{"title":"Chirag Thakkar 'Jay'","description":"","products":[{"product_id":"the-prime-minister","title":"The Prime Minister","description":"\u003cp\u003eThe Prime Minister\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944522363115,"sku":"NSM00703","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-prime-ministe.jpg?v=1782544485"},{"product_id":"meluhana-amartyo","title":"Meluhana Amartyo - Gujarati Translation OF The Immortals Of Meluha","description":"\u003cp\u003eમેલુહાના અમર્ત્યો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944525934827,"sku":"NSM00906","price":424.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/meluhana-amartyo.jpg?v=1782544575"},{"product_id":"nagvanshnu-rahasya","title":"Nagvanshnu Rahasya - Gujarati Translation OF The Secret Of The Nagas","description":"\u003cp\u003eનાગવંશનું રહસ્ય\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944525967595,"sku":"NSM00907","price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nagvanshnu-rahasya-1.jpg?v=1782476843"},{"product_id":"ikigai-the-japanese-secret-to-a-long-and-happy-life","title":"IKIGAI - The Japanese Secret to a Long and Happy Life","description":"\u003cp\u003e\u003cstrong\u003eઇકિગાઇ – હેક્ટર ગાર્સિઆ અને ફ્રાંસેસ્ક મીરાલેસ\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eલાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eAbout the Book:\u003c\/strong\u003e\u003cbr\u003eજાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Authors:\u003c\/strong\u003e\u003cbr\u003e    હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ ‘The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way’ પુસ્તકના સહ લેખક છે. હેક્ટર જાપાનના નાગરિક છે જ્યાં તેઓ એક દસકથી વધુ સમયથી રહે છે અને તેમણે ‘A Geek in Japan’ નામનું જાપાનનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું છે. ફ્રાંસેસ્કે ઘણા-બધા બેસ્ટ સેલિંગ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે ‘Love in Lowercase’ નામની નવલકથા પણ લખી છે, જેના વીસથી વધુ ભાષામાં અનુવાદ થયા છે.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Translator:\u003c\/strong\u003e\u003cbr\u003e     ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત, લિખિત અને સંપાદિત કુલ 100થી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ૨૦૧૩થી તેઓ પૂર્ણ સમય લેખન, અનુવાદ અને સંપાદનનું કામ કરે છે અને અમદાવાદ, ગુજરાતમાં સ્થાયી થયા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944538058987,"sku":"NSM01321","price":339.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ikigai-gujarati-book-online-best-price.jpg?v=1782544780"},{"product_id":"ichigo-ichie","title":"Ichigo -Ichie","description":"\u003cp\u003eIchigo -Ichie\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944610640107,"sku":"NSM02186","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789391242442.jpg?v=1782544872"},{"product_id":"kam-nahi-karnama-translation-of-do-epic-shit","title":"Kam Nahi Karnama :Translation of Do Epic Shit","description":"\u003cp\u003eએવું પણ બની શકે કે આ પુસ્તક તમે ખરીદેલું સૌથી નકામું પુસ્તક બની રહે, કારણ કે આ પુસ્તકમાં એવું કશું જ નથી જે તમે ન જાણતાં હો.\u003cbr\u003e આ પુસ્તકમાં કોઈ જ આશ્ચર્યજનક રહસ્યનો ખુલાસો રજૂ નથી થયો. આ પુસ્તક તમને માત્ર એક વાત જ યાદ અપાવે છે. એ વાતની યાદ અપાવે છે કે જીવન આપણા બધાની સમક્ષ કેવી એક સમાન છતાં અલગ અલગ રીતે રીતે પ્રગટે છે.\u003cbr\u003e આ પુસ્તકમાં કશું જ નવું નથી કહેવાયું. એ તમારા વિચારોને શબ્દનું સ્વરૂપ આપવા જ સર્જાયું છે. એવા વિચારોને શબ્દનું સ્વરૂપ અપાયું છે કે જે આપણે બધા અનુભવીએ છીએ, વારંવાર અનુભવીએ છીએ, પરંતુ ભાગ્યે જ અટકીને જેના વિશે વિચારીએ છીએ.\u003cbr\u003e આ પુસ્તક તમારું જીવન બદલી નહીં નાખે. એ તમને જીવન પ્રત્યે માત્ર જાગ્રત કરવા સર્જાયું છે કે જેથી તમે અભાનતાપૂર્વક નહીં, પરંતુ સભાનતાપૂર્વક જીવનમાં પસંદગીઓ કરો.\u003cbr\u003e આ પુસ્તકમાં મારા એ વિચારોનું સંકલન છે જેને મેં પાછલા બાર મહિનામાં સોશિયલ મીડિયામાં રજૂ કર્યા છે.\u003cbr\u003e તેમાંથી મોટા ભાગના વિચારો મારા પોતાના ચિંતન, અવલોકન અને અનુભવોમાંથી જ પ્રગટ્યા છે.\u003cbr\u003e સ્કૂલમાં અમે ‘બૂક ક્રિકેટ’ નામની એક રમત રમતા હતા. તેમાં અમે કોઈ પણ પુસ્તકનું ગમે તે એક પાનું ખોલીએ અને પાનાના નંબરથી નક્કી થાય કે અમે એ ‘બૉલ’ પર કેટલા રન કર્યા. હું માનું છું કે આ પુસ્તક પણ એ ‘બુક ક્રિકેટ’ના પુસ્તક જેવું જ બની રહેશે, જોકે તેમાં આપણે રન નહીં કરીએ. તેના બદલે આ પુસ્તકના પાને પાને આપણા વિચારોની યાદ તાજી કરાવાશે, આપણા વિચારોને શબ્દોમાં રજૂ કરાવાશે અને આપણને વધારે જાગરુક બનાવાશે.\u003cbr\u003e હું એમ સૂચન કરીશ કે આ પુસ્તક વડે તમે પણ ‘બૂક ક્રિકેટ’ રમી જુઓ.\u003cbr\u003e દરરોજ ગમે તે પાનું ખોલો. પછી એક કે બે કે પછી ત્રણ પાનાં વાંચો. તેના પર ચિંતન કરો. નોંધવા જેવું લાગે તે નોંધી લો. કંઈ નહીં તો છેવટે એ વાંચીને તમને જે અનુભવાયું હોય તે અનુભવ પર સ્મિત કરી લો.\u003cbr\u003e પછી બીજા દિવસે પાછું ગમે તે એક પાનું ખોલો.\u003cbr\u003e જો કોઈ પણ દિવસ તમને એમ વિચાર આવે કે ‘આજે તો મારે આ વાત સાંભળવાની જરૂર હતી જ’, તો મને આ સદીનો બેસ્ટ-સેલિંગ લેખક માનજો!\u003cbr\u003e આનંદમાં રહો\u003cbr\u003e એકાગ્ર રહો\u003cbr\u003e કામ નહીં, કારનામા કરતાં રહો!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620765419,"sku":"NSM02335","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/do-epic-shit-front.jpg?v=1782478871"},{"product_id":"lankanun-mahayuddh-gujarati-translation-of-war-of-lanka","title":"Lankanun Mahayuddh Gujarati Translation of War of Lanka","description":"\u003cp\u003eઅમીશની રામ ચંદ્ર શ્રેણીમાં 'રામઃ ઈક્ષ્વાકુના વંશજ', 'સીતાઃ મિથિલાની વીરાંગના' અને 'રાવણઃ આર્યાવર્તનો અરિ' પછીનું ચોથું પુસ્તક એટલે 'લંકાનું મહાયુદ્ધ'. આગળના ત્રણ પુસ્તકોમાં રામ, સીતા અને રાવણની કથાઓ તેમના જન્મથી શરૂ થાય છે અને સીતાના અપહરણ થવા સાથે પૂરી થાય છે. હવે નાયક, નાયિકા અને પ્રતિનાયકની કથાઓ ભેગી થાય છે અને સર્જાય છે એક મહાયુદ્ધ.\u003cbr\u003eએ મહાયુદ્ધ માટે રામે શું સાચે જ રામસેતુનું નિર્માણ કર્યું હતું? કેવી રીતે થયું હતું એ યુગયુગાંતર સુધી અમર રહેનારું નિર્માણ? રામ અને લક્ષ્મણની રણનીતિ શું હતી? લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની કેવી રીતે લવાઈ હતી? રાવણની રણનીતિ કેવી હતી? યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? રામે કેવી રીતે રાવણને પરાસ્ત કર્યો હતો? વાયુપુત્રો, મલયપુત્રો અને નાગવંશીઓએ એ મહાયુદ્ધમાં કેવો ભાગ ભજવ્યો હતો?\u003cbr\u003eઆ અને આવા અનેક રસપ્રદ પશ્નોના રસપ્રચુર ઉત્તરો પામવા વાંચવું જ રહ્યું 'લંકાનું મહાયુદ્ધ'.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633479403,"sku":"NSM02715","price":415.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/lankanun-mahayuddh.jpg?v=1782545010"},{"product_id":"chanakya-matra-translation-of-chanakya-s-chant","title":"Chanakya Matra :Translation OF Chanakya's Chant","description":"\u003cp\u003eChanakya Matra :Translation OF Chanakya's Chant\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944652812523,"sku":"NSM02856","price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chanakya-matra.jpg?v=1782545099"},{"product_id":"coffee-can-investing-the-low-risk-road-to-stupendous-wealth","title":"Coffee Can Investing : The Low-Risk Road to Stupendous Wealth","description":"\u003cp\u003eCoffee Can Investing : The Low-Risk Road to Stupendous Wealth\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655368427,"sku":"NSM02878","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355439031.jpg?v=1782545113"},{"product_id":"student-mind-power-safaltana-shikharo-no-marg","title":"Student Mind Power : Safaltana Shikharo No Marg","description":"\u003cp\u003eStudent Mind Power : Safaltana Shikharo No Marg\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944658677995,"sku":"NSM02941","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237316.jpg?v=1782545145"},{"product_id":"diamonds-in-the-dust-asadharan-samruddhi-melavva-mateno-jivanmantra","title":"Diamonds In The Dust: Asadharan Samruddhi Melavva Mateno Jivanmantra","description":"\u003cp\u003eDiamonds In The Dust: Asadharan Samruddhi Melavva Mateno Jivanmantra\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944660447467,"sku":"NSM02983","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355435958.jpg?v=1782545163"},{"product_id":"vicharo-ane-dhanvan-bano","title":"Vicharo Ane Dhanvan Bano","description":"\u003cp\u003eVicharo Ane Dhanvan Bano\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662479083,"sku":"NSM03020","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572628.jpg?v=1782545188"},{"product_id":"pollyanna","title":"Pollyanna","description":"\u003cp\u003ePollyanna\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662511851,"sku":"NSM03021","price":203.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572727.jpg?v=1782545189"},{"product_id":"babylon-no-sauthi-amir-manas-gujarati-translation-of-the-richest-man-in-babylon","title":"Babylon No Sauthi Amir Manas : Gujarati Translation OF The Richest Man In Babylon","description":"\u003cp\u003eBabylon No Sauthi Amir Manas : Gujarati Translation OF The Richest Man In Babylon\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662610155,"sku":"NSM03023","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572895.jpg?v=1782545191"},{"product_id":"the-power-of-your-subconcious-mind","title":"The Power OF Your Subconcious Mind","description":"\u003cp\u003eThe Power OF Your Subconcious Mind\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662708459,"sku":"NSM03026","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578095.jpg?v=1782545193"},{"product_id":"the-courage-to-be-disliked","title":"The Courage To Be Disliked","description":"\u003cp\u003eThe Courage To Be Disliked\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663036139,"sku":"NSM03033","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355431912.jpg?v=1782545197"},{"product_id":"jindgi-jitvani-jadibutti-gujarati-translation-of-how-to-win-friends-and-influence-people","title":"Jindgi Jitvani Jadibutti : (Gujarati Translation OF How To Win Friends And Influence People)","description":"\u003cp\u003eJindgi Jitvani Jadibutti : (Gujarati Translation OF How To Win Friends And Influence People)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663888107,"sku":"NSM03054","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570006.jpg?v=1782545209"},{"product_id":"the-art-of-war-yuddhakala-vishe-vishano-sauthi-prachin-granth","title":"The Art OF War : Yuddhakala Vishe Vishano Sauthi Prachin Granth","description":"\u003cp\u003eThe Art OF War : Yuddhakala Vishe Vishano Sauthi Prachin Granth\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944665067755,"sku":"NSM03082","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575704.jpg?v=1782545228"},{"product_id":"jeva-vichar-tevu-jivan-ane-aanadmay-jivanna-aath-aadharstambh-gujarati-translation-of-as-a-man-thinkenth-eight-pillars-of-prosperity","title":"Jeva Vichar,Tevu Jivan Ane Aanadmay Jivanna Aath Aadharstambh: Gujarati Translation OF As A Man Thinkenth \u0026 Eight Pillars OF Prosperity","description":"\u003cp\u003eJeva Vichar,Tevu Jivan Ane Aanadmay Jivanna Aath Aadharstambh: Gujarati Translation OF As A Man Thinkenth \u0026amp; Eight Pillars OF Prosperity\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944665788651,"sku":"NSM03097","price":248.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575568.jpg?v=1782545238"},{"product_id":"animal-farm","title":"Animal Farm","description":"\u003cp\u003eસરમુખત્યારશાહી અને સત્તાથી ભ્રષ્ટ થનારા વિશેની જોરદાર વાર્તા ‘એનિમલ ફાર્મ’ એક રૂપકાત્મક નવલકથા છે જે પહેલી વાર પ્રકાશિત થતાં જ દુનિયાભરમાં રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી અને હજુ પણ એટલી જ લોકપ્રિય છે. ફાસીવાદ પરનો સૌથી કટુ વ્યંગ મનાતી ‘એમિનલ ફાર્મ’ વર્તમાન જગતમાં પણ એટલી જ પ્રાસ્તાવિક બની રહે છે. વાંચવું જ પડે તેવું પુસ્તક!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674865387,"sku":"NSM03134","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574950.jpg?v=1782545266"},{"product_id":"1984","title":"1984","description":"\u003cp\u003e1949ના ઉનાળામાં પ્રકાશિત જ્યોર્જ ઓરવેલનું પુસ્તક ‘1984’ એ આધુનિક સાહિત્યના સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાંનું એક છે.\u003cbr\u003eવિશ્વયુદ્ધ પછી વિશ્વને અંદરોઅંદર વિભાજિત કરનારી ત્રણ મહાસત્તામાંની એક ઓશનિયામાં સર્જાતી, ઓરવેલની તત્કાલીન સમયના રાજકીય માળખાનું વિદ્વત્તાપૂર્ણ વિવેચન કરતી, વિન્સ્ટન સ્મિથ નામના વ્યક્તિની વાર્તા કે જે ડિસ્ટોપિયન ભાવિની જાળમાં ફસાયેલો છે અને સરકારી કામકાજ દરમિયાન મળેલી યુવાન સ્ત્રી જુલિયા સાથેનું તેનું ગુપ્ત પ્રેમ-પ્રકરણ છે. વાચકને મનોરંજન આપવાની સાથે-સાથે પ્રસ્તુત પુસ્તક ‘1984’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તત્કાલીન વિશ્વના સામાજિક અને રાજકીય માળખા પર વ્યંગ કરતું રસપ્રદ પુસ્તક છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674898155,"sku":"NSM03135","price":470.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575070.jpg?v=1782545267"},{"product_id":"main-gandhi-vadh-sha-mate-karyo-guajrati-translation-of-why-i-killed-gandhi","title":"Main Gandhi Vadh Sha Mate Karyo? : Guajrati Translation Of \" Why I Killed Gandhi? \"","description":"\u003cp\u003eમેં ગાંધીવધ શા માટે કર્યો?\u003cbr\u003eનથુરામ ગૉડસેના ભાઈ દ્વારા લખાયેલાં આ પુસ્તક ‘મેં ગાંધીવધ શા માટે કર્યો?’માં મહાત્મા ગાંધીની હત્યાના ઐતિહાસિક દિવસથી લઈને ગૉડસેને થયેલી ફાંસી સુધીની ઘટનાઓનું વર્ણન છે. આ પુસ્તકમાં હત્યાના કારણે ઉશ્કેરાયેલા લોકોના જાહેર અને રાજકીય મંતવ્યો અને પ્રતિક્રિયાઓ તેમજ નાથુરામ ગૉડસેએ કોર્ટમાં આપેલા સત્તાવાર નિવેદનની વાત પણ કરવામાં આવી છે.\u003cbr\u003e\u003cbr\u003eનથુરામ વિનાયક ગૉડસે એક હિન્દુ રાષ્ટ્રવાદી હતા અને રાજકીય પક્ષ ‘હિન્દુ મહાસભા’ના સભ્ય હતા, જમણેરી હિન્દુ અર્ધલશ્કરી સ્વયંસેવક સંગઠન ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (RSS)ના ભૂતપૂર્વ સભ્ય હતા અને જેમણે હિન્દુત્વની વિચારધારા ઘડી હતી એવા તેમના માર્ગદર્શક વિનાયક દામોદર સાવરકરના પ્રચારક પણ હતા.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944675553515,"sku":"NSM03136","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573243.jpg?v=1782545268"},{"product_id":"trading-in-the-zone-sharebazarman-aatmavishwas-shishta-ane-vijayi-abhigamthi-safalta-melavta-shikhavtun-pustak","title":"Trading In The Zone: Sharebazarman Aatmavishwas,Shishta Ane Vijayi Abhigamthi Safalta Melavta Shikhavtun Pustak","description":"\u003cp\u003eTrading In The Zone: Sharebazarman Aatmavishwas,Shishta Ane Vijayi Abhigamthi Safalta Melavta Shikhavtun Pustak\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944675651819,"sku":"NSM03139","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355438324.jpg?v=1782545270"},{"product_id":"wonder-womaniya","title":"Wonder Womaniya","description":"\u003cp\u003eWonder Womaniya\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676438251,"sku":"NSM03157","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574424.jpg?v=1782545279"},{"product_id":"mahagatha-puranomathi-100-kathao","title":"Mahagatha :Puranomathi 100 KAthao","description":"\u003cp\u003eMahagatha :Puranomathi 100 KAthao\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676503787,"sku":"NSM03158","price":629.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366571690.jpg?v=1782545280"},{"product_id":"banavo-ek-shandar-career-gujarati-translation-of-build-an-epic-career","title":"Banavo Ek Shandar Career :Gujarati Translation OF Build An Epic Career","description":"\u003cp\u003eBanavo Ek Shandar Career :Gujarati Translation OF Build An Epic Career\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676733163,"sku":"NSM03162","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572048_1.jpg?v=1782477019"},{"product_id":"money-e-j-honey-gujarati-translation-of-make-epic-money","title":"Money E J Honey :Gujarati Translation OF Make Epic Money","description":"\u003cp\u003eMoney E J Honey :Gujarati Translation OF Make Epic Money\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676765931,"sku":"NSM03163","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576350.jpg?v=1782545282"},{"product_id":"how-to-grow-the-moral-way","title":"How To Grow The Moral Way","description":"\u003cp\u003eHow To Grow The Moral Way\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944680468715,"sku":"NSM03183","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366571416.jpg?v=1782545294"},{"product_id":"lakshya-upsc","title":"Lakshya UPSC","description":"\u003cp\u003eLakshya UPSC\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944684368107,"sku":"NSM03190","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789373175072.jpg?v=1782545300"},{"product_id":"hidden-hindu-vol-3","title":"Hidden Hindu Vol.3","description":"\u003cp\u003eHidden Hindu Vol.3\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944684466411,"sku":"NSM03192","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366579108.jpg?v=1782545301"},{"product_id":"nagvanshna-yoddhao-vol-1-gujarati-translation-of-the-naga-warrriors","title":"Nagvanshna Yoddhao Vol.1 :Gujarati Translation Of The Naga Warrriors","description":"\u003cp\u003eNagvanshna Yoddhao Vol.1 :Gujarati Translation Of The Naga Warrriors\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944684597483,"sku":"NSM03193","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578798.jpg?v=1782545302"},{"product_id":"nagvanshna-yoddhao-vol-2-gujarati-translation-of-the-naga-warrriors","title":"Nagvanshna Yoddhao Vol.2:Gujarati Translation Of The Naga Warrriors","description":"\u003cp\u003eNagvanshna Yoddhao Vol.2:Gujarati Translation Of The Naga Warrriors\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944684663019,"sku":"NSM03194","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366571546.jpg?v=1782545303"},{"product_id":"the-art-of-being-alone","title":"The Art OF Being Alone","description":"\u003cp\u003eThe Art OF Being Alone\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944685056235,"sku":"NSM03198","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573564.jpg?v=1782545305"},{"product_id":"aghori-vol-1-na-kahevayeli-katha","title":"Aghori Vol.1 : Na Kahevayeli Katha","description":"\u003cp\u003eAghori Vol.1 : Na Kahevayeli Katha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944685121771,"sku":"NSM03199","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578620.jpg?v=1782545306"},{"product_id":"aghori-vol-2-na-kahevayeli-katha","title":"Aghori Vol.2 :Na Kahevayeli Katha","description":"\u003cp\u003eAghori Vol.2 :Na Kahevayeli Katha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944685220075,"sku":"NSM03200","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574516.jpg?v=1782545307"},{"product_id":"metamorphosis","title":"Metamorphosis","description":"\u003cp\u003eMetamorphosis\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944685875435,"sku":"NSM03206","price":167.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575414.jpg?v=1782545311"},{"product_id":"karmanubandh-ane-runanubandh-english","title":"Karmanubandh Ane Runanubandh (English)","description":"\u003cp\u003eKarmanubandh Ane Runanubandh (English)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944686760171,"sku":"NSM03208","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573854.jpg?v=1782545313"},{"product_id":"mari-rashtra-prathamni-kalpana-gujarati-translation-of-my-idea-of-nation-first","title":"Mari Rashtra Prathamni Kalpana: Gujarati Translation Of My Idea of Nation First","description":"\u003cp\u003eMari Rashtra Prathamni Kalpana: Gujarati Translation Of My Idea of Nation First\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944688726251,"sku":"NSM03244","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366571775.jpg?v=1782545334"},{"product_id":"jindgi-aanandmay-jivo-ane-kamne-mano-gujarati-translation-of-how-to-enjoy-your-life-and-job","title":"Jindgi Aanandmay Jivo Ane Kamne Mano: Gujarati Translation Of How to Enjoy Your Life And Job","description":"\u003cp\u003eJindgi Aanandmay Jivo Ane Kamne Mano: Gujarati Translation Of How to Enjoy Your Life And Job\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944688890091,"sku":"NSM03248","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575735.jpg?v=1782545337"},{"product_id":"razor-sharp","title":"Razor Sharp","description":"\u003cp\u003eRazor Sharp\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689643755,"sku":"NSM03269","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573434.jpg?v=1782545350"},{"product_id":"narendra-modi-art-of-governance","title":"Narendra Modi : Art of Governance","description":"\u003cp\u003eપુસ્તકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વના વિવિધ પાસા રજૂ કરવામાં આવેલ છે. અમૂક રસપ્રદ અને નાની ઘટનાઓ પણ રજૂ કરવામાં આવી છે. જેથી તેમના વ્યક્તિત્વનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે તથા વાચક સત્યથી પણ અવગત્ થઈ શકે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704454891,"sku":"NSM0002","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/art-of-governance-1_1.jpg?v=1782476811"},{"product_id":"marching-with-a-billion","title":"Marching with a Billion","description":"\u003cp\u003e“માર્ચિંગ વિથ અ બિલિયન” એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યાં પહેલાની પોલીસી પેરાલિસિસ અને કરપ્શનથી દેશ માટે જે અઘરી પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ત્રણ વર્ષના વિશ્લેષણનું પુસ્તક છે. ઉદય માહુરકરે લખેલ આ પુસ્તકમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામ તથા આપવામાં આવેલી સેવાઓ તથા સગવડોનો તલસ્પર્શી અભ્યાસ દર્શાવવામાં આવ્યો છે. તથા વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન પણ થયેલ છે. \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704487659,"sku":"NSM0003","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/marching-with-billion-by-uday-mahurkar-1.jpg?v=1782476812"},{"product_id":"sita-warrior-of-mithila","title":"Sita - Warrior of Mithila","description":"\u003cp\u003eઅમીશની આ મહાગાથામાં એવી દત્તક લેવાયેલી બાળકીનાં અદ્ભુત સાહસોનું વર્ણન છે જે પહેલાં વડાં પ્રધાન બને છે અને પછી દેવી બનીને પૂજાય છે.\u003cbr\u003eરામ ચંદ્ર શ્રેણીનું આ દ્વિતીય પુસ્તક છે. એ પુસ્તક તમને પ્રારંભની પણ પહેલાંની વાર્તાઓમાં ખેંચી જાય છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704553195,"sku":"NSM0005","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/seeta-1.jpg?v=1782476799"},{"product_id":"ram-ikshvakuna-vanshaj","title":"Ram Ikshvakuna Vanshaj","description":"\u003cp\u003e\" રામ ઇક્ષ્વાકુના વંશજ \"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944712646891,"sku":"NSM00134","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ram-ikshvakuna-vanshaj.jpg?v=1782544375"},{"product_id":"shivgamino-uday","title":"Shivgamino Uday - Gujarati Translation OF Rise of Shivgami","description":"\u003cp\u003e\"શિવગામીનો ઉદય\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944724607211,"sku":"NSM00321","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/shivgamino-uday.jpg?v=1782475518"},{"product_id":"vishvanath-anandan-chess-na-vishva-no-nath","title":"Vishvanath Anandan : Chess na vishva no nath","description":"\u003cp\u003eવિશ્વનાથન આનંદ 'ચેસ'ના વિશ્વનો 'નાથ'\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944747708651,"sku":"NSM01057","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vishvanathan-aanand_1.jpg?v=1782476866"},{"product_id":"samrudhhi-thi-satta-sudhini-safar-donald-trump","title":"Samrudhhi thi satta sudhini safar : Donald Trump","description":"\u003cp\u003eસમૃદ્ધિથી સત્તા સુધીની સફર :_x000D_\u003c\/p\u003e\u003cp\u003eડોનાલ્ડ ટ્રમ્પ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944747774187,"sku":"NSM01059","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/donald_trump_1.jpg?v=1782476868"},{"product_id":"safaltani-pipeline-jivanni-lifeline","title":"Safaltani Pipeline Jivanni Lifeline - Gujarati Translation Of The Parable Of  Pipeline","description":"\u003cp\u003eસફળતાની પાઈપલાઈન જીવની લાઈફલાઈન\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944748593387,"sku":"NSM01073","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-8914-396-6.jpg?v=1782544637"},{"product_id":"raavan","title":"Raavan","description":"\u003cp\u003eમાનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે \"રાવણ -  આર્યવર્તનો અરિ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944749838571,"sku":"NSM01096","price":340.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/raavan-amish-tripathi.jpg?v=1782544643"},{"product_id":"21-mi-sadino-vyvasay","title":"21 Mi Sadino Vyvasay Gujarati Translation OF The Business OF the 21st Century","description":"\u003cp\u003e21મી સદીનો વ્યવસાય\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003e\"અર્થતંત્ર સમસ્યા નથી, સમસ્યા તમે છો.\"\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003eતમને કોર્પોરેટ જગતમાં થતો ભ્રષ્ટાચાર પર ગુસ્સો આવે છે ? વોલ સ્ટ્રીટ અને મોટી બૅન્કો જે આ ભ્રષ્ટાચાર તૈયાર થવા દે છે તેના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવિકતાનો ની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે ?\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003eતમને તમારું ભવિષ્ય મારા હાથમાં ન લેવા બદલ તમારી જીત પર ગુસ્સો આવે છે ?\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan\u003eજિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિષે શું કરવા માંગો છો? ૨ડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બૅન્કો કે સરકારને દોષ આપવાથી થશે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan\u003e\u003cspan\u003eજો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબુમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકના સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003eતમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની.\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003eઅત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મલીની સમક્ષ છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમયે તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય ઐમના માટે કોઈ જ ન શકે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944750756075,"sku":"NSM01122","price":239.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/21-mi-sadino-vyvasay.jpg?v=1782544652"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/chirag-thakkar-jay.oembed?page=5","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}