' અષ્ટાવક્રગીતા ' એ ઋષિ અષ્ટાવક્ર અને જનક રાજા વચ્ચે થયેલો દિવ્ય સંવાદ છે જે આત્મબોધનું અજવાળું પાથરે છે અને જીવનમુક્તિનો અદભૂત રસ્તો ચીંધે છે જે દરેક લોકો માટે દુઃખમાંથી છૂટવાનો માર્ગ સૂચવે છે. પહેલી વાર ૨૫૮ કવિઓની કાવ્યકણિકા સાથે...આપ જરૂર વાંચો દીપક ત્રિવેદી ની કલમે...