{"title":"Devangi Bhatt","description":null,"products":[{"product_id":"tvamev-bharta","title":"Tvamev Bharta","description":"\u003cp\u003eમહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ...\u003cbr\u003e\u003cbr\u003e  \"त्वमेव भर्ता न च विप्रयोग:॥\"\u003cbr\u003e(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)\u003cbr\u003e\u003cbr\u003eપણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.\u003cbr\u003e\u003cbr\u003e આ નાયિકા કહે છે \"કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ....હું છું .... હું છું\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944609919211,"sku":"NSM02177","price":263.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tvamev-bharta.jpg?v=1782476359"},{"product_id":"prathma-pusha","title":"PRATHMA-PUSHA","description":"\u003cp\u003eપ્રથમા એટલે ચંદ્રની પહેલી કળા, પૂષા એટલે ચંદ્રની ત્રીજી કળા. આ નવલકથા પ્રથમા-પૂષા નામની બે બહેનોની કથા છે... \u003cbr\u003e\u003cbr\u003eક્ષયનો શ્રાપ ફક્ત ચંદ્રને નથી. મનુષ્ય પણ જીવનની કેટલીક ક્ષણોમાં ક્ષય પામે છે.. અને ઘટતો રહે છે. \u003cbr\u003e\u003cbr\u003eકૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની કથા...\u003cbr\u003eબે બહેનોના ફંટાતા માર્ગની કથા..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662446315,"sku":"NSM03019","price":275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578439.jpg?v=1782545187"},{"product_id":"silai-varta-sangrah","title":"Silai : Varta Sangrah","description":"\u003cp\u003eSilai : Varta Sangrah\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944684990699,"sku":"NSM03196","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366577944.jpg?v=1782545304"},{"product_id":"case-book-of-mr-ray","title":"Case Book of Mr Ray","description":"\u003cp\u003eમિ.રાય ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારી છે. પચાસ વર્ષના મિ.રાય દેખાવે કોઈ ક્લાર્ક જેવા લાગે છે. એમનો દેખાવ , પહેરવેશ, તેલ નાખીને ઓળેલા વાળ ...બધું તદ્દન સામાન્ય. \u003cbr\u003e\u003cbr\u003eપણ એ સામાન્ય પ્રૌઢની વિચક્ષણ સમજ, અસાધારણ બુદ્ધિમતા અશક્ય લાગતાં ગુનાનો ઉકેલ શોધી શકે છે. આ પુસ્તક એમણે ઉકેલેલા બે ક્રાઇમ કેસને આલેખે છે.\u003cbr\u003e\u003cbr\u003e'કેસબૂક ઓફ મિ. રાય ' ગુનાઓની અને માનવીય જટીલતાઓની તો કથા છે જ...પણ એ એક અનકોમન હીરોની પણ વાત છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735027435,"sku":"NSM00695","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/case-book-of-mr-ray.jpg?v=1782544482"},{"product_id":"asmita","title":"Asmita","description":"\u003cp\u003eઅમદાવાદના એક ઉચ્ચ મધ્યમવર્ગીય ઘરની ગૃહિણી સુમાં એક સવારે ગુમ થઈ જાય છે. બે યુવાન દીકરીઓની મા, રત્નાબેન અને અમૂલખ ભાઈની પુત્રવધૂ ઘર છોડીને જતી રહે છે. \u003cbr\u003e\u003cbr\u003e'અસ્મિતા ' સુમાના ગૃહત્યાગ પછીની કથા છે. ઘર માટે, સંબંધો માટે, સંતાનો માટે આજીવન ખર્ચાઇને પોતાના માટે ન બચતી એક સ્ત્રીની આત્મશોધની યાત્રા છે . \u003cbr\u003e\u003cbr\u003eજેમ સુમા કહે છે કે \" હું સૌ ને ચાહતી હતી, પણ પોતાને ચાહતા ભૂલી ગયેલી\" ....એમ આ સ્વપ્રેમની કૃતિ છે. ઉતરાખંડના પહાડોમાં સુમાને જડતી અસ્મિતાની આ વાર્તા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735060203,"sku":"NSM00696","price":108.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/asmita.jpg?v=1782544483"},{"product_id":"vasansi-jirnani","title":"Vasansi Jirnani (Gujarati Language)","description":"\u003cp\u003e\"વાસાંસિ જીર્ણાનિ' એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે. \u003cbr\u003e\u003cbr\u003eપતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે ...અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય છે કે \"જીવનમાં કોઈ સાહસ, કોઈ ઝંઝાવાત ન અનુભવી શકાયો. સતત સીધી લીટી જેવા જીવનમાં વળાંકો ન આવ્યા \"\u003cbr\u003e\u003cbr\u003eઆ ઊંડે ધરબાયેલી તોફાનોની લાલસા પોલોમાં ને એક અસંભવિત યાત્રા પર લઈ જાય છે. એ ચાર જુદી સદીમાં જીવતી ચાર જુદી સ્ત્રીઓનું અસ્તિત્વ અનુભવે છે. \u003cbr\u003e\u003cbr\u003eઆ નવલકથા અસંભવિત, અકલ્પ્ય વિશ્વની વાત છે...પણ દરેક માનવીએ જીવનના કોઈ તબક્કે આ અકલ્પ્ય ઝંખ્યું છે. \u003cbr\u003e\u003cbr\u003eસાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મેળવનાર આ કૃતિ માનવમનના અડાબીડ રહસ્યોની ગાથા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944748724459,"sku":"NSM01078","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vasansi-jirnani-1_2.jpg?v=1782476871"},{"product_id":"samantar","title":"Samantar","description":"\u003cp\u003eસ્વતંત્રતાની લડતની પશ્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથા ત્રણ મિત્રોની ગાથા છે. રઘુનાથ બર્વે, અનહિતા રઘુવંશી અને ઈમાદ સૈયદ. \u003cbr\u003e\u003cbr\u003eમૂળભૂત રીતે આ મિત્રતાની કથા હોવા છતાં એ ભારતના ઇતિહાસ વર્ષોને પણ આલેખે છે. સ્વાતંત્ર સંગ્રામ, વૈચારીક વિરોધ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ...આ તમામ સમાંતરના કથકથનનો ભાગ છે.\u003cbr\u003e\u003cbr\u003eગાંધીજી અને કેશવ બલિરામ હેડગેવરને અર્પણ કરાયેલી આ કૃતિ દેશનો અને વ્યક્તિઓનો ઈતિહાસ ચર્ચે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944755736811,"sku":"NSM01383","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/samantar.jpg?v=1782544781"},{"product_id":"ashesh","title":"Ashesh","description":"\u003cp\u003eSounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે ' એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા '.\u003cbr\u003e\u003cbr\u003eઅશેષ ની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા - જુદા પાત્રોના પરિપ્રેક્ષ્યમાં આ નવલકથા મૂલવે છે.\u003cbr\u003e\u003cbr\u003eએક લેખક, એક કામવાળી બાઈ, એક પોલીસ અધિકારી અને એક ડાયરી...આવા પાત્રો આ વાર્તા કહે છે.\u003cbr\u003e\u003cbr\u003eવર્ચ્યુઅલ વિશ્વની પ્રેમકથા જેવી આ કૃતિ આધુનિક લખાણ છે. યુવાન લોકો રીલેટ કરી શકે એ પ્રકારની આ વાત છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944756293867,"sku":"NSM01410","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ashesh.jpg?v=1782544787"},{"product_id":"vasansi-jirnani-samantar-ashesh-combo","title":"Vasansi Jirnani,Samantar,Ashesh(Combo)","description":"\u003cp\u003eVasansi Jirnani,Samantar,Ashesh(Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944757113067,"sku":"NSM01441","price":475.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vasansi-jirnani-samantar-ashesh-combo.jpg?v=1782476129"},{"product_id":"ek-hati-guncha","title":"Ek Hati Guncha","description":"\u003cp\u003eકોઈ મૃત્યુની પેલે પાર જતી રહેલ વ્યક્તિ ફરી મળે તો? તમે ધારેલું એના કરતા ગતજીવન સાવ જુદું નીકળે તો?\u003cbr\u003e\u003cbr\u003eતો?... તો?.... તો?\u003cbr\u003e\u003cbr\u003eઅકલ્પ્ય સંભાવનાઓ પર જ જીવનનું સઘળું સૌંદર્ય ટકેલું છે. આ કથા એવી જ improbable Probeblity ની છે.\u003cbr\u003e\u003cbr\u003eતો એક હતી ગુંચા.... હતી? સાચ્ચે?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944778477803,"sku":"NSM02432","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-95339-67-4.jpg?v=1782544905"},{"product_id":"dharmo-rakshati","title":"Dharmo Rakshati","description":"\u003cp\u003eયુ. એસના 'કમ્યુનિકી મિડીયા હાઉસ'નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, \"મા મૃત્યુ પામી છે\".\u003cbr\u003e\u003cbr\u003eએ મા જેની સાથે વર્ષો પહેલા સંબઁધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી... એ મા જતી રહી છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા છે મા ને અંતિમ વિદાય આપવા ભારત આવી રહેલા એડી ઉર્ફે આદિત્ય ભારદ્વાજની...\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા છે ધુમ્રસેર માફક ફેલાઈ ગયેલી અરૂંધતી ભારદ્વાજની...\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા છે દોનધ્રુવ જેવા માતા અને પુત્રની....\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944778510571,"sku":"NSM02433","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dharmo-rakshati.jpg?v=1782476439"},{"product_id":"mahabhinishkraman","title":"Mahabhinishkraman","description":"\u003cp\u003eઆ કથા છે અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતી એક સાદી ગૃહિણીની. પાડોશણ સાથે ભીંડાના ભાવની વાતો કરતી, વરસાદ આવે તો સૂકવેલાં કપડાં લેવા દોડતી, રોજ ગાયને રોટલી નાખતી સર્વ સાધારણ સ્ત્રીની. એનામાં કોઈ વિશેષતા નથી… સિવાય કે સાતત્ય.\u003cbr\u003eપણ ધીમી ધારે વહેતું પાણી કાળમીંઠ શીલાને ફાડીને વહી નીકળે છે. સાતત્ય પર જ સૃષ્ટિ અને સભ્યતા ટકેલા છે.\u003cbr\u003eતો ઝાકઝમાળ પ્રેમકથાઓ વચ્ચે આ દાંપત્યકથા – મહાભિનિષ્ક્રમણ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788308203,"sku":"NSM02852","price":340.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mahabhibishkraman.jpg?v=1782545096"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/devangi-bhatt.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}