{"title":"Dr. Nimit Oza","description":null,"products":[{"product_id":"mari-vahali-pariksha","title":"Mari vahali Pariksha","description":"\u003cp\u003e\"મારી વ્હાલી પરીક્ષા\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944508731627,"sku":"NSM0097","price":202.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mari-vahali-pariksha-front-scaled.jpg?v=1782475113"},{"product_id":"aapana-jan","title":"Aapana Jan","description":"\u003cp\u003eકેટલીક ઘટનાઓ ચિત્તમાં ચોંટી જતી હોય છે અને પછી કાળક્રમે તે કથા સ્વરૂપે જન્મ લેતી હોય છે. પીડા હોય કે પ્રીત, એ ગમતા લોકો સાથે સમયસર વહેંચી લેવી જરૂરી હોય છે અને એટલે જ આ કથા સ્વરૂપે હું મારી પીડા અને પ્રેમ વહેંચવા નીકળ્યો છું. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ આપણી વાર્તા છે. આપણા જણની વાર્તા છે. \u003cbr\u003eદુઃખમાં હોઈએ ત્યારે હંમેશાં વાર્તા મદદ કરે છે. લખેલી, કહેલી અને સાંભળેલી વાર્તાઓ જ આપણું હીલિંગ કરે છે. આપણને રાહત આપે છે. અસ્વસ્થ કરી નાખે એવું જે કાંઈ બન્યું છે, એ કોઈને કહી દેવાથી કથા નથી બદલાતી. કથાકાર બદલાય છે, જેને લખ્યા પછી હું બદલાયો છું, આ એવી એક કથા છે. \u003cbr\u003eછેલ્લા બે વર્ષથી મારી અંદર ઊછરી રહેલી આ કથાએ મને એક ‘wide emotional spectrum’ બતાવ્યું છે. પ્રેમ, પીડા અને ભાવનાઓના ઘોડાપુરમાં વહી ગયેલી જાતે, જીદ કરીને મારી પાસે આ કથા લખાવી છે. આ કથા સાથે હું એટલો બધો જોડાઈ ચૂક્યો છું કે એના પાત્રો હવે મને વાસ્તવિક લાગે છે. લાખી અને રઘલા સાથે હું વાતો કરું છું. એમની પીડા અનુભવી શકું છું. એમની વાર્તા કહેતી વખતે મારી આંખો ભીની થઈ જાય છે. \u003cbr\u003eકાલ્પનિક પાત્રોની પીડા અનુભવી શકીએ, શું એને જ સંવેદનશીલતા કહેવાતી હશે ? મને નથી ખબર, પણ હું ઇચ્છું છું કે લાખી અને રઘલાની યાત્રામાં તમે પણ સહભાગી બનો. કારણ કે લાખી અને રઘલો એક એવી પીડા અને પ્રેમના પ્રતિનિધિ છે, જે આપણે અને આપણી આસપાસના હજારો લોકો જીવી ચૂક્યા છે. \u003cbr\u003eઆ કથામાં મારું ઘણુંબધું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. આ પુસ્તક વાંચતી વખતે મારા એ ઇમોશન્સ તમે અનુભવી શકો તો બસ, એ જ મારા રિટર્ન્સ છે. \u003cbr\u003e— ડૉ. નિમિત્ત ઓઝા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625647851,"sku":"NSM02418","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339384.jpg?v=1782544903"},{"product_id":"ajwalana-aftershoks","title":"Ajwalana Aftershoks","description":"\u003cp\u003eAjwalana Aftershoks\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625746155,"sku":"NSM02420","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ajwalana-aftershoks-front.jpg?v=1782478858"},{"product_id":"pappani-girlfriend","title":"Pappani Girlfriend","description":"\u003cp\u003ePappani Girlfriend\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625844459,"sku":"NSM02422","price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pappa-ni-girlfriend-front-1.jpg?v=1782476436"},{"product_id":"shwas-ni-serendipity","title":"Shwas Ni Serendipity","description":"\u003cp\u003eShwas Ni Serendipity\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944625909995,"sku":"NSM02423","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/swaas-ni-serendipiti-front.jpg?v=1782478845"},{"product_id":"matino-manas","title":"Matino Manas","description":"\u003cp\u003eMatino Manas\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626008299,"sku":"NSM02424","price":203.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maati-no-manas-front.jpg?v=1782478859"},{"product_id":"aham-brahmasmi","title":"Aham Brahmasmi","description":"\u003cp\u003eAham Brahmasmi\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626073835,"sku":"NSM02425","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aham-brahmashmi-front.jpg?v=1782478846"},{"product_id":"chromosome-xy","title":"Chromosome XY","description":"\u003cp\u003eChromosome XY\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626139371,"sku":"NSM02426","price":203.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/b07t13rb7v.01._sclzzzzzzz_sx500.jpg?v=1782476437"},{"product_id":"aene-mrutyu-na-kaho","title":"Aene Mrutyu Na Kaho","description":"\u003cp\u003eAene Mrutyu Na Kaho\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626172139,"sku":"NSM02427","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nimit-aene-mrutyu-na-kaho.jpg?v=1782476454"},{"product_id":"jindagi-tane-thank-you","title":"Jindagi Tane Thank You","description":"\u003cp\u003eJindagi Tane Thank You\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626237675,"sku":"NSM02428","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jindagi-tane-thank-you-front.jpg?v=1782478846"},{"product_id":"resque-book","title":"Resque Book","description":"\u003cp\u003eResque Book\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626303211,"sku":"NSM02429","price":292.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/img_0001.jpg?v=1782476455"},{"product_id":"manna-monologues","title":"Manna Monologues","description":"\u003cp\u003eManna Monologues\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944630366443,"sku":"NSM02580","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/manna-monologues.jpg?v=1782544972"},{"product_id":"satori","title":"Satori","description":"\u003cp\u003eસટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે. આપણને સહુને જેની સૌથી વધારે જરૂર છે એવી આત્મ-ખોજ આ કથાનો કેન્દ્રવર્તી વિચાર છે. ઉદાસીથી ઉદ્ધાર સુધીની યાત્રામાં આપણને દરેકને એક વ્યક્તિગત બુદ્ધની જરૂર પડે છે. વિષાદમાંથી સાંખ્ય સુધી જવા માટે એક પર્સનલ કૃષ્ણની જરૂર વર્તાય છે. વિષાદની પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે આત્મબોધ જન્મે છે. જ્ઞાનમાર્ગ ગુગલ પર નથી જડતો. ત્યાં સુધી પહોંચવા માટે કોઈ જ્ઞાનીની મદદ લેવી પડે છે. પુસ્તક, પ્રતીતિ અને પ્રજ્ઞાવાન મનુષ્ય, આ ત્રણેય આપણો ઉદ્ધાર કરે છે. એ બુદ્ધની હોય કે કૃષ્ણની, મહાવીરની હોય કે મહાત્માની, આપણી સમજણ અને ચેતનાના વિસ્તાર માટે કથા જરૂરી હોય છે. કથા જ આપણું કલ્યાણ કરે છે. એવી જ એક કલ્યાણકારી કથા એટલે સટોરી.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663101675,"sku":"NSM03034","price":337.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/satori.jpg?v=1782476619"},{"product_id":"priya-self","title":"Priya Self","description":"\u003cp\u003eપ્રિય સેલ્ફ પુસ્તકોનું પુસ્તક છે. આ પુસ્તકના દરેક લેખ પાછળનો એક માત્ર ઉદેશ્ય આત્મોદ્ધાર છે. જે મને ગમ્યું છે, એ તમને પણ ગમશે. જે મને ઉપયોગી નીવડ્યું છે, એ તમને પણ ઉપયોગમાં આવશે એવી શ્રદ્ધા અને આશા સાથે આ પુસ્તકનું નિર્માણ થયું છે. એવા પુસ્તકો જે જીવન બદલી શકે છે. વિવિધ પુસ્તકોમાંથી કામમાં આવે તેવી શ્રેષ્ઠ અને ઉપયોગી વાતો, અહીં સરળ ભાષામાં રજૂ થઈ છે. આ એક માત્ર પુસ્તક એવું છે, જે આપણે પોતાની જાતને ગિફ્ટ કરવું જોઈએ. કારણકે આ પુસ્તકમાં જાત સાથેની અને જાત માટેની વાતો છે. સ્વયંને નિખારવાનો અને સમજવાનો એક પ્રામાણિક પ્રયત્ન છે. મનુષ્ય પોતાની ભવિષ્યની જાતને હંમેશા અન્ડર એસ્ટીમેટ કરે છે. પરિપક્વતા અને સમજણની બાબતમાં ઓછી આંકે છે. માણસને હંમેશા એવું લાગે છે કે અત્યાર સુધીમાં એનો મહત્તમ વિકાસ થઈ ચુક્યો છે. હવે આનાથી વધારે ગ્રો થવાની કોઈ શક્યતા નથી. હકીકતમાં આજથી પાંચ કે દસ વર્ષ પછી ખ્યાલ આવે છે કે જેને આપણે સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ કે આત્મ-સુધારની ચરમસીમા માનતા હતા, એ અવસ્થા પછી પણ આપણામાં કેટલું પરિવર્તન આવ્યું છે! આ પુસ્તક આપણી ભવિષ્યની જાત માટે છે. જપાનીઝ લેખક હારુકી મુરાકામીનો એક અદ્ભુત સુવિચાર છે :_x000D_\u003c\/p\u003e\u003cp\u003e'જો તમે એવા જ પુસ્તકો વાંચી રહ્યા છો જેવા અન્ય લોકો વાંચે છે, તો તમે પણ એમના જેટલું જ વિચારી શકશો.' મતલબ કે વિચાર અને સમજણનો વ્યાપ વધારવા માટે વાંચનનો વ્યાપ વધારવો જરૂરી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663134443,"sku":"NSM03035","price":292.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/priya-self.jpg?v=1782476619"},{"product_id":"rahatni-rojnishi","title":"Rahatni Rojnishi","description":"\u003cp\u003eઆ પુસ્તક કોઈ ઉપદેશ, સલાહ, કે ફિલોસૉફી નથી. એક રોજનીશી છે. જિવાયેલી અને અનુભવેલી ક્ષણોનો દસ્તાવેજ છે. આત્મમંથનની અગાશી પર ઊભા રહીને પાડેલો સાદ છે.\u003cbr\u003eડાયરી ક્યારેય ઉપદેશ કે આદેશ નથી આપતી. એ અનુબંધ અને આત્મીયતા આપે છે. ડાયરી કોઈ સમસ્યાનો ઉકેલ નથી લાવી શકતી, પણ એની સાથે જીવતા ચોક્કસ શીખવાડી શકે છે. રોજનીશી લખવાથી જીવન ઘણું સહ્ય બની જાય છે.\u003cbr\u003eઆ રોજનીશીનાં પાનાંમાં તમને કદાચ તમારી સમસ્યાનો ઉકેલ કે પ્રશ્નનો જવાબ નહીં જડે, પણ એ ઉકેલાય નહીં ત્યાં સુધી ધીરજ અને આસ્થાપૂર્વક બેસી રહેવાની હિંમત કદાચ જડી જાય.\u003cbr\u003eબસ, રોજનું એક પાનું. જીવનની ભાગદોડમાંથી જાત માટે ચોરી લીધેલું રોજનું એક પાનું આપણા ઉદ્ધાર માટે પર્યાપ્ત છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676864235,"sku":"NSM03165","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9788199320956_1.jpg?v=1782476665"},{"product_id":"expiry-date","title":"Expiry Date","description":"\u003cp\u003e\"એક્સપાયરી ડેટ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709894379,"sku":"NSM0096","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/expiry-date-front.jpg?v=1782478720"},{"product_id":"icu","title":"ICU","description":"\u003cp\u003eICU - સંબંધોનું ઇન્ટેન્સીવ કેર યુનિટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944733946091,"sku":"NSM00666","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/icu-front.jpg?v=1782478723"},{"product_id":"ajwalano-autograph","title":"Ajwalano Autograph","description":"\u003cp\u003eAjwalano Autograph\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944779624683,"sku":"NSM02473","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ajwalano-autograph.jpg?v=1782544930"},{"product_id":"rehab-book","title":"Rehab Book","description":"\u003cp\u003eગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્‌ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે, તેમ તેમ પાસ્કલનું આ વિધાન મને વધુ સ્પષ્ટતાથી સમજાતું જાય છે.\u003cbr\u003eપોતાની જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ થઈ જવું, એ મનુષ્યની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જગત સાથે ભાઈબંધી કરતાં પહેલાં જાત સાથે મિત્રતા કરવી પડે છે. જેઓ પોતાનું કાયમી સરનામું પોતાની જાતમાં નથી શોધી શકતા, તેઓ સતત કશાકની શોધમાં રહે છે. કાં તો પ્રેમની ને કાં તો પ્રશંસાની, કાં તો મિત્રતાની ને કાં તો મનોરંજનની, કાં તો સુખની ને કાં તો સંબંધની.\u003cbr\u003eજ્યારે પોતાની જાત રહેવાલાયક નથી રહેતી, ત્યારે માણસ સતત ભટક્યા કરે છે - સંબંધો, પ્લેઝર, સથવારા કે પછી ઓળખ માટે. અને પછી ઘવાય છે. ખૂબ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થાય છે. આપણી કેટલીય ભાવનાત્મક ઈજાઓના મૂળમાં એકલતાનો ડર રહેલો હોય છે. જાતને અવોઇડ કરવા માટે આપણને સતત ડીસ્ટ્રેક્શન્સ જોઈએ છે. કાં તો એન્ટરટેઈનમેન્ટ જોઈએ છે, કાં તો ઇન્ફોર્મેશન. કાં તો રીલ્સ જોઈએ છે, કાં તો ન્યુઝ. કાં તો સાથી જોઈએ છે, કાં તો સથવારો. બસ, આપણે એકલા નથી રહી શક્તા.\u003cbr\u003eસોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે, અજાણ્યા લોકો સાથે ચૅટ કરતી વખતે, ડેટિંગ પ્રોફાઈલ પર ‘સ્વાઇપ રાઈટ’ કરતી વખતે, ટીવી પર ચેનલ્સ બદલતી વખતે અને ‘પ્લેઝર’ની શોધમાં આવા અનેક દરવાજા ખટખટાવતી વખતે જાણે આપણે પૂછ્યા કરીએ છીએ, ‘એક્સક્યુઝ મી, થોડો સમય તમારા ઘરમાં રહી શકું? મને મારામાં મજા નથી આવતી.’\u003cbr\u003eઅને પછી આપણે ઘર બદલ્યા કરીએ છીએ. શેરીઓ, રસ્તા અને ઠેકાણાં બદલ્યા કરીએ છીએ. પણ આપણી જાત અને એકાંત પાસે પાછા નથી આવતાં. નોટિફિકેશન્સ, ડીસ્ટ્રેક્શન્સ અને ઈન્સ્ટન્ટ કનેક્શન્સના આ યુગમાં જેઓ જાતમાં પુનવર્સન કરી શકે છે, તેઓ જ પોતાની અલ્ટીમેટ આઝાદી માણી શકે છે.\u003cbr\u003eજાતમાં પુનવર્સન કરવા માટે સૌથી ભરોસાપાત્ર ભાઈબંધ એટલે પુસ્તકો. એવું જ એક પુસ્તક એટલે ‘રિહૅબ બુક’. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ તમને તમારી જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ કરવાનો છે. આ પુસ્તક હાથમાં હોય ફક્ત એટલી ક્ષણો દરમિયાન જો તમે કોઈ ‘પ્લેઝર સીકિંગ એક્ટીવીટી’, ડોપામીન શોટ્સ કે ઓવર-સ્ટીમ્યુલેશનથી દૂર રહીને એક ઓરડામાં શાંતિથી બેસી શકો, તો બસ એ જ આ પુસ્તકની સાર્થકતા ગણાશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789881067,"sku":"NSM03099","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rehab-book.jpg?v=1782476649"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/dr-nimit-oza.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}