Animal Farm

Be the first to review this product

Regular Price: INR 299.00

Special Price INR 250.00

Availability: In stock

સરમુખત્યારશાહી અને સત્તાથી ભ્રષ્ટ થનારા વિશેની જોરદાર વાર્તા ‘એનિમલ ફાર્મ’ એક રૂપકાત્મક નવલકથા છે જે પહેલી વાર પ્રકાશિત થતાં જ દુનિયાભરમાં રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી અને હજુ પણ એટલી જ લોકપ્રિય છે. ફાસીવાદ પરનો સૌથી કટુ વ્યંગ મનાતી ‘એમિનલ ફાર્મ’ વર્તમાન જગતમાં પણ એટલી જ પ્રાસ્તાવિક બની રહે છે. વાંચવું જ પડે તેવું પુસ્તક!
Translated By Chirag Thakkar "Jay"