Shaherma Farata Farata

Be the first to review this product

Regular Price: INR 435.00

Special Price INR 392.00

Availability: In stock

"શહેરમાં હરતાં-ફરતાં"
સાહિત્યકારે સર્જેલું કાલ્પનિક પાત્ર ક્યારેક તો જીવંત કરતાં પણ વધારે લોકપ્રિય બની જતું હોય છે. વજુ કોટક લિખિત કોલમ –શહેરમાં હરતાં-ફરતાં – કોલમના કરશનકાકા એટલા બધા લોકપ્રિય પાત્ર બની ગયા કે એ કોલમ વાંચીને સંખ્યાબંધ વાચકો કરશનકાકા માટે જાતજાતની કલ્પના કરવા લાગ્યા. કરશનકાકાની મોજીલી વાતો દરેકને વાંચવી ગમે તેવી મજાની છે.