જય વસાવડા નામના જલસાની રંગબેરંગી જીવનયાત્રા....
પહેલી જ વાર વડાપ્રધાનથી વાચકો સુધી, સંતોથી સ્વજનો સુધી, અભિનેતાઓથી આગેવાનો સુધી 740 વ્યક્તિઓની આંખે લખાયેલી સંઘર્ષ અને સફળતાના અંગત અવલોકનો, યાદગાર જીવનપ્રસંગો...
બચપણથી આજ સુધીના 2000 થી વધુ એક્સકલુઝિવ ફોટોગ્રાફસનું આલ્બમ...
સવા બાર ઇંચથી પોણા નવ ઇંચની વિશાળ સાઈઝ, આર્ટ પેપર પર છપાયેલા 820 આકર્ષક સજાવટવાળા કલરફૂલ પાનાઓમાં વિવિધ વ્યકતિઓની લાગણીઓનો વજનદાર વરસાદ..