1983-84માં ભારત જે દિવસે અને સમયે વર્લ્ડ કપ જીત્યું તે જ સમયે જન્મેલી ઝોયાનું નવી ભારતીય ક્રિકેટ ટિમ સાથે છે અનોખું કનેક્શન
ઝોયા ભારતીય ટીમ સાથે ખરેખર જોડાશે કે પછી ભારતીય સુકાનીનો સ્વભાવ તેને ટીમથી દૂર રાખશે...
ઝોયાને ભારતીય ક્રિકેટ ટીમ સાથે નાસ્તો કરવા માટે વિશેષ રીતે વર્લ્ડકપમાં ટીમની સાથે મોકલવામાં આવી...
ભારતીય સુકાની નિખિલ માટે અને ભારતીય ટીમ માટે ઝોયા ખરેખર લકીચાર્મ બની ગઈ...
28 વર્ષ પછી 2011માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં ઝોયાની ભૂમિકા કેટલી દમદાર રહી...
ક્રિકેટ અને ક્રિટિસિઝમ સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને વિશ્વાની અનોખી રોમકોમ સ્ટોરી ખરેખર વાંચવા જેવી છે