{"title":"Deepak Meghani, IPS","description":null,"products":[{"product_id":"vyoohchakravyooh-spardhatmak-parkshaoma-safalta-ange","title":"Vyoohchakravyooh : Spardhatmak Parkshaoma Safalta Ange","description":"\u003cp\u003eVyoohchakravyooh : Spardhatmak Parkshaoma Safalta Ange\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944652681451,"sku":"NSM02853","price":215.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237163.jpg?v=1782545097"},{"product_id":"guldasto-chintan-pushpo","title":"Guldasto: Chintan Pushpo","description":"\u003cp\u003eક્યારેક જ્યારે એવું લાગે કે જીવનમાં ખુશબૂ ઓછી અને કાંટા વધી પડ્યા છે, ત્યારે આ ગુલદસ્તો ભાર હળવો કરવામાં ઉપયોગી થઈ શકશે. દરેક માણસની દિનચર્યા વધુને વધુ વ્યસ્ત બનતી જાય છે, વધુને વધુ તણાવગ્રસ્ત બનતી જાય છે. દરેક પ્રભાત નવો પડકાર લઈને આવે છે. નવીન સવાર માટે અને નવીન સંજોગો માટે નવીન ઊર્જા જોઈએ, નવીન દૃષ્ટિકોણ જોઈએ, નવીન ધબકાર જોઈએ. સાદી, સરળ અને રસાળ શૈલી ધરાવતા આ ચિંતનપુષ્પો જીવનમાં પોઝિટિવ એટિટ્યુડની સુગંધ પાથરવામાં મદદરૂપ થશે. ગુલદસ્તો એ સુવાસસંગ્રહ છે જે દિનચર્યાને મઘમઘતી બનાવવામાં લાભકારક થશે. આ એવા વિચારકુસુમો છે જે કોઈક રીતે જીવનની કંટકિત કેડીઓમાં સતત સાથી બની રહેશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944665821419,"sku":"NSM03098","price":1200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237583_1.jpg?v=1782477027"},{"product_id":"milestones-strategic-snippets-for-success-in-upsc-gpsc-cse","title":"Milestones (Strategic Snippets For Success In UPSC\/GPSC CSE)","description":"\u003cp\u003e'Milestones' is a book on strategy on preparation of competitive exams. It is inspired from author's journey of becoming an IPS officer. It would be helpful to dedicated aspirants and their parents in formulation of right perspective.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687743211,"sku":"NSM03222","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366571966.jpg?v=1782545321"},{"product_id":"agniganga-kavyasarita","title":"Agniganga- Kavyasarita","description":"\u003cp\u003eકુલ 120 કાવ્યો અને ગઝલો ધરાવતું અને મહદંશે અસ્તિત્વવાદની ઝાંય પ્રતિબિંબિત કરતું આ પુસ્તક એક સત્ત્વશીલ વાચન અને આચમન બની રહે એવો વિનમ્ર પ્રયાસ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687775979,"sku":"NSM03223","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576114.jpg?v=1782545322"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/deepak-meghani-ips.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}