"કાદવના થાપા"
કાદવના થાપા એ વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. દરેક વાર્તા વાચકના મનમાં એક અમીટ છાપ છોડી જાય તેવી છે. વજુ કોટકની કલમનો જાદુ એટલો અનેરો છે કે વાચક તેને સતત વાંચવા પ્રેરાય છે. કાદવના થાપા નામનું આ પુસ્તક વાચકોના હૈયા પર સંવેદનાના થાપા કરે તેવું અદભુત છે.