"મજાના માણસને મળવાની મજા"
જ્વલંત છાયા ગુજરાતી ભાષાના જાણીતા પત્રકાર અને લેખક છે. તેમણે પોતાના પત્રકારત્વ દરમિયાન અને જાણીતા મહાનુભાવોની મુલાકાતો લીધેલી છે. આ વ્યક્તિત્વોની લીધેલી મુલાકાતોમાં તેમના જીવનના અમુક અંગત અને સંઘર્ષશીલ પાસાંને જ્વલંત છાયાએ ખૂબ સારી રીતે ઉઘાડ આપ્યો છે. આ પાત્રો વિશે જાણવાનું અને તેમના સંઘર્ષમાંથી શીખવાનું દરેકને ગમશે. માત્ર વાંચવા જેવું જ નહીં, પણ ભેટમાં આપવા જેવું પણ આ પુસ્તક છે.