Vignan Gnyankosh Vol.1
‘It shall be the duty of every citizen to develop the scientific temper. વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ દેશના દરેક નાગરિકનું કર્તવ્ય છે.’
Vignan Gnyankosh Vol.2
જ્ઞાન વત્તા વિજ્ઞાનના સંયોજન વડે તૈયાર કરેલાં વિ.જ્ઞાનકોશ પુસ્તકોના સેટનો આ બીજો ભાગ ઇન્ફર્મેશન ટેક્નોલોજિ, શરીરવિજ્ઞાન, ફૂડ સાયન્સ અને પદાર્થ વિજ્ઞાન જેવા વિષયોને આવરી લે છે.