{"title":"Dev Keshwala","description":null,"products":[{"product_id":"satsang-be-ajanya-lokoni-majani-safar","title":"Satsang : (Be Ajanya Lokoni Majani Safar)","description":"\u003cp\u003eબે અજાણ્યા લોકો - એક રૂપાળી છોકરી ભક્તિ અને એક હેન્ડસમ છોકરો વિકાસ. ભાડાની એક ટેક્સી અને એનો ભોળો, હસમુખો ડ્રાઈવર ચેતન! \"ઢબો... ઢાંચ\" પછી લેખક દેવ કેશવાલાનું આ બીજું પુસ્તક \"સત્સંગ - બે અજાણ્યા લોકોની મજાની સફર\"  અમદાવાદથી સુરત સુધીની એક મસ્ત મજાની મનોરંજક રોડ ટ્રીપ છે જે બુલેટ ટ્રેનની ઝડપે તમારા મનમાં સડસડાટ ઘૂસીને અનહદ્ મોજ કરાવશે! અમદાવાદની એક મિડલક્લાસ પરિવારની ભક્તિ અને એક પૈસાદાર પરિવારનો વિકાસ એક શેરિંગ ટેક્સી ભાડે કરે છે. બંનેને ખબર નથી કે  તેનો કો-પેસેન્જર કોણ છે! ટેકસીમાં બેસતા જ બંનેને ખબર પડે છે કે બંનેને એકબીજા સાથે જરા પણ મેળ નહિ આવે. વાતે વાતે બંને વચ્ચે ઝગડા અને માથાકૂટ થતાં રહે છે અને તેમાંથી નીપજતું હાસ્ય અને મનોરંજન વાંચકોને તરબોળ કરે છે. રોડ પર આવતો ઢાળ જેમ ઊતરીએ અને પેટમાં મીઠાં મીઠાં શેરડા પડે એવી જ મજા અને એકસાઈટમેન્ટ આ અનોખી નવલકથા તમને આપવાની છે!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944653435115,"sku":"NSM02868","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237637.jpg?v=1782545106"},{"product_id":"dhabo-dhanch","title":"Dhabo Dhanch","description":"\u003cp\u003eયુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક 'ઢબો... ઢાંચ' તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે!  એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી તેને અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વમાં વણખેડાયેલા અદલ નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે.  આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે એની ખાતરી છે!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762421483,"sku":"NSM02003","price":85.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dhhabo-dhhanch-2.jpg?v=1782476919"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/dev-keshwala.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}