Gurudakshinaભારતીય સંસ્કૃતિમાં આપણે મોટાભાગે બધાંજ જોઈન્ટ ફેમિલિમાં મોટાં થયાં છીએ, સૌની પાસે, પોતપોતાનાં દાદા દાદી, નાના નાનીનાં મુખે સાંભળેલી સૂતા પહેલાંની વાર્તાઓ, સૌના સ્મૃતિપટ પર છે, આ એવી જ બધી વાર્તાઓનો સમૂહ છે, નાની નાની વાતોમાં કંઈ કેટલીય પ્રેરણા આવી જાય, એવા દ્રષ્ટાંતો છે, અને સાથે સાથે આ વાર્તાઓ તમને ખુશ કરશે તો વળી ક્યારેક રડાવશે પણ ખરી.