નાનકડી મીનુ આખો દિવસ ફોન જ જોયા કરે છે. એના બધાંય રમકડાં પડ્યા પડ્યા ધૂળ ખાય છે.
કંટાળીને રમકડાં મીનુ સાથે રમવાની ના પાડે છે અને કરે છે મીનુની કિટ્ટા!
શું મીનુ મોબાઈલ ફોન છોડીને એના રમકડાં સાથે બુચ્ચા કરી શકશે?
Age Group: 7 Years & Above
Release Date 5th Sep 2025