"રૂપરાણી"
રૂપરાણી એ વજુ કોટક દ્વારા અનુવાદિત કરવામાં આવેલી નવલકથા છે. આ નવલકથા વજુ કોટકની બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. જ્યારે ચિત્રલેખામાં તે હપ્તાવાર પ્રગટ થઈ ત્યારે દરેક હપ્તાને વાચકોએ રસથી વાંચ્યો હતો, પછી જ્યારે પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે સેંકડો વાચકોએ ખરીદીને તેને બેસ્ટસેલર બનાવી દીધી. આ નવલકથા પાને પાને ઝકડી રાખે તેવી છે.