Marching with a Billion

Be the first to review this product

Regular Price: INR 350.00

Special Price INR 315.00

Availability: In stock

“માર્ચિંગ વિથ અ બિલિયન” એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યાં પહેલાની પોલીસી પેરાલિસિસ અને કરપ્શનથી દેશ માટે જે અઘરી પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ત્રણ વર્ષના વિશ્લેષણનું પુસ્તક છે. ઉદય માહુરકરે લખેલ આ પુસ્તકમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામ તથા આપવામાં આવેલી સેવાઓ તથા સગવડોનો તલસ્પર્શી અભ્યાસ દર્શાવવામાં આવ્યો છે. તથા વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન પણ થયેલ છે.