{"title":"Anil Rawal","description":null,"products":[{"product_id":"operation-tabaahi","title":"Operation Tabaahi","description":"\u003cp\u003eઑપરેશન તબાહી' સત્ય ઘટના-કાલ્પનિક કથા\u003cbr\u003eઑપરેશન તબાહી...એ ભારતમાંથી એક ખાસ મિશન માટે પડોશી દેશમાં ગુપ્ત રીતે મોકલેલા એક યુવતી સહિત ચાર અલગ અલગ ખોપડીના આપણા જાંબાઝ એજન્ટ્સની એક અનોખી, રોમાંચક અને સનસનીખેજ નવલકથા છે. તદ્દન નોખા મિજાજ અને અનોખી કથનશૈલી સાથે વહેતી સ્પાય થ્રીલરમાં નિદૅયતાની હદ પાર કરી જતાં મડૅર, રાજકીય રમતો, વિદેશી ઇન્ટેલિજન્સ એજન્સીઓના આકાઓની ચાલ, પાક ગુપ્તચર એજન્સીની બેરહેમી, માનવીય સંબંધોની ગરિમા....આ બધું તો છે જ, પણ સૌથી ઉપર છે દેશકાજે શહીદ થઈ જવાની આપણા એજન્ટ્સની તમન્ના. શું આ ગુપ્ત મિશન સફળતાનું કિરણ જુએ છે કે પછી....? જવાબ 'ઑપરેશન તબાહી'માં છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944657400043,"sku":"NSM02919","price":449.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237842.jpg?v=1782545132"},{"product_id":"khakhi-money","title":"Khakhi Money","description":"\u003cp\u003e}ખાખી મની_x000D_\n_x000D_\nતોફાની વરસાદી મધરાતે હાઈવે પર રમત રમતમાં આદરાયેલી રમત ક્યાં જઈને પહોંચે છે... એનો અંજામ શું આવે છે... એની આ કથા છે. લોકલ પોલીસ, ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસથી લઈને રૉ (રિસર્ચ ઍન્ડ એનાલિસિસ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)ની ભૂમિકાઓ સાથે વિસ્તરેલી-વિકસેલી આ નવલકથા જકડી રાખતું રહસ્ય તો છે જ... સાથે માનવીય સંબંધોની ગરિમાપૂર્ણ વાત પણ છે. આપણને 'બ્લેક મની' અને 'વ્હાઇટ મની'ની ખબર છે,પણ 'ખાખી મની' શું છે... એ જાણવા આ નવલકથા વાંચવી રહી._x000D_\n– અનિલ રાવલ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663625963,"sku":"NSM03048","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576824.jpg?v=1782545205"},{"product_id":"dream-cinemascope-suspense-thriller","title":"Dream Cinemascope Suspense Thriller","description":"\u003cp\u003eDream Cinemascope Suspense Thriller\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676995307,"sku":"NSM03168","price":428.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570471.jpg?v=1782545283"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/anil-rawal.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}