Kali Gadi-Pili Gadi

Be the first to review this product

Regular Price: INR 150.00

Special Price INR 135.00

Availability: In stock

ગાડીનગરમાં રહેતી કાળી ગાડીને પોતાનો રંગ નથી ગમતો.
કાળો રંગ છોડીને નવા રંગમાં રંગાઈ જવા માગે છે.
શું રંગ બદલવામાં અસલી આનંદ છે ?
શું બીજા જેવા બની જવાથી આપણે ખુશ રહી શકીએ ?
Release Date 5th Sep 2025