{"title":"Ankit Trivedi","description":null,"products":[{"product_id":"ekavanno-chanllo","title":"Ekavanno Chanllo","description":"\u003cp\u003eEkavanno Chanllo\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944612737259,"sku":"NSM02206","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ekavan-no-chanllo-front.jpg?v=1782478792"},{"product_id":"prem-piyala","title":"Prem Piyala","description":"\u003cp\u003eપ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે, વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે, એની પાસે બધું જ છે. પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો, ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944614277355,"sku":"NSM02231","price":130.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prem-piyala-1.jpg?v=1782476360"},{"product_id":"sanje-suryoday-dhalti-umarna-javabo","title":"Sanje Suryoday : Dhalti Umarna Javabo...","description":"\u003cp\u003eઢળતી ઉંમરના જવાબો…\u003cbr\u003eનવી ઈનિંગ અને ઈવનિંગની વેળા એટલે સાંજે સૂર્યોદય! જોયેલાં સપનાંઓ સાચાં પડ્યાં હોય તોય વધુ સાચાં પડે એની ઘેલછા જાગે. સાંજ એટલે દિવસનું વૃદ્ધત્વ નહીં. સંધ્યાને આપણાં શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ અપાયું છે. સંધ્યા એ જોડતી કડી છે. આજે સમાજ ડિપ્રેશનનો પહાડ લાગે છે. બધાને પોતપોતાની તકલીફો અને સમસ્યાઓ છે. આવી તકલીફ અને સમસ્યા યુગોથી સાથે ચાલી આવે છે. એમાંથી જ સંસ્કૃતિ આગળ વધી છે અને ઘડાઈ છે. હથેળીમાં પથ્થર ઘસીને તણખા વેરતા આદિમાનવને કદી કલ્પ્યો છે? કલાકોની મહેનત પછી તણખા ઝરતા હશે અને એમાંથી અગ્નિ પ્રગટ્યો હશે! આજે હથેળીમાં મોબાઇલ છે એટલે કે આખી દુનિયા છે. માણસ જે ઇચ્છે તે આંગળીના ટેરવે કરી શકે છે. તોય આજે એકલાપણું દરિયા કરતાં વધારે વિશાળ છે. ટેરવાં પર સમાધાન હોવાની જગ્યાએ આજે વ્યવધાન છે. એકલો પડી રહેલો માણસ પોતાની દુનિયામાં મસ્ત હોવાને બદલે ત્રસ્ત છે. આ પુસ્તક એનું સમાધાન છે.\u003cbr\u003eવૃદ્ધાવસ્થાને અને એકલતાને સમજવી જરૂરી છે. માણસ વૃદ્ધ હોય, પણ પોતાની મસ્તીમાં જીવતો હોય તો એને એકલતા નથી નડતી. માણસ એકલો હોય અને એકાંતને સમજી કે જીરવી ન શકતો હોય ત્યારે અકાળે વૃદ્ધ બની જાય છે. આ પુસ્તક એવા સમાજને સાંત્વના આપવા અને પોતાની મથામણમાંથી મહેફિલનું રૂપાંતરણ કરવા માટે છે.\u003cbr\u003e– અંકિત ત્રિવેદી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617849067,"sku":"NSM02281","price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sanje-suryoday-front.jpg?v=1782478817"},{"product_id":"emotional-roaming","title":"Emotional Roaming","description":"\u003cp\u003eEmotional Roaming\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620044523,"sku":"NSM02322","price":166.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/emotional-roaming-front_1_0b8d1615-1a07-4cea-b50d-3d94ac7db175.jpg?v=1782902863"},{"product_id":"gurudevo-bhava","title":"Gurudevo Bhava","description":"\u003cp\u003eGurudevo Bhava\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620601579,"sku":"NSM02333","price":539.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/guru-devo-front.jpg?v=1782478857"},{"product_id":"365-superhits","title":"365 Superhits","description":"\u003cp\u003eપ્રત્યેક દિવસનું એક નવું વાક્ય. નવો વિચાર આ વિચારોમાં જિંદગીને જીવવાની ખુમારી છે. આત્મવિશ્વાસ છે. ભરોસો છે. સફળતા છે. આ પ્રત્યેક દિવસના ભલે હોય, પણ એનાથી જીવન ઘડાય છે. આપણને તરોતાજા રાખે છે. ધગશથી ભરપૂર રાખે છે. મિત્ર બનીને સાથ આપે છે. નવી દિશા આપે છે. ટૂંકમાં, તમને ક્યાંય પણ અડચણ કે અગવડ અનુભવાય તો યાદ રાખજો કે 365 સુપરહિટ્સ તમારી સાથે જ છે! જીવનની ફિલ્મમાં આપણું ભજવેલું પાત્ર સુપરહિટ જ છે બોસ!\u003cbr\u003e— અંકિત ત્રિવેદી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944621682923,"sku":"NSM02349","price":222.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/365-superhits-front.jpg?v=1782478841"},{"product_id":"jiavnna-hakarni-kavita","title":"Jiavnna Hakarni Kavita","description":"\u003cp\u003e\"જીવનના હકારની કવિતા\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706420971,"sku":"NSM0044","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jivni-hkar-ni-kavita.jpg?v=1782544342"},{"product_id":"marun-satya","title":"Marun Satya","description":"\u003cp\u003e\"મારું સત્ય\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706453739,"sku":"NSM0045","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maru-stya.jpg?v=1782475034"},{"product_id":"jivanna-hakarno-photograph","title":"Jivanna Hakarno Photograph","description":"\u003cp\u003e\"જીવનના હકારનો ફોટોગ્રાફ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706486507,"sku":"NSM0046","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jivan-na-hakerno-photo.jpg?v=1782544344"},{"product_id":"sambhare-re-balpanna-sambharna","title":"Sambhare Re Balpanna Sambharna","description":"\u003cp\u003e\"સાંભરે રે બાળપણના સંભારણા\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706519275,"sku":"NSM0047","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sambhare-re-balpanna-sambharna.jpg?v=1782475023"},{"product_id":"orbeat","title":"Orbeat","description":"\u003cp\u003e\"ઓરબીટ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706781419,"sku":"NSM0048","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/orbit.jpg?v=1782544345"},{"product_id":"jivanna-hakarno-autograph","title":"Jivanna Hakarno Autograph","description":"\u003cp\u003e\"જીવનના હકારનો ઓટોગ્રાફ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706814187,"sku":"NSM0049","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jivna-na-hkar-no.jpg?v=1782544347"},{"product_id":"premno-password","title":"Premno Password","description":"\u003cp\u003e\"પ્રેમનો પાસવર્ડ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706879723,"sku":"NSM0050","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pram-no-psw.jpg?v=1782475046"},{"product_id":"dost-tara-nam-par","title":"Dost Tara Nam Par","description":"\u003cp\u003e\"દોસ્ત તારા નામ પર\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706978027,"sku":"NSM0053","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dost-taranam-pr.jpg?v=1782544348"},{"product_id":"hearbeat","title":"Hearbeat","description":"\u003cp\u003e\"હાર્ટબીટ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709665003,"sku":"NSM0092","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/heartbeat.jpg?v=1782475090"},{"product_id":"offbeat","title":"Offbeat","description":"\u003cp\u003e\"ઑફબીટ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709730539,"sku":"NSM0093","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/of-beat.jpg?v=1782544365"},{"product_id":"favourite","title":"Favourite","description":"\u003cp\u003e\"ફેવરીટ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709763307,"sku":"NSM0094","price":113.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/fevourit.jpg?v=1782544366"},{"product_id":"saat-fera-sagpanna","title":"Saat Fera Sagpanna","description":"\u003cp\u003e\"સાત ફેરા સગપણના...\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709861611,"sku":"NSM0095","price":158.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/satfera.jpg?v=1782475109"},{"product_id":"chhelli-kshanona-swas","title":"Chhelli Kshanona Swas","description":"\u003cp\u003eChhelli Kshanona Swas (છેલ્લી ક્ષણોના શ્વાસ)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735879403,"sku":"NSM00769","price":127.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chelli-kshano-na-shwas.jpg?v=1782544508"},{"product_id":"bluetooth","title":"Bluetooth","description":"\u003cp\u003eબ્લ્યુટૂથ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944747413739,"sku":"NSM01049","price":144.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/bluetooth_cover_1.jpg?v=1782476861"},{"product_id":"bluetick","title":"Bluetick","description":"\u003cp\u003eબ્લુ ટીક_x000D_\u003c\/p\u003e\u003cp\u003eઆપણા પ્રેમની નજીક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944748036331,"sku":"NSM01063","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/bluetick---ankit-trivedi_1.jpg?v=1782476869"},{"product_id":"krushnapurvak","title":"Krushnapurvak","description":"\u003cp\u003eબાળક હાથથી લીટા કરતાં કરતાં બબડતો હોય, એની કાલીઘેલી ભાષામાં એણે લીટાઓ નથી કર્યા પરંતુ, હાથી અને મોર દોર્યો છે એવું આપણેને સમજાવે પણ ખરો. વળી, આપણી પાસેથી એણે લીટાઓમાં હાથી અને મોર કેવા સરસ દોર્યા છે – એની વાહવાહ પણ જોઇએ. એના આકારો સ્પષ્ટ ન હોય પણ એ શું દોરવા માંગે છે એ વિચારો સ્પષ્ટ હોય. બાળકે કરેલા એ લીટા આપણને મહાન ચિત્રકારના માસ્ટર સ્ટ્રોક જેવા લાગે છે કારણ કે  એ આપણા બાળકે કર્યા છે. ‘ગીતા’ વિશેના આ આસ્વાદનું પણ આવું છે.\u003cbr\u003eસદીઓથી દરેક ભાષામાં ગીતા વિશે અનેક ભાષ્યો લખાયા છે. નવી પેઢીને મૂલ્યો સાથે ‘ગીતા’નું દર્શન સમજાય એવી ભાષામાં માત્ર આસ્વાદ કરાવ્યો છે. અર્જુનના અને આપણા પ્રશ્નો સરખા જ છે. આપણી સ્થિતિ પળના કુરુક્ષેત્રમાં કૃષ્ણને શોધતા અર્જુન જેવી જ છે. આ પુસ્તક મનના અર્જુનનો અને હૃદયના કૃષ્ણનો સંવાદ છે. ‘ગીતા’ માત્ર સોગંદ ખાવા પુરતો ગ્રંથ નથી. જીવનને જા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944750264555,"sku":"NSM01109","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-5198-007-0.jpg?v=1782544645"},{"product_id":"likhitang-radha","title":"Likhitang Radha","description":"\u003cp\u003e'લિખિતંગ રાધા' એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો…_x000D_\u003c\/p\u003e\u003cp\u003eલિખિતંગ રાધા…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765796587,"sku":"NSM02160","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/likhitang-radha.jpg?v=1782544869"},{"product_id":"aaswadnu-amrut","title":"Aaswadnu Amrut","description":"\u003cp\u003e\u003cstrong\u003eઆસ્વાદનું અમૃત  એટલે આસ્વાદનો રાજયોગ\u003c\/strong\u003e\u003cbr\u003eસમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છ.\u003cbr\u003eદિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.\u003cbr\u003eઆ આસ્વાદો સમય પ્રમાણે લખાતા ગયા છે .એમાં આજના માહોલનો મહેલ છે. જીવનના દરેક પડાવ પર આ આસ્વાદો તમારામાં નવું જોમ, જુસ્સો અને ધગશની સાથે સાથે પ્રેરણાનું અજવાળું પાથરશે.\u003cbr\u003eઢોળાયા પછીનું  કવિઓએ ઝીલેલું આ અમૃત આસ્વાદ સાથે તમારા માટે જ છે..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788766955,"sku":"NSM02952","price":215.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-47-7.jpg?v=1782545153"},{"product_id":"touchwood-offbeat-series-vol-10","title":"Touchwood (Offbeat Series Vol.10)","description":"\u003cp\u003e\u003cstrong\u003eજાગૃત વિચારોનો મૂડ... ‘ટચવુડ’...!\u003c\/strong\u003e\u003cbr\u003eઆજ જોતજોતામાં ‘ઑફબીટ’નો દસમો ભાગ પ્રગટ થઈ રહયો છે.દર અઠવાડિયે કોરા કાગળનો મુકાબલો નહી, કોરા કાગળ જોડે મારા વિચારોની મહેફિલ માંડુ છું.\u003cbr\u003eકેટલુ જીવીએ છીએ આપણે કેટલા ટાસ્ક છે જીવનના ને એની સાથે સાથે બીજાને ઇર્ષા આવે એવી રીતે જીવવાનુ ,આપણી અંદર શુ ચાલી રહ્યુ છે એની ખબર બીજાને પ઼ડવા દેવાની નથી.કુંડાના પાણીને પાણી પીવડાવવાનુ છે ને આંખોના પાણીને સંતાડવાના છે. આ બધાની સાથે અરીસા સાથે આંખો મીલાવવાની છે In short જીવવાનું છે .કેટલુ બધુ કરવાનુ છે નઇ? બધુ જ થઇ જશે ...ટચવુડ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788799723,"sku":"NSM02953","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-57-6.jpg?v=1782545153"},{"product_id":"aaswadnu-attar","title":"Aaswadnu Attar","description":"\u003cp\u003e\u003cstrong\u003eઅત્તરને મમળાવવાનો  અવસર એટલે જ આસ્વાદનું અમૃત\u003c\/strong\u003e\u003cbr\u003eઅત્તર ભલે શીશીમાં હોય, પણ શીશી ખૂલે પછી અત્તરની સુગંધ શીશીની મહોતાજ નથી હોતી! પછી તો એ પવનમાં ભળી જઈને આપણા શ્વાસ સુધી પહોંચે છે. કવિતા લખાઈ જાય પછી જેમ ભાવકોની બને છે તેમ એને સારો સ્વિકાર મળે તેનું સ્વરાંકન થઈ જાય છે અને એને ચાહનારો આ સ્વાદક મળે તો એ આ સ્વાદકની સુગંધમાં મ્હોરે છે. \u003cbr\u003eઅત્તર લગાવવાનું થોડુક  જ  હોય, પણ એનો મઘમઘાટ આખો  દિવસ આપણા શ્વાસમાં સુગંધ ભરે છે. અહી જે કવિતાઓ લીધી છે અને એનો આસ્વાદ કરાવ્યો છે એમાં આવી પહેલા વરસાદની ભીની માટીની સોડમ્ છે. અત્તરની ખૂશ્બૂને આત્મસાત્ કરીએ...\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788832491,"sku":"NSM02954","price":185.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-56-9.jpg?v=1782545155"},{"product_id":"real-reels","title":"Real Reels","description":"\u003cp\u003e\u003cstrong\u003eરિયલ Reels\u003c\/strong\u003e\u003cbr\u003eપહેલાં એલાર્મથી જાગતાં હવે ઇન્સ્ટાગ્રામનું નોટિફિકેશન જગાડે છે. જેને હકારાત્મકતામાં રસ છે એ સોશ્યલ મીડિયાનો સદ્ઉપયોગ કરી જાણે છે.આ પુસ્તકમાં હજ્જારોની સંખ્યામાં જોવાયેલી Reelsનું ચચન કર્યુ છે.જેમાં શુભત્વનો સરવાળો છે.આ Reels માં જીવન જીવવાની કળા છે.પરિસ્થિતિ સારી હોય તો પણ આ Reels વધુ સારા જીવવા માટે કામ આવશે.પરિસ્થિતિ ખરાબ હશે તો તમારા ખભા પર ખભો રાખીને અંગત મિત્રની જેમ તમારી પડખે ઊભું રહેશે....ક્યાંક અટક્યા હશો તો એકાદ પાનુ વાંસશો તો રસ્તો મળશે. અને સાથે સફળતા અને પ્રગતિમાં “પ્રાણ” પણ પુરશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788865259,"sku":"NSM02955","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-54-4.jpg?v=1782545155"},{"product_id":"aaswadno-aanand","title":"Aaswadno Aanand","description":"\u003cp\u003e\u003cstrong\u003eઆસ્વાદનો આનંદ એટલે કવિતા સાથે  દોસ્તી...\u003c\/strong\u003e\u003cbr\u003eઅત્યારના સમયમાં આપણી પાસે ફ્રેશ થવા માટે ઘણા રસ્તતાઓ છે, પણ કાળજાને ટાઢક પહોંચાડે એ કામ તો કવિતા જ કરી શકે! આસ્વાદક કવિની કવિતાના શબ્દોની આસપાસના મૌન પરથી પડદો ઉઘાડે છે. કવિતાના રસ્તે સાથે રાખીને દરેકને પોતાનો રસ્તો બતાવે છે. ‘પોત’ને ઊજળું કરી આપે છે. ખળભળી ગયેલા જીવનમાં શાંતિનો અનુભવ કરાવતી આ કવિતાઓનો આસ્વાદ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788898027,"sku":"NSM02956","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-50-7.jpg?v=1782545156"},{"product_id":"rathyatra-nimitte-pustak-yatra","title":"Rathyatra Nimitte Pustak Yatra","description":"\u003cp\u003eRathyatra Nimitte Pustak Yatra\u003cbr\u003e- Aaswadnu Amrut\u003cbr\u003e- Touchwood (Offbeat Series Vol.10)\u003cbr\u003e- Aaswadnu Attar\u003cbr\u003e- Real Reels\u003cbr\u003e- Aaswadno Aanand\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788930795,"sku":"NSM02957","price":801.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rathyatra-nimitte-pustak-yatra.jpg?v=1782476615"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/ankit-trivedi.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}