Carolina Reaper

Be the first to review this product

Regular Price: INR 599.00

Special Price INR 539.00

Availability: In stock

નામાંકિત લેખક, પત્રકાર, ફિલ્મ- વેબ‌ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહની 'કચ્છ ફાઇલ', 'દાદલો', 'દ્રશ્યમ‌ અદ્રશ્યમ' અને અગ્નિજા'ની ધૂમ સફળતા બાદ નવી કૃતિ 'કેરોલિના રીપર-
શ્વાસ,વિશ્વાસ અને અવિશ્વાસની ચોપાટ' એટલે લવિંગીયાથી વધુ તમતમતી
નવી સસ્પેન્સ થ્રીલર