"રણમાં ખીલ્યું ગુલાબ - 7"
શરદ ઠાકરે પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવ્યું છે. તેમની રણમાં ખીલ્યું ગુલાબ કોલમ ખૂબ જ લોકપ્રિય રહી છે. લોકપ્રિય કોલમમાંની લોકપ્રિય વાર્તાઓ આ પુસ્તકમાં સમાયેલી છે. તેમની આ કથાઓ વાચકોને જાણે પોતાની જ વાત હોય તેવી અંગત વાર્તાઓ લાગશે. આ પુસ્તક વાંચવા જેવું છે.