Ramakada Vahu

Be the first to review this product

Regular Price: INR 549.00

Special Price INR 490.00

Availability: In stock

"રમકડાં વહુ"
રમકડાં વહુ એ વજુ કોટકની જાણીતી નવલકથા છે. સામાજિક જીવનના લેખા-જોખા આલેખતી આ નવલકથા સમાજ પર સીધો પ્રહાર કરે છે. ફિલ્મની કથા જેમ ચાલતી આ નવલકથા વાચકો સામે અનેક દ્રશ્યો ઊભાં કરી આપે છે.