{"title":"Anuja Chauhan","description":null,"products":[{"product_id":"dabbu-translation-of-those-pricey-thakur-girls","title":"Dabbu : Translation Of Those Pricey Thakur Girls","description":"\u003cp\u003eજસ્ટિસ લક્ષ્મી ઠાકુરે પોતાની દીકરીઓના નામ આલ્ફાબેટ પ્રમાણે કેમ રાખ્યા...\u003cbr\u003eઅંજલીના લગ્નજીવનમાં આવતા ઉતાર ચડાવ કે પછી બિનોદીનીની દીકરીની ભુલના કારણે ડબ્બુની લવલાઈફ ઉપર સર્જાતા સવાલો... રિલેશનશિપની રોલરકોસ્ટર રાઈડ માણવા જેવી છે...\u003cbr\u003eસતત ઝઘડતા માતા-પિતા, વિચિત્ર બહેનો, જેલમાં જતો હીરો કે પછી હીરોના માટે દુઃખ અનુભવતી ડબ્બુ... 80ના દાયકાના ભારતીય સમાજના ફ્લેવરની અનોખી ટેસ્ટિ રાઈડ છે... ડબ્બુ...\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627908843,"sku":"NSM02450","price":380.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dabbu.jpg?v=1782544916"},{"product_id":"jinni-translation-of-battle-for-bittora","title":"Jinni : Translation Of Battle For Bittora","description":"\u003cp\u003eએનિમેશન ફિલ્ડમાં કામ કરતી જિન્ની અચાનક માયાનગરી મુંબઈ છોડીને પોતાના વતન બિટ્ટોરા શા માટે દોડી આવી...\u003cbr\u003eયંગ, બોલ્ડ અને બ્યૂટિફુલ જિન્ની એકાએક રાજકારણના રંગમાં કેવી રીતે રંગાવા લાગી...\u003cbr\u003eબાળપણના મિત્રો, કિશોવસ્થાના પ્રેમીઓ, એકબીજાને ચાહનારા અને છૂટા પડનારા પ્રેમીઓ જિન્ની અને ઝૈન કેવી રીતે રાજકીય દુશ્મનો બની ગયા...\u003cbr\u003eપ્રેમ, પોલિટિક્સ, પેશન, પઝેશન અને બીજી ઘણી ઉતારચડાવ સાથેની રોમાંચક સફર કરવા થઈ જાઓ સજ્જ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944627941611,"sku":"NSM02451","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jinni.jpg?v=1782544917"},{"product_id":"zoya-translation-of-the-zoya-factor","title":"Zoya :Translation Of The Zoya Factor","description":"\u003cp\u003e1983-84માં ભારત જે દિવસે અને સમયે વર્લ્ડ કપ જીત્યું તે જ સમયે જન્મેલી ઝોયાનું નવી ભારતીય ક્રિકેટ ટિમ સાથે છે અનોખું કનેક્શન\u003cbr\u003eઝોયા ભારતીય ટીમ સાથે ખરેખર જોડાશે કે પછી ભારતીય સુકાનીનો સ્વભાવ તેને ટીમથી દૂર રાખશે...\u003cbr\u003eઝોયાને ભારતીય ક્રિકેટ ટીમ સાથે નાસ્તો કરવા માટે વિશેષ રીતે વર્લ્ડકપમાં ટીમની સાથે મોકલવામાં આવી...\u003cbr\u003eભારતીય સુકાની નિખિલ માટે અને ભારતીય ટીમ માટે ઝોયા ખરેખર લકીચાર્મ બની ગઈ... \u003cbr\u003e28 વર્ષ પછી 2011માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં ઝોયાની ભૂમિકા કેટલી દમદાર રહી... \u003cbr\u003eક્રિકેટ અને ક્રિટિસિઝમ સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને વિશ્વાની અનોખી રોમકોમ સ્ટોરી ખરેખર વાંચવા જેવી છે\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944628138219,"sku":"NSM02454","price":490.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/zoya.jpg?v=1782544919"},{"product_id":"anuja-chauhan-combo","title":"Anuja Chauhan Combo","description":"\u003cp\u003eAnuja Chauhan Combo\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944778903787,"sku":"NSM02463","price":1320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/anuja-chauhan-combo.jpg?v=1782476463"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/anuja-chauhan.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}