માત્ર 34 વર્ષનું આયુષ્ય ભોગવનાર (1888 – 1923), ન્યૂઝીલેન્ડના સર્જક કેથરિન મેન્સફિલ્ડનું સાહિત્ય વિશ્વભરમાં સ્વીકૃતિ પામ્યું અને એમના પુસ્તકો જુદી જુદી 25 ભાષાઓમાં પ્રગટ થયા હતા. એમની 12 ઉત્કૃષ્ટ વાર્તાઓના ઉત્કૃષ્ટ અનુવાદ હિમાંશી શેલતની સશક્ત કલમે આ પુસ્તકમાં પ્રસ્તુત છે.
Translated by Himanshi Shelat