જસ્ટ, એક મિનિટ... પુસ્તકશ્રેણી હેઠળ અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા આઠ ભાગ એટલે...
✓ ઉત્સાહ પ્રેરતો એવો રસપ્રદ વાંચનનો અણમોલ ખજાનો
✓ નિશ્ચિત ધ્યેય નક્કી કરવાની પ્રેરણા આપતો પ્રકાશપુંજ
✓ પડી જઈએ તો ફરીથી ઊભા થવાની હામ પૂરી પાડતો સધિયારો
✓ સાર્થકતાનો અનુભવ કરાવતો ભેરુ
✓ થોડામાં ઘણું કહેતો અસરકારક અને પ્રભાવક લેખન પ્રયોગ