{"title":"Dinesh Patel","description":null,"products":[{"product_id":"dhartinu-heer","title":"Dhartinu Heer","description":"\u003cp\u003eDhartinu Heer\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627810539,"sku":"NSM02449","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dharati-nu-heer.jpg?v=1782544915"},{"product_id":"paratpar-prarthnapothi-mandir-gaya-vina-mandirno-ahesas-karavtu-pustak","title":"Paratpar Prarthnapothi : Mandir Gaya Vina Mandirno Ahesas Karavtu Pustak","description":"\u003cp\u003eશ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા,\u003cbr\u003eત્યારે મેં મંદિરે દર્શન કરવાનું વિચાર્યું હતું.\u003cbr\u003eમંદિર મારા ઘરથી પૂર્વ દિશમાં નજીક હતું.\u003cbr\u003eતમામ દર્શનાર્થીઓએ મારા બગીચામાંના ફૂલો તોડી લીધા.\u003cbr\u003eમારા માટે એક પણ ગુલાબનું ફૂલ રહેવા દીધું નહીં.\u003cbr\u003eમેં ગુલાબની કળી તોડી મારી શણગારેલી થાળીમાં મૂકી દીધી.\u003cbr\u003eતમામ દર્શનાર્થીઓએ મારી શણગારેલી થાળી પર નજર કરી \u003cbr\u003eને મારી મજાક, હાંસી ઉડાડવા લાગ્યા.\u003cbr\u003eમેં ગુલાબને પ્રશ્ન કર્યો,\u003cbr\u003eતારા પૂર્ણરૂપે ખીલવાનું રહસ્ય મને સમજાવજે.\u003cbr\u003eત્યાં સવારના સૂરજના રેશ્મી કિરણો\u003cbr\u003eમારી શણગારેલ થાળી પર પડ્યાં.\u003cbr\u003eહું આંખો બંધ કરી, હાથ જોડી પ્રાર્થના કરતો હતો\u003cbr\u003eત્યાં તો ચમત્કાર થયો.\u003cbr\u003eગુલાબની કળી પૂર્ણ ફૂલ બની ખીલી ઊઠ્યું.\u003cbr\u003eહું વિચાર કરું તે પહેલાં તો\u003cbr\u003eજોરદાસ સુસવાટા મારતો પવન આવ્યો\u003cbr\u003eને ફૂલ ઊડીને મૂર્તિના ચરણોમાં હતું.\u003cbr\u003eતમામ દર્શનાર્થીઓ જોતા જ રહી ગયા.\u003cbr\u003eઆ તો ચમત્કાર કહેવાય.\u003cbr\u003eઆવું કેવી રીતે બને?\u003cbr\u003eમેં ગુલાબની કળી અને ભગવાનનો આભાર માન્યો.\u003cbr\u003eહે પ્રભુ, આવા ચમત્કાર કરાવતો રહેજે.\u003cbr\u003eમને તારા અસ્તિત્વના દર્શન કરાવતો રહેજે.\u003cbr\u003e– દિનેશ પટેલ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674111723,"sku":"NSM03124","price":215.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575315.jpg?v=1782545256"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/dinesh-patel.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}