{"title":"Deepak Meghani","description":null,"products":[{"product_id":"parnkinari","title":"Parnakinari","description":"\u003cp\u003e'પર્ણકિનારી' એ સાહિત્યિક સંકલન ઉપરાંત વિચાર-સંગ્રહ અને અનુભવ-સંગ્રહ પણ છે. રોજબરોજના જીવનમાં કે ધ્યાન દરમિયાન થયેલ સ્ફુરણાઓને અહીં કંડારવાનો નિખાલસ પ્રયાસ થયેલ છે. બહુઆયામી જીવનના અનેકવિધ પ્રતિબિંબો આ પુસ્તકમાં સહજતાથી ઝીલાયા છે. 'પર્ણકિનારી' એ બીજું કંઈ જ નહીં પરંતુ જે અક્ષૌહિણી વિચારો સતત એક સરેરાશ મનુષ્યની ફરતે ફરતાં હોય છે એમનામાંથી જે ઝીલી શકાયા અને જે ઝીલવા યોગ્ય લાગ્યાં એમને શબ્દ-પરિધાન આપવાનો ક્યાંક ઉમદા, ક્યાંક ઉદાત્ત તો ક્યાંક ઉદ્દીપ્ત પ્રયાસ છે. મૌલિક અને ઐહિક અનુભવોની પૃષ્ઠભૂમિ આ વિચારોની જન્મદાત્રી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618373355,"sku":"NSM02288","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parnakinari-front.jpg?v=1782478805"},{"product_id":"godhoolee","title":"Godhoolee","description":"\u003cp\u003eGodhoolee\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944624992491,"sku":"NSM02407","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/godhoolee-front.jpg?v=1782478857"},{"product_id":"machees-marmik-laghusangrah","title":"Machees : Marmik Laghusangrah","description":"\u003cp\u003eMachees : Marmik Laghusangrah\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944652746987,"sku":"NSM02854","price":89.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/machees.jpg?v=1782545098"},{"product_id":"kshanteer","title":"Kshanteer","description":"\u003cp\u003e'ક્ષણતીર' પુસ્તક જીવનના અલગઅલગ પાસાઓ અંગેનું પરિપ્રેક્ષ્યસંગ્રહ છે. Thought leadership series કે self-help series અંતર્ગત એને આવરી શકાશે. આ one linersની mine ( ખાણ ) છે. દૃષ્ટિકોણોનો અને અનુભૂતિગમ્ય અવલોકનોનો આ સંગ્રહ છે. વિમુક્તપણે ખળખળ વહેતું જીવન જ અહીં context છે. અહીં શબ્દો તો કેવળ પાત્ર છે, નિરખાયેલા અવલોકનોનું યથાતથ નિર્મળ નિર્દોષ નિરપેક્ષ નવનીત એ તત્ત્વ છે. \u003cbr\u003eસ્વ-વિકાસ માટે, જીવન અંગેનો આગવો દૃષ્ટિકોણ કેળવવા માટે, ખુદને પરિમાર્જિત કરતા રહેવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ છે. દરેક વર્ગના અને દરેક તબક્કાના વાચક માટે આ ઉપયોગી થઈ શકે એમ છે. એક સાથે વાંચી શકાય છે, ગમે તે પાનેથી વાંચી શકાય છે. પરંતુ જો રોજનું એક પાનું વાંચવામાં આવે તો એ વધુ પ્રભાવી બની શકશે\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655237355,"sku":"NSM02875","price":202.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237963.jpg?v=1782545111"},{"product_id":"panachhlay-jivan-anubhav-drashtikon-sutro","title":"Panachhlay : Jivan-Anubhav-Drashtikon Sutro","description":"\u003cp\u003ePanachhlay : Jivan-Anubhav-Drashtikon Sutro\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944660578539,"sku":"NSM02986","price":170.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237583.jpg?v=1782545166"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/deepak-meghani.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}