{"title":"Anil Chavda","description":null,"products":[{"product_id":"savar-laine","title":"Savar Laine","description":"\u003cp\u003e- આ પુસ્તક કેમ ખરીદવું જોઈએ તેનાં કારણો તમને આ જાણીતા વિદ્વાનો પાસેથી મળશે.\u003cbr\u003e• હું આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો - માણત રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. - \u003cstrong\u003eમોરારિબાપુ (સુપ્રસિદ્ધ કથાકાર)\u003c\/strong\u003e\u003cbr\u003e• આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. - \u003cstrong\u003eપ્રા. વારિસ હુસૈન અલવી (ગુજરાતી-ઉર્દૂના ખ્યાતનામ વિવેચક)\u003c\/strong\u003e\u003cbr\u003e• ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. - \u003cstrong\u003eચંદ્રકાન્ત ટોપીવાલા (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક)\u003c\/strong\u003e\u003cbr\u003e• મનોજ ખંડિરયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા એ અનિલની પ્રથમ ઓળખ છે. - \u003cstrong\u003eરઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત લેખક)\u003c\/strong\u003e\u003cbr\u003e• અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ ઓર છે. -\u003cstrong\u003e ડૉ. ચિનુ મોદી (સુપ્રસિદ્ધ કવિ-લેખક-વિવેચક)\u003c\/strong\u003e\u003cbr\u003e• ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા, એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. - \u003cstrong\u003eહર્ષ બ્રહ્મભટ્ટ (સુપ્રસિદ્ધ કવિ)\u003c\/strong\u003e\u003cbr\u003e• અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. -\u003cstrong\u003e સૌમ્ય જોષી (સુપ્રસિદ્ધ નાટ્યલેખક, ફિલ્મલેખક, ડાયરેક્ટર)\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944541434091,"sku":"NSM01398","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570044.jpg?v=1782544786"},{"product_id":"meaningful-journey","title":"Meaningful Journey","description":"\u003cp\u003eએવી ઘણી વસ્તુઓ છે, જેને આપણે સમજીએ છીએ છતાં સમજી શકતા નથી. ક્યારેક લાગે છે કે બધું જ અર્થહીન છે. પણ આ અર્થહીન હોવું એ ય એક અર્થ છે. આ પુસ્તક અર્થના આકાશમાં ઉડ્ડયન છે. શબ્દનું પંખી અર્થના આકાશમાં ઊડે છે ત્યારે સર્જાય છે, 'મીનિંગફુલ જર્ની'....\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944541499627,"sku":"NSM01399","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/meaningful-journey.jpg?v=1782544787"},{"product_id":"shikhandi-prem-pratishodh-ane-nyay-ni-ek-anokhi-katha","title":"Shikhandi :  Prem Pratishodh Ane Nyay Ni Ek Anokhi Katha","description":"\u003cp\u003eShikhandi :  Prem Pratishodh Ane Nyay Ni Ek Anokhi Katha\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687513835,"sku":"NSM03216","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789347419782.jpg?v=1782545317"},{"product_id":"ek-hati-varta","title":"Ek Hati Varta","description":"\u003cp\u003eEk Hati Varta\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944756424939,"sku":"NSM01419","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ek-hati-varta.jpg?v=1782544794"},{"product_id":"reindeers","title":"Reindeers","description":"\u003cp\u003eદરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. \u003cbr\u003e\u003cbr\u003eઆ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અડવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણો પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.\u003cbr\u003e\u003cbr\u003eઆ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો. \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762454251,"sku":"NSM02004","price":234.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-86669-20-9.jpg?v=1782544851"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/anil-chavda.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}