- કિસિંગ સિન થકી રિલ લાઈફમાં રોમેન્ટિક હીરો તરીકે પ્રસિદ્ધ થનાર ઈમરાનની રિયલ લાઈફની રોમેન્ટિક ટ્રેજેડી જાણવી છે...
- એક પિતાનો સંઘર્ષ, એક પુત્રની વેદના અને એક પરિવારનો પ્રયાસ આ બધું ભેગું થાય ત્યારે નવજીવન અર્પે છે... આ છે જિંદગીની કિસ... ધ કિસ ઓફ લાઈફ...