description":"\u003cp\u003eNidhirakshak\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944615817451,"sku":"NSM02255","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nidhirakshak.jpg?v=1782544879"},{"product_id":"alkayda-aashram","title":"Alkayda Aashram","description":"\u003cp\u003eAlkayda Aashram\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944615882987,"sku":"NSM02256","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/alkayda-ashram-front.jpg?v=1782544881"},{"product_id":"pushpasara","title":"Pushpasara","description":"\u003cp\u003ePushpasara\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944615948523,"sku":"NSM02257","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pushpsara_front.jpg?v=1782478811"},{"product_id":"niyati-krishna-ane-murlini-premkatha","title":"Niyati : Krishna Ane Murlini Premkatha","description":"\u003cp\u003eNiyati : Krishna Ane Murlini Premkatha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944616210667,"sku":"NSM02265","price":337.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/niyati-front.jpg?v=1782478812"},{"product_id":"kalmash-maitri-prem-ane-lalsa-vachhe-rachati-prapanchkatha","title":"Kalmash : Maitri ,Prem ane Lalsa Vachhe Rachati Prapanchkatha","description":"\u003cp\u003eKalmash : Maitri ,Prem ane Lalsa Vachhe Rachati Prapanchkatha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944616767723,"sku":"NSM02269","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kalmash-front.jpg?v=1782478802"},{"product_id":"parvatarohan-siddhina-shikharo-sar-karva-prerna-aapti-navalkatha","title":"Parvatarohan: Siddhina Shikharo Sar Karva Prerna Aapti Navalkatha","description":"\u003cp\u003eમાનવી જીવનમાં અમૂક અજાણ્યા કરણોને લીધે પોતાને સામાન્ય, અસફળ અથવા વામણો સમજી, પરિસ્થિતિ સામે હાર માની નિરશાનો સાથ સ્વીકારી નીચી ખીણમાં અથવા સપાટ મેદાનમાં સામાન્યતાની જિંદગી જિવવા ટેવાઈ જાય છે. એ ભૂલી જાય છે કે જિંદગીમાં દરેક માટે ઊંચા શિખરો હોય જ છે, પરંતુ તે શિખરો જ્યારે કોઈને દેખાતા જ ન હોય તો?? શા માટે માણસ પોતાનો સેલ્ફ એસ્ટિમેટ્ ઓછો આંકે છે?? શું દરેક મણસ જીવનમાં સફળત બની શકે??\u003cbr\u003e‘પર્વતારોહણ’ નવલકથામાં આ સમસ્યાઓનો ઉકેલ છે, ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે અને વહેતી નદીકિનારે પર્વતારોહણ કેમ્પના રમણીય સંસારની રચના કરવામાં આવી છે જેમાં શ્રીમાન આનંદગુરુ વરસોથી અહીં આવનાર દરેક તાલીમાર્થીઓને મનોવિજ્ઞાનક અને વ્યવહારુ રીતે તાલીમ આપી તેમને એવા અનુભવ કરાવે છે કે દરેક પોતની જિંદગીમા સિદ્ધિના શિખર સર કરતા ‘પર્વતરોહક’ બની જાય છે.\u003cbr\u003eજીવનમાં માનવી પોતાનો સેલ્ફ એસ્ટિમેટ ઓછો આંકે છે, પોતાના વિશેની નબળી મન્યતાઓમાં કેદ થઈ પોતાને સામન્ય સમજી અને જીવન મા નાના\/વામણા સ્થાન પર અટકી જાય છે. તે ભૂલી જાય છે કે  દરેક માટે મોટી સફળતા - ઊંચા શિખરો તો હોય જ છે. આ નવલકથા દરેક ઉંમરના અને દરેક ક્ષેત્રના લોકોને સિદ્ધિના શિખરો સર કરવા પ્રેરણા આપશે અને શીખવશે ‘પર્વતારોહણ’.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617914603,"sku":"NSM02282","price":146.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parvatarohan-siddhina-shikharo-sar-karva-prerna-aapti-navalkatha.jpg?v=1782544884"},{"product_id":"rajputani-mahan-rajput-sanskrutinu-amar-sarjan","title":"Rajputani: Mahan Rajput Sanskrutinu Amar Sarjan","description":"\u003cp\u003eRajputani: Mahan Rajput Sanskrutinu Amar Sarjan\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618078443,"sku":"NSM02284","price":563.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393223562.jpg?v=1782544885"},{"product_id":"prasthan","title":"Prasthan","description":"\u003cp\u003ePrasthan\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618995947,"sku":"NSM02298","price":216.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prasthan-front.jpg?v=1782478822"},{"product_id":"dubta-surajnu-maun-mari-tamari-ane-aapna-sauni-katha","title":"Dubta Surajnu Maun (Mari ,Tamari Ane Aapna Sauni Katha..)","description":"\u003cp\u003eDubta Surajnu Maun (Mari ,Tamari Ane Aapna Sauni Katha..)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944619094251,"sku":"NSM02301","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dubta-surajnu-maun-front.jpg?v=1782478811"},{"product_id":"antique-piece","title":"Antique  Piece","description":"\u003cp\u003eAntique  Piece\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944619389163,"sku":"NSM02309","price":113.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/antique-piece-front.jpg?v=1782478858"},{"product_id":"super-30-aanandkumar-super30na-30-vidhyarthio-dwara-vishva-parivartan","title":"Super 30 Aanandkumar : Super30na 30 Vidhyarthio Dwara Vishva-Parivartan","description":"\u003cp\u003eઆનંદની સંઘર્ષયાત્રા \u003cbr\u003e(હજારો સપનાં  —  એક આનંદ)\u003cbr\u003eપોતાની નબળી અને સાવ સામાન્ય પૃષ્ઠભૂમિના કારણે પાંગળી હાલતમાં રહેલ, આ એક અતિ હોશિયાર અને અદ્ભુત કૌશલ્ય ધરાવતા ગણિતશાસ્ત્રી, આનંદે પોતાની આ નિષ્ફળતાઓને એક પ્રેરણાદાયક સફળતામાં ફેરવી નાખી છે. — પ્રકાશ ઝા\u003cbr\u003eઆનંદકુમાર એક ગણિતના શિક્ષકે, તમામ પડકારોનો સામનો કરી અને વિશ્વભરની એક સૌથી સફળ અને નવા જ પ્રકારની પહેલ સુપર 30ની શરૂઆત કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.\u003cbr\u003eગૌડિય મઠ, પટણામાં જન્મેલા આનંદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે લાયક બન્યા હતા, પરંતુ, તેઓ વધુ અભ્યાસ માટે ત્યાં જઈ ન શક્યા, કારણ કે તેમની પાસે એટલા પૈસા ન હતા અને તેના બદલામાં તેમણે સાઇકલ ઉપર ફરીને પાપડ વેચવાનું શરૂ કર્યું. તેમણે પોતાની નિષ્ફળતાઓને સ્વીકારી, 2002માં વંચિત રહી ગયેલ વિદ્યાર્થીઓને આઇઆઇટી–જેઇઇની પરીક્ષાઓની તૈયારી કરાવવા માટેની એક અદ્ભુત અને નવા જ પ્રકારની શાળા શરૂ કરી. સુપર-30ની સફળતાનો આંક આશ્ચર્યજનક રીતે ઊંચો છે અને દર વર્ષે 30માંથી લગભગ 27થી 28 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળ થાય છે. આ હૃદયસ્પર્શી અને જિગર હલાવી દેતી એક દીર્ઘદ્રષ્ટા શિક્ષક્ની અદ્ભુત કહાણી છે, જેમણે આ કોલસમાં છુપાયેલા હીરાઓને ઓળખી અને તેમને નિઃશુલ્ક શિક્ષણ પ્રદાન કરી, તેમને પેઢીઓથી ચાલી આવતી ગરીબીની પકડમાંથી બહાર લાવી તેમની અંદર રહેલ તેમના કૌશલ્યનો અહેસાસ કરાવ્યો.\u003cbr\u003e‘અકલ્પનીય. વિશ્વની ચાર સૌથી અનોખી શાળાઓ પૈકીની એક.’ — ન્યૂઝ વીક\u003cbr\u003e‘સામાજિક પરિવર્તન માટેનો એક ક્રાંતિકારી પ્રયોગ.’ — બીબીસી \u003cbr\u003e‘એશિયાનું 2010નું સર્વશ્રેષ્ઠ.’ — ટાઇમ\u003cbr\u003e‘કોઈને પણ તેને પથ્થરને પારસ બનાવી દેતાં મિડાસની ઉપમા આપવાનું મન થાય છે.’ — ધ હિન્દુ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620175595,"sku":"NSM02325","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/super-30-front.jpg?v=1782478857"},{"product_id":"vandevta-jal-jungal-ane-jamin-mate-sangharsh-karnar-aadivasiona-bhagvan-birsa-mudani-kahani","title":"Vandevta : Jal, Jungal Ane Jamin Mate Sangharsh Karnar Aadivasiona Bhagvan Birsa Mudani Kahani","description":"\u003cp\u003eઅંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર આદિવાસી વીરપુરુષ ભગવાન બિરસા મુંડાની કહાની…\u003cbr\u003e\u003cbr\u003eએવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમના હાથમાં બાઇબલ હતું અને આપણા હાથમાં જમીન, પરંતુ એ ગયા ત્યારે આપણા હાથમાં બાઇબલ રહી ગયું અને એમના હાથમાં જમીન. આ એક જ વાક્યમાં અંગ્રેજોના ષડ્યંત્રની સમગ્ર કહાની બયાન થઈ જાય છે. એ લોકો ભારત લૂંટવા આવ્યા હતા અને એ માટે એમણે ધર્માંતરણનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો, પણ અંગ્રેજોના આ અત્યાચારોનો જડબાતોડ જવાબ આપ્યો આદિવાસી વીર પુરુષ બિરસા મુંડાએ. તેમણે હજ્જારો મુંડા આદિવાસીઓમાં હિંમત જુટાવીને જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કર્યો અને અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા. આજેય બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પૂજાય છે અને ‘ધરતી આબા’ એટલે કે ‘જગતપિતા’ તરીકે સૌ એમને માન આપે છે. બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક છે. માત્ર ૨૫ વર્ષની વયે આદિવાસીઓના હકો માટે લડતાં લડતાં શહીદ થનારા બિરસા ભારતનું ગૌરવ છે. એમણે ભારત વર્ષની આઝાદીના ઇતિહાસમાં વીરતાનું એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે, જેના માટે આપણો ઇતિહાસ સદૈવ એમનો ઋણી રહેશે. આવા મહાન વીરપુરુષ ભગવાન બિરસાના સંઘર્ષ, સાહસ, વીરતા અને દિવ્યજીવનની આ કહાની નવલકથા રૂપે આ પુસ્તકમાં પ્રકાશિત કરી છે. બિરસાના મૃત્યુને આજે 121 વર્ષ વીતી ગયાં છે. ભારતની આઝાદીનાં 75 વર્ષ થયાં છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ અવસરને અમે આ પુસ્તક-પુષ્પના તોરણથી આવકારી રહ્યા છીએ. અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર ભગવાન શ્રી બિરસા મુંડાને આ પુસ્તક થકી અમે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620273899,"sku":"NSM02327","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/birsa-munda-front.jpg?v=1782478857"},{"product_id":"pavitra-prem-bijvarna-sangathe-kaliye-khilvyo-sansar","title":"Pavitra Prem : Bijvarna Sangathe Kaliye Khilvyo Sansar","description":"\u003cp\u003ePavitra Prem : Bijvarna Sangathe Kaliye Khilvyo Sansar\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620994795,"sku":"NSM02338","price":157.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pavitra-prem-front.jpg?v=1782478877"},{"product_id":"chhalak-koini-anupsthitino-reshmi-ahesas","title":"Chhalak : Koini Anupsthitino Reshmi Ahesas","description":"\u003cp\u003eChhalak : Koini Anupsthitino Reshmi Ahesas\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621093099,"sku":"NSM02339","price":112.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chalak-front.jpg?v=1782478873"},{"product_id":"vastupal-tejpal-gujarat-gaurav-bandhu-beldi","title":"Vastupal-Tejpal : Gujarat Gaurav Bandhu Beldi","description":"\u003cp\u003eVastupal-Tejpal : Gujarat Gaurav Bandhu Beldi\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621584619,"sku":"NSM02347","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vastupal-tejpal-front.jpg?v=1782905043"},{"product_id":"vaidh-avaidh-laganiothi-dhabakti-bold-romantic-thriller","title":"Vaidh-Avaidh : Laganiothi Dhabakti Bold Romantic -Thriller","description":"\u003cp\u003eVaidh-Avaidh : Laganiothi Dhabakti Bold Romantic -Thriller\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621945067,"sku":"NSM02351","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vaidhya-avaidhya-front.jpg?v=1782478830"},{"product_id":"dhimahi","title":"Dhimahi","description":"\u003cp\u003eDhimahi\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622272747,"sku":"NSM02356","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dhimahi-front.jpg?v=1782478844"},{"product_id":"khamoshi","title":"Khamoshi","description":"\u003cp\u003eKhamoshi\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622371051,"sku":"NSM02357","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/khamoshi-front.jpg?v=1782478844"},{"product_id":"super-star","title":"Super Star","description":"\u003cp\u003eSuper Star\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622436587,"sku":"NSM02358","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/super-star-front.jpg?v=1782478830"},{"product_id":"safarma-malel-hamsafar","title":"Safarma Malel Hamsafar","description":"\u003cp\u003eSafarma Malel Hamsafar\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622469355,"sku":"NSM02359","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/safar-ma-hamsafar-front.jpg?v=1782478831"},{"product_id":"postmortem-the-voice-code","title":"Postmortem - The Voice Code","description":"\u003cp\u003ePostmortem - The Voice Code\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622534891,"sku":"NSM02360","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/postmartun-front.jpg?v=1782478845"},{"product_id":"paridhi","title":"Paridhi","description":"\u003cp\u003eParidhi\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622567659,"sku":"NSM02361","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/paridhi-front.jpg?v=1782478845"},{"product_id":"mohini","title":"Mohini","description":"\u003cp\u003eનવલકથા… લેખનનો પૂર્ણ આયામ છે. પાત્રોમાં પોતાના જીવનને ઓગાળીને આત્મવિશ્વાસનો હવાફેર કરવાનો હોય છે. એના વાંચન અને લેખનમાં ધૈર્યનો કસબ છે. કસબના આ વૈભવને રસહીન થયા વગર લેખકે અંત સુધી નિભાવવાનો છે. ‘મોહિની’ આવી કથાનું જીવંત નક્ષત્ર છે. ગામડામાંથી શહેર સુધીનો એનો બદલાવ… ગામડાંના કુદરતી દૃશ્યો, એના ફોટા પાડતા હતા એ રૂઆબ અને ફૅશન ડિઝાઇનિંગ વખતે કૅમેરાની ઝાકઝમાળ વચ્ચે આ નવલકથા વળાંકો અને આશ્ચર્યોનો મેળો સર્જે છે. આ નવલકથા મહામારી પછીના બદલાયેલા સ્વભાવનું સીમાચિહ્ન છે. અહીંયા લાગણી ૨.૦ સાથે અનલૉક છે.\u003cbr\u003eઅપૂર્વ શાહે બખૂબી એને નિભાવી છે. એમનો પહેલો પ્રયત્ન ભલે લાગે પણ કંઈક યુગોથી ઘૂંટાયેલી — ધરબાયેલી કડીની અહીંયા ગેડ મળે છે. કાગળને પણ પોતાનું ‘હોવું’ સાર્થક થઈ જાય એવી મજા પડતી લાગે છે! શિક્ષણ સાથે ઘરોબો કેળવતા અપૂર્વભાઈ, કેળવણીકાર અહીંયા પણ અભ્યાસની વિશેષતાને મૂલવે છે. ગુજરાતી ભાષામાં કોઈ ભાવક કશું પણ લખે એ મારે મન ઉત્સવ જ છે. એમાંય ‘મોહિની'એ તો ખરેખર મન મોહી લીધું છે. નવલકથાનો આ અદકેરો વિષય ભાવકોને પોતાના જીવનની નજીક રાખશે એવી મને શ્રદ્ધા છે. જીવનને અરીસા વગર જોવાની ઇચ્છા થાય ત્યારે સાહિત્ય કામ લાગે છે. નવલકથા એનું મોરપીંછ છે.\u003cbr\u003eઅપૂર્વ શાહનું બાઅદબ સ્વાગત છે.\u003cbr\u003e— અંકિત ત્રિવેદી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622633195,"sku":"NSM02362","price":89.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mohini-front.jpg?v=1782478846"},{"product_id":"the-last-girl-mari-ked-ane-islamik-state-sameni-mari-ladaini-kahani","title":"The Last Girl (Mari Ked Ane Islamik State Sameni Mari Ladaini Kahani)","description":"\u003cp\u003eThe Last Girl (Mari Ked Ane Islamik State Sameni Mari Ladaini Kahani)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622895339,"sku":"NSM02373","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-last-girl-front.jpg?v=1782478832"},{"product_id":"tranna-takore","title":"Tranna Takore","description":"\u003cp\u003eTranna Takore\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944622993643,"sku":"NSM02374","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tranna-takore-front.jpg?v=1782478847"},{"product_id":"maheranbag","title":"Maheranbag","description":"\u003cp\u003eMaheranbag\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944623059179,"sku":"NSM02375","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maheranbag-back-image.jpg?v=1782477013"},{"product_id":"aapana-jan","title":"Aapana Jan","description":"\u003cp\u003eકેટલીક ઘટનાઓ ચિત્તમાં ચોંટી જતી હોય છે અને પછી કાળક્રમે તે કથા સ્વરૂપે જન્મ લેતી હોય છે. પીડા હોય કે પ્રીત, એ ગમતા લોકો સાથે સમયસર વહેંચી લેવી જરૂરી હોય છે અને એટલે જ આ કથા સ્વરૂપે હું મારી પીડા અને પ્રેમ વહેંચવા નીકળ્યો છું. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ આપણી વાર્તા છે. આપણા જણની વાર્તા છે. \u003cbr\u003eદુઃખમાં હોઈએ ત્યારે હંમેશાં વાર્તા મદદ કરે છે. લખેલી, કહેલી અને સાંભળેલી વાર્તાઓ જ આપણું હીલિંગ કરે છે. આપણને રાહત આપે છે. અસ્વસ્થ કરી નાખે એવું જે કાંઈ બન્યું છે, એ કોઈને કહી દેવાથી કથા નથી બદલાતી. કથાકાર બદલાય છે, જેને લખ્યા પછી હું બદલાયો છું, આ એવી એક કથા છે. \u003cbr\u003eછેલ્લા બે વર્ષથી મારી અંદર ઊછરી રહેલી આ કથાએ મને એક ‘wide emotional spectrum’ બતાવ્યું છે. પ્રેમ, પીડા અને ભાવનાઓના ઘોડાપુરમાં વહી ગયેલી જાતે, જીદ કરીને મારી પાસે આ કથા લખાવી છે. આ કથા સાથે હું એટલો બધો જોડાઈ ચૂક્યો છું કે એના પાત્રો હવે મને વાસ્તવિક લાગે છે. લાખી અને રઘલા સાથે હું વાતો કરું છું. એમની પીડા અનુભવી શકું છું. એમની વાર્તા કહેતી વખતે મારી આંખો ભીની થઈ જાય છે. \u003cbr\u003eકાલ્પનિક પાત્રોની પીડા અનુભવી શકીએ, શું એને જ સંવેદનશીલતા કહેવાતી હશે ? મને નથી ખબર, પણ હું ઇચ્છું છું કે લાખી અને રઘલાની યાત્રામાં તમે પણ સહભાગી બનો. કારણ કે લાખી અને રઘલો એક એવી પીડા અને પ્રેમના પ્રતિનિધિ છે, જે આપણે અને આપણી આસપાસના હજારો લોકો જીવી ચૂક્યા છે. \u003cbr\u003eઆ કથામાં મારું ઘણુંબધું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. આ પુસ્તક વાંચતી વખતે મારા એ ઇમોશન્સ તમે અનુભવી શકો તો બસ, એ જ મારા રિટર્ન્સ છે. \u003cbr\u003e— ડૉ. નિમિત્ત ઓઝા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625647851,"sku":"NSM02418","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339384.jpg?v=1782544903"},{"product_id":"pappani-girlfriend","title":"Pappani Girlfriend","description":"\u003cp\u003ePappani Girlfriend\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625844459,"sku":"NSM02422","price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pappa-ni-girlfriend-front-1.jpg?v=1782476436"},{"product_id":"chromosome-xy","title":"Chromosome XY","description":"\u003cp\u003eChromosome XY\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626139371,"sku":"NSM02426","price":203.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/b07t13rb7v.01._sclzzzzzzz_sx500.jpg?v=1782476437"},{"product_id":"drashyam-adrashyam","title":"Drashyam - Adrashyam","description":"\u003cp\u003eDrashyam - Adrashyam\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626794731,"sku":"NSM02439","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/drashyam-adrashyam.jpg?v=1782544909"},{"product_id":"janita-pan-tthaya-ajanya","title":"Janita Pan Tthaya Ajanya…","description":"\u003cp\u003eJanita Pan Tthaya Ajanya…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627024107,"sku":"NSM02442","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jaanita-pan-thaya-ajanya.jpg?v=1782544911"},{"product_id":"prem-poojari","title":"Prem Poojari","description":"\u003cp\u003ePrem Poojari\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627745003,"sku":"NSM02448","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prem-pujari.jpg?v=1782544914"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/fiction.oembed?page=7","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}