Silver Lining: Gujaratma Zankhi

Be the first to review this product

Regular Price: INR 85.00

Special Price INR 77.00

Availability: In stock

"સિલ્વર લાઇનિંગઃ ગુજરાતમાં ઝાંખી"
જયંતી એસ. રવિ ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેમણે ગુજરાતમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો છે ગુજરાત સરકારના કાર્યાર્થે પણ તેઓ આ સ્થળે ગયા છે. ત્યાંના લોકો સાથેની વાતચીત અને સંવેદનને આ પુસ્તકમાં ખૂબ જ સારી રીતે આ પુસ્તકમાં આલેખવામાં આવ્યા છે. માત્ર સરકારી દસ્તાવેજની રીતે નહીં, પણ અંગત સંવેદનને સ્પર્શતું આ પુસ્તક વાંચી શકાય તેવું છે.