"ઘરની શોભા"
ચિત્રલેખામાં પોણા બે વર્ષ સુધી આ નવલકથા હપ્તાવાર પ્રગટ થયેલી અને અનેક વાચકોએ તેને ભરપૂર વખાણેલી. પછી જ્યારે પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે પણ અઢળક લોકપ્રિયતા પામી. નવલકથાના પાત્રો, તેની કથાગૂંથણી, સંવાદો, પાત્રોનું નિરૂપણ વગેરે વાચકોના મનને વાંચવા સતત મજબૂર કરશે તેવી આ નવલકથા છે.