{"title":"Ashwin Sanghi","description":null,"products":[{"product_id":"kalchakrana-rakshako-translation-of-keepers-of-kalchakra","title":"Kalchakrana Rakshako : Translation Of Keepers OF Kalchakra","description":"\u003cp\u003eયુનાઇટેડ સ્ટેટ્સના વડાઓ પર એક અનામી હત્યારો કાળ બનીને ત્રાટકે છે. તબીબી કુશળતા ધરાવનારો આ ઘાતકી ખૂની પોતાની પાછળ કોઈ પગેરું છોડતો નથી._x000D_\u003c\/p\u003e\u003cp\u003eઅશ્વિન સાંઘીની મંત્રમુગ્ધ કરી દેતી અંધકારમય દુનિયામાં આપનું સ્વાગત છે._x000D_\u003c\/p\u003e\u003cp\u003eઆ રહસ્યકથામાં, અશ્વિન સાંઘી આસ્થાના સંઘર્ષમાં એકબીજા સામે જંગે ચડેલા લોકોની હિંસક દુનિયાનું ચિત્રણ કરે છે, જેમાં વિજય સુંદરમ નામનો એક વૈજ્ઞાનિક સંડોવાય છે, જેને એની પ્રયોગશાળાની બહારની દુનિયા કેટલી ક્રૂર છે એનો બિલકુલ અંદાજ નથી._x000D_\u003c\/p\u003e\u003cp\u003eકેટલીક ભેદી ઘટનાઓ વિજયને ઉત્તરાખંડના જંગલોમાં ઊંડે આવેલી એક સંશોધન સંસ્થા – મિલેસિયન લેબ્સ – ની ભૂલભુલામણી સુધી ઘસડી જાય છે. એ આદિકાળના એક એવા રહસ્યની ચાવી સુધી પહોંચે છે, જે માનવજાતના પતનનું કારણ બની શકે એમ છે. પોતાના વાસ્તવિક દુશ્મનોથી સંપૂર્ણપણે અજાણ વિજય માનવતાને અને પોતાને બચાવવા માટે સમય સામે દોટ લગાવે છે._x000D_\u003c\/p\u003e\u003cp\u003eરામના લંકાગમનથી બૌદ્ધ ધર્મના ઉદય સુધી, વહાબિઝમની ઉત્પત્તિથી LIGOના ગુરુત્વાકર્ષણ તરંગ-ડિટેક્ટર સુધી, તંત્રસાધકોના સ્મશાનથી લઈને ઑવલ ઑફિસના અધિકારીઓ સુધી અને મિનર્વાની અજ્ઞાત વિધિથી લઈને નાલંદાના અંધારિયા ખંડેર સુધી..._x000D_\u003c\/p\u003e\u003cp\u003eકાલચક્રના રક્ષકો એ એક એવી સફર છે, જે તમે અધ્ધર શ્વાસે પૂરી કરશો. જ્યાં સુધી તમામ કડીઓ અને રહસ્યનો તાગ ન મળે, ત્યાં સુધી વાચક આ નવલકથાને પોતાના હાથમાંથી નીચે નહીં મૂકી શકે._x000D_\u003c\/p\u003e\u003cp\u003eવાર્તાના અંતે એક એવો વળાંક આવે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944652779755,"sku":"NSM02855","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kalchakrana-rakshako.jpg?v=1782545099"},{"product_id":"chanakya-matra-translation-of-chanakya-s-chant","title":"Chanakya Matra :Translation OF Chanakya's Chant","description":"\u003cp\u003eChanakya Matra :Translation OF Chanakya's Chant\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944652812523,"sku":"NSM02856","price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chanakya-matra.jpg?v=1782545099"},{"product_id":"krushnapunji-gujarati-translation-of-the-krishna-key","title":"Krushnapunji : Gujarati Translation Of \"The Krishna Key\"","description":"\u003cp\u003eKrushnapunji : Gujarati Translation Of \"The Krishna Key\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944661823723,"sku":"NSM03006","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669827.jpg?v=1782545180"},{"product_id":"mazda-na-jadugar-gujarati-translation-of-the-magician-of-mazda","title":"Mazda Na Jadugar:Gujarati Translation OF The Magician Of Mazda","description":"\u003cp\u003eMazda Na Jadugar:Gujarati Translation OF The Magician Of Mazda\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676831467,"sku":"NSM03164","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575728.jpg?v=1782545283"},{"product_id":"razor-sharp","title":"Razor Sharp","description":"\u003cp\u003eRazor Sharp\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944689643755,"sku":"NSM03269","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573434.jpg?v=1782545350"},{"product_id":"sialkot-gatha-the-sialkot-saga","title":"Sialkot Gatha: The Sialkot Saga","description":"\u003cp\u003e“સિયાલકોટ ગાથા”\u003cbr\u003eઅશ્વિન સાંઘીની ગણના ભારતના સૌથી વધુ વેચાતા અંગ્રેજી ફિક્શન લેખકોમાં થાય છે. અત્યાર સુધીમાં તેમણે અનેક નવલકથાઓ લખી છે. ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. ઐતિહાસિક ઘટનાઓને તેમણે કાલ્પનિક રીતે પોતાની કલમથી આલેખ્યા છે. આ પુસ્તક નવલકથા રસિકોને ખૂબ જ ગમે તેવું છે. અંગ્રેજીમાં પ્રકાશિત થયું અને ખૂબ જ લોકપ્રિય પણ થયું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704684267,"sku":"NSM0008","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ashvin-shanghi-sialcot-saaga.jpg?v=1782474981"},{"product_id":"the-rozable-line","title":"The Rozable Line","description":"\u003cp\u003e\"ઘ રોઝેબલ લાઈન\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944716939499,"sku":"NSM00198","price":356.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ashvin-shangi.jpg?v=1782475315"},{"product_id":"13-pagla-jabarjast-sadnasibna","title":"13 Pagla Jabarjast Sadnasibna Translation of 13 Steps to Bloody Good Luck","description":"\u003cp\u003e\"13 પગલાં જબરજસ્ત સદ્દનસબીના\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944717955307,"sku":"NSM00217","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/13-pagla-jbbrdast-sadnasib-ne.jpg?v=1782475345"},{"product_id":"the-vault-of-vishnu","title":"The Vault Of Vishnu","description":"\u003cp\u003eએક પલ્લવ રાજકુમાર તાજ પહેરવા માટે કંબોડિયા જાય છે, જે પોતાની સાથે એવા રહસ્યો લઈને જાય છે, જે સદીઓ પછી અનેક મહાયુદ્ધોનું કારણ બનવાના છે.\u003cbr\u003eપ્રાચીન ચીનમાં એક બૌદ્ધ સાધુ ભારતના પ્રવાસે નીકળે છે. એમના સમ્રાટને સર્વશક્તિમાન બનાવી શકે એવા કોયડાની ખૂટતી કડીઓ તેઓ શોધી રહ્યા છે.\u003cbr\u003eએક પૂર્વ-નિયોલિથિક આદિજાતિ એમના પવિત્ર જ્ઞાનને બચાવવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ ભારત-ચીન સરહદ પર સંભળાઈ રહેલાં યુદ્ધના પડઘમથી સંપૂર્ણપણે અજાણ છે.\u003cbr\u003eદરમિયાન, કાંચીપુરમ્ મંદિર જ્યાં સ્થિત છે, એ નગરમાં એક વૈજ્ઞાનિક પ્રાચીન ગ્રંથોને ઉકેલી રહ્યો છે, જે એના પર નજર રાખતા સિક્રેટ એજન્ટ્સથી અજાણ છે.\u003cbr\u003eઆ ઝંઝાવાતમાં એક યુવા ઇન્વેસ્ટિગેટર ફસાય છે, જેનો પોતાનો ભૂતકાળ ઘણો જટિલ છે. આગામી સમયમાં સમસ્ત વિશ્વમાં સત્તાનું સંતુલન જળવાઈ રહે, એ માટે તેણે સમય સામે દોડ લગાવવાની છે.\u003cbr\u003eઅશ્વિન સાંઘીની રોમાંચક અને અંધારી દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં દંતકથા અને ઇતિહાસ એકરસ થઈને પાને પાને ઉત્કંઠા જગાવતી કથા રચે છે\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788504811,"sku":"NSM02862","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789395339988.jpg?v=1782545103"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/ashwin-sanghi.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}