Classic Videshi Vartao

Be the first to review this product

Regular Price: INR 300.00

Special Price INR 270.00

Availability: In stock

વિશ્વસાહિત્યની, જુદા જુદા ખંડો, દેશોની ચુનંદી 15 વાર્તાઓનો સંગ્રહ. પ્રત્યેક લેખકના ટૂંકો પરિચય અને સાથે એમની આખા પાનાંની તસ્વીર સામેલ છે. જેમની વાર્તાઓ સમાવાઈ છે એ દિગ્ગજ વાર્તાકારોના નામોની યાદી ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરવાથી જોઈ શકાશે.