Tinki E to Kari Kamal

Be the first to review this product

Regular Price: INR 150.00

Special Price INR 135.00

Availability: In stock

ટિણકો એ તો કરી કમાલ
ટિણકીનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ !
એક દિવસ ટિણકીને મન થયું પતંગ બનવાનું ! વાદળ સાથે રમવાનું! ઊંચે આકાશમાં ઊડવાનું ! પછી ?
Release Date 5th Sep 2025