'શું મારી વાર્તા સૌની વાર્તા ન બની શકે?'
આ વિચારબીજથી જન્મ થયો ટચૂકડી Talesનો!
Social Mediaના સદુપયોગરૂપે RJ ધ્વનિતે કર્યું બાળવાર્તાઓનું Crowd Sourcing!
એમાંથી સજાવેલી અમુક વાર્તાઓનો ગુચ્છો એટલે...
ટ્યૂકડી tales કલશોર
Age Group: 3-9 Years
Release Date 5th Sep 2025