PRATHMA-PUSHA

Be the first to review this product

Regular Price: INR 325.00

Special Price INR 275.00

Availability: In stock

પ્રથમા એટલે ચંદ્રની પહેલી કળા, પૂષા એટલે ચંદ્રની ત્રીજી કળા. આ નવલકથા પ્રથમા-પૂષા નામની બે બહેનોની કથા છે...

ક્ષયનો શ્રાપ ફક્ત ચંદ્રને નથી. મનુષ્ય પણ જીવનની કેટલીક ક્ષણોમાં ક્ષય પામે છે.. અને ઘટતો રહે છે.

કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની કથા...
બે બહેનોના ફંટાતા માર્ગની કથા..