Vignanni Sachi Sahaskathao

Be the first to review this product

Regular Price: INR 249.00

Special Price INR 224.00

Availability: In stock

સાહસના ઘણા પ્રકાર છે.અજાણી ભોમકા શોધવા માટેના કોલંબસના જેવા સાહસ ,ઊંચા પર્વતશિખરને આંબવા માટેના તેનસિંગ -હિલેરી જેવા સાહસ ,સમાજના કુરિવાજો સામેના રાજા રામમોહન રોય જેવા સાહસ ... આવા જ સાહસ કેટલાક વિરલાઓએ જ્ઞાનવિજ્ઞાન માટે, યાંત્રિક શોધો માટે ,અકસીર ઔષધો માટે કર્યા છે.પોતાના પ્રાણ પણ હોડમાં મૂકીને સાહસ કર્યા છે.જ્ઞાનવિજ્ઞાન માટે આવાં સાહસો કરનારની અમર અને પ્રેરક કથાઓ આ પુસ્તકમાં રજુ થઇ છે .