Love You Kachchh

Be the first to review this product

Regular Price: INR 299.00

Special Price INR 250.00

Availability: In stock

લોકપ્રિય લેખક, પીઢ પત્રકાર, ફિલ્મ-વેબ-ટીવી કન્ટેન્ટ રાઇટર અને નાટ્ય લેખક પ્રફુલ શાહના ચાર ભાષામાં ૫૦ જેટલા પુસ્તકો પ્રગટ થયાં છે. ‘કચ્છ ફાઇલ', 'દાદલો', 'અગ્નિજા', ' કેરોલિના રીપર' અને 'દૃશ્યમ-અદૃશ્યમ' તેમની ખૂબ વખણાયેલી કૃતિઓ છે. હવે આ પંગતમાં હકપૂર્વક બેસી શકે એવી પ્રફુલ શાહની નવી રોમેન્ટિક થ્રિલર નવલકથા આવી છે 'લવ યુ કચ્છ'.